રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પામ બોન્ડીને એટર્ની જનરલ તરીકે બરતરફ કરવાના નિર્ણયની જાહેરાત કર્યા પછી તરત જ, FBI ડિરેક્ટર કાશ પટેલ આગામી લાઇનમાં હોવાનો એક…
View More ટ્રમ્પના હાથમાં ચાબુક : હવે FBI ડિરેક્ટર કાશ પટેલનો વારો નક્કીworld
ગ્લોબલ હોર્મુઝ સમિટ માટે ગોઠવાતો તખ્તો : ભારત સામેલ
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે છેલ્લા એક મહિનાથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ છે. મંજૂરી વગર હોર્મુઝ પાર કરવાનો પ્રયાસ કરતા જહાજો પર…
View More ગ્લોબલ હોર્મુઝ સમિટ માટે ગોઠવાતો તખ્તો : ભારત સામેલઇરાનનો 3800 કરોડનો બ્રિજ ફૂંકી મારતું ઇઝરાયલ; 8નાં મોત, 95 ઘવાયા
નેચર ડેની ઉજવણી દરમિયાન મિસાઇલ દાગી, યુએઇમાં ઓરેકલના ડેટા સેન્ટર પર હુમલો અમેરિકા અને ઈઝરાયલ હવે ઈરાન વિરુદ્ધના યુદ્ધમાં આક્રમક વલણ અપનાવતા સિવિલિયન સાઈટ્સને નિશાન…
View More ઇરાનનો 3800 કરોડનો બ્રિજ ફૂંકી મારતું ઇઝરાયલ; 8નાં મોત, 95 ઘવાયાપાક.માં પેટ્રોલ રૂા.458 અને ડીઝલ 520ને આંબતા હાહાકાર
ખેડૂતો અને ટુ-વ્હિલર ચાલકો માટે નવી સબસિડી જાહેર કરતી સરકાર રાતોરાત ભાવમાં 42થી 55 ટકાનો તોતિંગ વધારો ઝીંકાયો પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધી…
View More પાક.માં પેટ્રોલ રૂા.458 અને ડીઝલ 520ને આંબતા હાહાકારહોર્મુઝમાં સૈન્ય કાર્યવાહીની અરબ દેશોની યુનોમાં માગણી સામે રૂસ-ચીન-ફ્રાંસનો વીટો
સૈન્ય બળના ઉપયોગને કોઈપણ સંજોગોમાં સમર્થન નહીં આપે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અરબ દેશોએ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે સૈન્ય કાર્યવાહીની માગણી કરતો એક…
View More હોર્મુઝમાં સૈન્ય કાર્યવાહીની અરબ દેશોની યુનોમાં માગણી સામે રૂસ-ચીન-ફ્રાંસનો વીટોટ્રમ્પે ફરી ફાર્મા પર 100 ટકા ટેરિફ ઝિંક્યો, મેટલ્સમાં ડ્યૂટી ઘટાડી 25 ટકા કરી
મિત્ર દેશો જાપાન, દક્ષિણ કોરિયા અને યુરોપિયન યુનિયન માટે ફાર્મા ટેરિફ માત્ર 15 ટકા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રેડ પોલિસીમાં બે મોટા ફેરફાર કર્યા છે.…
View More ટ્રમ્પે ફરી ફાર્મા પર 100 ટકા ટેરિફ ઝિંક્યો, મેટલ્સમાં ડ્યૂટી ઘટાડી 25 ટકા કરીચાલુ યુદ્ધે ટ્રમ્પની કમાન છટકી, સૈન્ય વડા રેન્ડીને હાંકી કાઢ્યા
તાત્કાલિક અસરથી નિવૃત્ત કરી દેવાયા, હવે યુદ્ધની કમાન વાઇસ ચીફ ઓફ સ્ટાફ જનરલ ક્રિસ્ટોફરના હાથમાં સીબીએસ ન્યૂઝ દ્વારા ટાંકવામાં આવેલા યુએસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, યુનાઇટેડ…
View More ચાલુ યુદ્ધે ટ્રમ્પની કમાન છટકી, સૈન્ય વડા રેન્ડીને હાંકી કાઢ્યાયુધ્ધ ઇફેક્ટ? ફિફાએ અમેરિકાના વર્લ્ડ કપની ટિકિટનો ભાવ બે લાખ વધારી દીધો
અમેરિકા એક તરફ પશ્ચિમ એશિયામાં ઇઝરાયલ સાથે મળીને એક મહિના કરતાં પણ વધુ સમયથી ઇરાન સામે ભીષણ યુદ્ધમાં ઊતર્યું છે ત્યાં બીજી તરફ અમેરિકામાં જ…
View More યુધ્ધ ઇફેક્ટ? ફિફાએ અમેરિકાના વર્લ્ડ કપની ટિકિટનો ભાવ બે લાખ વધારી દીધોમંત્રણા જ મંત્ર: હોર્મુઝ બળથી નહિ, કળથી જ ખોલી શકાશે
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પની ઈરાનને ખતમ કરી નાખવાની સનકના કારણે આખી દુનિયા પરેશાન છે. અમેરિકા અને ઈઝરાયલના હુમલાના વળતા જવાબમાં ઈરાને હોર્મુઝ સ્ટ્રેઈટ બંધ કરી…
View More મંત્રણા જ મંત્ર: હોર્મુઝ બળથી નહિ, કળથી જ ખોલી શકાશે‘ ભારત જ એકમાત્ર એવો દેશ છે કે જેણે પોતાના નાવિકો ગુમાવ્યા..’ 60 દેશો સાથેની બેઠકમાં બોલ્યા વિદેશ સચિવ
ભારતે હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાની માંગ કરી છે. ભારતે કહ્યું કે આ પ્રાદેશિક જળમાર્ગ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ભારતીય નાવિકોએ ત્યાં પોતાના જીવ…
View More ‘ ભારત જ એકમાત્ર એવો દેશ છે કે જેણે પોતાના નાવિકો ગુમાવ્યા..’ 60 દેશો સાથેની બેઠકમાં બોલ્યા વિદેશ સચિવ