આજે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ખૂબ મહત્વના કરાર થવાની સંભાવના છે. અમેરિકા જેવી મહાસત્તા અને એનો ઉરાંગ ઉટાંગ વડો ભારતની એકધારી ઈર્ષ્યા કરે છે…
View More ન્યૂઝીલેન્ડ સાથે ભારતે કરેલા કરારથી પ્રભાવિત યુરોપિયન યુનિયનનું આજે કરારનામુંworld
બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાં ન રમે તેનાથી વળી શો ફરક પડે?
ભારતમાં આવતા મહિનાથી શરૂૂ થતા ટી-20 વર્લ્ડ કપમાં રમવા મુદ્દે ત્રાગાં કરી રહેલા બાંગ્લાદેશને અંતે આઉટ કરી દેવાયું અને તેના સ્થાને સ્કોટલેન્ડને રમાડવાનો નિર્ણય ઈન્ટરનેશનલ…
View More બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાં ન રમે તેનાથી વળી શો ફરક પડે?બાંગ્લાદેશના વિપક્ષી રાજનેતા તારીકને અમેરિકાનું સમર્થન
અત્રક્ષેના વિલ્સન સેન્ટર ફોર એશિયાના ડિરેક્ટર માઈકલ કુગેલમેને આજે કહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પની વ્યવહારિક વિદેશનીતિમાંથી બાંગ્લાદેશને મુક્ત આપવામાં આવશે નહીં પરંતુ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન…
View More બાંગ્લાદેશના વિપક્ષી રાજનેતા તારીકને અમેરિકાનું સમર્થનરશિયા મોકલેલા પ્રતિનિધિ મંડળમાં ટ્રમ્પે પોતાના જમાઈને કેમ મોકલ્યા?
યુક્રેનનું યુધ્ધ સમેટવાના પ્રયાસોના અંતિમ તબક્કામાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોસ્કો મોકલેલા પોતાના વિશેષ પ્રતિનિધિ મંડળમાં પોતાના જમાઈને પણ શા માટે મોકલ્યા તે અંગેની ચર્ચાએ…
View More રશિયા મોકલેલા પ્રતિનિધિ મંડળમાં ટ્રમ્પે પોતાના જમાઈને કેમ મોકલ્યા?જાપાનના આકાશમાં રશિયન બોમ્બર વિમાનોની ઉડાન, નવી તંગદિલી
યુક્રેન સાથે યુદ્ધ લડી રહેલા રશિયાએ હવે જાપાનને છંછેડ્યું છે. રશિયાએ આજે (23 જાન્યુઆરી) જાપાનના કબ્જાવાળા વિસ્તારમાં 11 કલાક સુધી 10 બોમ્બર વિમાનો ઉડાવતા ખળભળાટ…
View More જાપાનના આકાશમાં રશિયન બોમ્બર વિમાનોની ઉડાન, નવી તંગદિલીચાંદીની મોટી છલાંગ: આંતરરાષ્ટ્રીય બજારમાં 100 ડોલરને પાર
માત્ર 85 દિવસમાં ચાંદી 48 ડોલરથી 103 ડોલરે પહોંચી સોનું પણ 5000 ડોલરની સપાટીની નજીક પહોંચ્યું આજે શનિવાર હોવાથી ભારતીય માર્કેટ બંધ રહી છે. પરંતુ…
View More ચાંદીની મોટી છલાંગ: આંતરરાષ્ટ્રીય બજારમાં 100 ડોલરને પારAir Indiaએ ન્યૂયોર્ક અને નેવાર્કની બધી ફ્લાઇટ્સ રદ કરી, અમેરિકામાં બરફીલા તોફાનની આગાહી
યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારે હિમવર્ષા અને તીવ્ર ઠંડીની આગાહીને કારણે એર ઇન્ડિયાએ 25 અને 26 જાન્યુઆરી માટે ન્યુ જર્સીના નેવાર્ક જતી અને જતી બધી…
View More Air Indiaએ ન્યૂયોર્ક અને નેવાર્કની બધી ફ્લાઇટ્સ રદ કરી, અમેરિકામાં બરફીલા તોફાનની આગાહીઅમેરિકામાં ભારતીય મૂળના વ્યક્તિએ પત્ની સહિત 4 સંબંધીઓની ગોળી મારી કરી હત્યા, આરોપીની ધરપકડ
અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં એક ભયાનક ઘટના સામે આવી છે, જ્યાં એક ભારતીય મૂળના વ્યક્તિએ તેની પત્ની અને ત્રણ સંબંધીઓની ગોળી મારીને હત્યા કરી છે.…
View More અમેરિકામાં ભારતીય મૂળના વ્યક્તિએ પત્ની સહિત 4 સંબંધીઓની ગોળી મારી કરી હત્યા, આરોપીની ધરપકડપાક.માં લગ્ન મંડપમાં ફિદાયીન હુમલો, 5નાં મોત
ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા ટીટીપી આતંકવાદી જૂથે જવાબદારી સ્વીકારી પાકિસ્તાનના ઉતર પશ્ચિમી વિસ્તાર ખૈબર પખ્તુનખ્વામાં એક શાંતિ સમિતિ સદસ્યના ઘરે લગ્ન સમારંભ દરમિયાન એક આત્મઘાતી…
View More પાક.માં લગ્ન મંડપમાં ફિદાયીન હુમલો, 5નાં મોતભારત પર 25 ટકા ટેરિફ હટાવવાની તૈયારીમાં ટ્રમ્પ: ટ્રેઝરી સેક્રેટરીનો સંકેત
યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે ભારત પર લાદવામાં આવેલા 25% ટેરિફ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ ટેરિફ અમેરિકા માટે “ખૂબ…
View More ભારત પર 25 ટકા ટેરિફ હટાવવાની તૈયારીમાં ટ્રમ્પ: ટ્રેઝરી સેક્રેટરીનો સંકેત