મનપાના વેરા વિભાગ દ્વારા રીકવરી ઝુંબેશ અંતગર્ત આજે વધુ 7 મીલકત સીલ કરી અકે નળ જોડાણ કાપી સ્થળ પર રૂા.62.17 લાખની વેરા વસુલાત કરી હતી.વેરા વિભાગ દ્વારા ઘંટેસ્વર માં આવેલ 4-નળ કનેક્શન કપાત સામે રીકવરી રૂૂ.5.70 લાખ. આર્યાનગર મેઇન રોડ પર આવેલ શેરી નં-1 માં નળ કનેક્શન કપાત સામે રીકવરી રૂૂ.50,000/-નો ચેક આપેલ. કુવાડવા રોડ પર આવેલ 1- નળ કનેક્શન કપાત . કુવાડવા રોડ પર આવેલ 1-નળ કનેક્શન કપાત સામે રીકવરી રૂૂ.54,700/- સોની બજારમાં આવેલ ‘જે.પી.ટાવર’ સેક્ધડ ફ્લોર શોપ નં-11 ના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.83,000/-સોની બજારમાં આવેલ 2-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.18 લાખ. સોની બજારમાં આવેલ ‘જે.પી.ટાવર’ ફોર્થ ફ્લોર શોપ નં-50 ને સીલ કરેલ છે.(સીલ) સોની બજારમાં આવેલ 4-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.2.28 લાખ. કેનાલ રોડ પર આવેલ 3-યુનિટને સીલ મારેલ હતુ.
નવા કુભારવાડા માં 2-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.77 લાખ. સોરઠીયાવાડીમાં આવેલ ‘આરજૂ કોમ્પ્લેક્ષ’ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-7 ને સીલ કરેલ છે.(સીલ) ઢેબર રોડ પર વિશ્વકર્મા સોસાયટીમાં 1-યુનિટને સીલ મારેલ.(સીલ) 80 ફૂટ રોડ પર આવેલ સ્વાતી પાર્કમાં આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.63,000/-નો ચેક આપેલ. ઢેબર રોડ આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.73,500/-નો ચેક આપેલ. કીષ્ણાનગરમાં આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.80,315/- ઢેબર રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.02 લાખ નો ચેક આપેલ. નહરૂૂ નગર ઇન્ડ એરીયામાં 1-યુનિટને સીલ કારેલ હતુ.

