અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પરમાણુ પરીક્ષણ કરવાનો આદેશ આપ્યા બાદથી જ દુનિયાભરમાં હોબાળો મચ્યો છે, પરંતુ ટ્રમ્પ પોતાની વાત પર અડગ છે. હવે તેમણે…
View More અમેરિકા પાસે દુનિયાને 150 વખત તબાહ કરવા પૂરતા હથિયાર: ટ્રમ્પworld
‘પાકિસ્તાન પરમાણુ પરીક્ષણો કરી રહ્યું છે…’ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં પરમાણુ પરીક્ષણની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમેરિકા તાત્કાલિક પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ ફરી શરૂ કરશે. આ…
View More ‘પાકિસ્તાન પરમાણુ પરીક્ષણો કરી રહ્યું છે…’ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવોટ્રમ્પના ટેરિફ વારથી ભારતની નિકાસમાં 37%નો ઘટાડો
ટેરિફ લાગ્યા બાદ નિકાસ 8.8 બિલિયનથી ઘટીને 5.5 બિલિયન થઇ ગઇ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત ઉર 50 ટકાનો જે ટેરિફ લાદવામાં આવ્યો…
View More ટ્રમ્પના ટેરિફ વારથી ભારતની નિકાસમાં 37%નો ઘટાડોઅફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો જોરદાર ભૂકંપનો આંચકો, 7 લોકોના મોત, 150 ઘાયલ
અફઘાનિસ્તાનમાં ફરી એકવાર જોરદાર ભૂકંપ આવ્યો છે. આજે સવારે અફઘાનિસ્તાનમાં લોકોએ ફરી એકવાર જોરદાર ભૂકંપનો આચંકો અનુભવ્યો હતો. .યુએસ જિયોલોજિકલ સરવે (USGS) અનુસાર, રિક્ટર…
View More અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો જોરદાર ભૂકંપનો આંચકો, 7 લોકોના મોત, 150 ઘાયલમારી પત્ની ખ્રિસ્તી નથી અને તેમનો ધર્મ બદલવાનો કોઈ ઈરાદો પણ નથી
અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જે ડી વેન્સને યુનિવર્સિટી ઑફ મિસિસિપીમાં ટર્નિંગ પોઈન્ટ યુએસએ કાર્યક્રમ દરમિયાન એક દક્ષિણ એશિયાઈ મહિલાએ તેમની આસ્થા, પત્ની ઉષા વેન્સ સાથેના આંતર-ધાર્મિક લગ્ન…
View More મારી પત્ની ખ્રિસ્તી નથી અને તેમનો ધર્મ બદલવાનો કોઈ ઈરાદો પણ નથીH1B વિઝામાં ફી વધારો પરત ખેંચવા અમેરિકન સાંસદોની ટ્રમ્પને રજૂઆત
ડોનાલ્ડ ટ્રમ્પે H1B વિઝાની ફીમાં ધરખમ વધારો ઝીંકયો હતો. આ વધારાની સીધી અસર ભારતીયો પર પડી. ભારતથી હજારો લોકો દર વર્ષે નોકરી કરવા માટે અમેરિકા…
View More H1B વિઝામાં ફી વધારો પરત ખેંચવા અમેરિકન સાંસદોની ટ્રમ્પને રજૂઆતકેરેબિયન-પેસિફિક મહાસાગરમાં USAના હુમલા આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન
સંયુક્ત રાષ્ટ્રએ અમેરિકાને ધમકી આપી છે. હકીકતમાં, યુએસએ છેલ્લા બે મહિનામાં કેરેબિયન અને પેસિફિક મહાસાગરમાં ડઝનેક કથિત ડ્રગ તસ્કરી જહાજો પર ઘાતક હુમલા કર્યા છે.…
View More કેરેબિયન-પેસિફિક મહાસાગરમાં USAના હુમલા આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન10 મિનિટમાં ન્યૂયોર્ક પાણીમાં ગરકાવ, બે લોકોનાં મોત, વીજપુરવઠો ઠપ્પ
ન્યૂયોર્ક શહેરમાં મૂશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં. માત્ર 10 મિનિટનાં વરસાદને કારણે શહેરનાં અનેક વિસ્તારો જળમગ્ન થઇ ગયા હતાં. બે અલગ…
View More 10 મિનિટમાં ન્યૂયોર્ક પાણીમાં ગરકાવ, બે લોકોનાં મોત, વીજપુરવઠો ઠપ્પટાન્ઝાનિયામાં તોફાન ફાટી નીકળ્યા, ત્રણ દિવસમાં 700 લોકોનાં મોત
દાર એસ સલામ અને અન્ય શહેરોની શેરીઓમાં તોફાન ફાટી નીકળતા 3 દિવસમાં 700 લોકો માર્યા ગયા છે. હાલ, કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને ઇન્ટરનેટ પર…
View More ટાન્ઝાનિયામાં તોફાન ફાટી નીકળ્યા, ત્રણ દિવસમાં 700 લોકોનાં મોતસાઉદી અરેબિયામાં પોલીસ અને ગેંગ વચ્ચે ગોળીબારમાં ભારતીય યુવકનું મોત
ખાનગી કંપનીમાં કરતો હતો કામ, પત્નીને મેસેજ કર્યા બાદ મોત મળ્યું ગિરિડીહ જિલ્લાના ડુમરી બ્લોકના મધગોપાલી પંચાયતના દૂધપાનિયાના પ્રવાસી મજૂર વિજય કુમાર મહતોનું સાઉદી અરેબિયામાં…
View More સાઉદી અરેબિયામાં પોલીસ અને ગેંગ વચ્ચે ગોળીબારમાં ભારતીય યુવકનું મોત