મેરિનોએ 88મી મિનિટે વિજયી ગોલ ફટકાર્યો સ્પેને ફિફા વર્લ્ડ કપ 2026 ના ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમને 2-1 થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. લોસ એન્જલસ સ્ટેડિયમમાં રમાયેલી…
View More ફિફા વર્લ્ડ કપમાં બેલ્જિયમને હરાવીને સ્પેન સેમિફાઇનલમાંworld
જેનિક સિનર નોવાક જોકોવિચને હરાવી વિમ્બલ્ડનની ફાઈનલમાં
ટેનિસજગતના સૌથી પ્રતિષ્ઠિત અને ઐતિહાસિક સ્ટેજ ’વિમ્બલ્ડન 2026’ માં એક નવો ઈતિહાસ રચાઈ ચૂક્યો છે. ઓલ ઈંગ્લેન્ડ ક્લબના સેન્ટર કોર્ટ પર રમાયેલી પુરુષ સિંગલ્સની હાઈ-વોલ્ટેજ…
View More જેનિક સિનર નોવાક જોકોવિચને હરાવી વિમ્બલ્ડનની ફાઈનલમાંઓસ્ટ્રેલિયાની ‘બિગ બેશ લીગ’ ભારતમાં રમાશે
ઓસ્ટ્રેલિયાની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પરથી રમતજગત માટે એક ઐતિહાસિક જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાની લોકપ્રિય ટી-20 ટૂર્નામેન્ટ ’બિગ બેશ લીગ’…
View More ઓસ્ટ્રેલિયાની ‘બિગ બેશ લીગ’ ભારતમાં રમાશેફિફા વર્લ્ડ કપમાંથી મોરક્કો બહાર થતાં લંડનમાં રમખાણો, 1 અધિકારીને ઇજા, પેરિસમાં પણ બબાલ
મોરક્કોની ક્વાર્ટર ફાઇનલમાં હાર બાદ ઉત્તર લંડનમાં ’કાચની બોટલથી વાગવા’થી એક પોલીસ અધિકારીને માથામાં ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વર્લ્ડ કપ રમત દરમિયાન ચાહકો…
View More ફિફા વર્લ્ડ કપમાંથી મોરક્કો બહાર થતાં લંડનમાં રમખાણો, 1 અધિકારીને ઇજા, પેરિસમાં પણ બબાલખામેનીની દફનવિધિ વચ્ચે ઇરાનથી જોર્ડન સુધી મિસાઇલ ગર્જના
ઇરાનના સર્વોચ્ચ નેતા ખામેનીની છ દિવસની અંતિમયાત્રા સંપન્ન: ઇરાનમાં હુમલો કર્યાનું નકારતા અમેરિકાએ કહ્યું, વાટાઘાટો ચાલુ છે ઈરાને તેના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામેનીને આજે…
View More ખામેનીની દફનવિધિ વચ્ચે ઇરાનથી જોર્ડન સુધી મિસાઇલ ગર્જનાઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સની નિવૃત્તિની જાહેરાતથી બબાલ
ડ્રેસિંગ રૂમની સ્પીચ બાબતે આઇસીસીએ તપાસ શરૂ કર્યાની ચર્ચા ઇંગ્લેન્ડના મહાન ઑલરાઉન્ડર અને ઘણા વર્ષો સુધી બ્રિટિશ ટીમની કેપ્ટન્સી સંભાળનાર બેન સ્ટોક્સને તાજેતરમાં એક નાઇટક્લબમાં…
View More ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સની નિવૃત્તિની જાહેરાતથી બબાલબાંગ્લાદેશને 13 રને હરાવી ઝિમ્બાબ્વેએ સીરીઝ જીતી, બેન કર્રનની અણનમ સદી
ઝિમ્બાબ્વેએ બીજી વનડેમાં બાંગ્લાદેશને 13 રનથી હરાવ્યું. આ સાથે ઝિમ્બાબ્વેએ ત્રણ મેચની શ્રેણીમાં 2-0 ની અજેય લીડ મેળવી લીધી. બેન કર્રનની અણનમ સદી અને પછી…
View More બાંગ્લાદેશને 13 રને હરાવી ઝિમ્બાબ્વેએ સીરીઝ જીતી, બેન કર્રનની અણનમ સદીએમ્બાપ્પેનો ચમત્કાર, ફ્રાન્સ સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ ટીમ બની
ફીફા વર્લ્ડ કપ 2026માં 100 ટકા જીતનો રેકોર્ડ જાળવી રાખતું ફ્રાન્સ, મોરક્કોને 2-0થી હરાવ્યું ફીફા વર્લ્ડકપ 2026ની પહેલી ક્વાર્ટર ફાઈનલમાં ફ્રાન્સે મોરક્કોને હરાવ્યું છે. બોસ્ટન…
View More એમ્બાપ્પેનો ચમત્કાર, ફ્રાન્સ સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ ટીમ બનીઇરાન-અમેરિકા વચ્ચેનું યુધ્ધ લાચાર આંખે જોતા રહેવું એ દુનિયા માટે કરુણતા
અમેરિકા અને ઇરાન વચ્ચેનો યુદ્ધવિરામ કામચલાઉ સાબિત થયો છે અને બંને પાછા એકબીજા સામે યુદ્ધે ચડી ગયા છે. ઇરાને હોર્મુઝની ખાડીમાં ક્રૂડ ઓઈલ લઈ જતાં…
View More ઇરાન-અમેરિકા વચ્ચેનું યુધ્ધ લાચાર આંખે જોતા રહેવું એ દુનિયા માટે કરુણતાટ્રમ્પની હત્યાનો પ્લાન?? ઇઝરાયલે અમેરિકાને ઇરાન અંગે આપી ગુપ્ત ચેતવણી
અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા ત્રણ દિવસથી અમેરિકન સેના સતત ઈરાનના જુદા જુદા શહેરો અને તેમના સૈન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન…
View More ટ્રમ્પની હત્યાનો પ્લાન?? ઇઝરાયલે અમેરિકાને ઇરાન અંગે આપી ગુપ્ત ચેતવણી