અમે ઘૂંટણિયે નહીં પડીએ, ઇરાનનો વળતો જવાબ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ જતા દેખાય છે. દરમિયાન, હોર્મુઝ સ્ટ્રેટ…
View More યુધ્ધ ચાલુ રહેશે, ઈરાનનો શાંતિ પ્રસ્તાવ ફગાવતું USWorld News
ઈરાન-અમેરિકા વચ્ચેના ગોળીબારમાં સલાયાનું જહાજ ડૂબ્યું, ખલાસીનું મોત
વહાણમાંથી બચેલા 17 ખલાસીઓને દુબઈ લઈ જવાયા, દુબઈથી યમન જઈ રહેલા ‘અલ ફૈઝે નૂર સુલેમાની-1’ પર બોમ્બર ડ્રોન ખાબકયું મૃતકના મૃતદેહને વતન લાવવા પ્રક્રિયા ઝડપી…
View More ઈરાન-અમેરિકા વચ્ચેના ગોળીબારમાં સલાયાનું જહાજ ડૂબ્યું, ખલાસીનું મોતરશિયા-યુક્રેન યુદ્ધમાં 3 દિવસનો વિરામ, યુદ્ધ કેદીઓ મુક્ત કરશે: ટ્રમ્પનો દાવો
આજે રશિયા ઉજવે છે બીજા વિશ્ર્વ યુદ્ધમાં જીતનો વિજય દિવસ પાંચ વર્ષ લાંબા રશિયા-યુક્રેન સંઘર્ષમાં શાંતિની આશા જાગી છે.ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં, યુએસ પ્રમુખ…
View More રશિયા-યુક્રેન યુદ્ધમાં 3 દિવસનો વિરામ, યુદ્ધ કેદીઓ મુક્ત કરશે: ટ્રમ્પનો દાવોપડદા પાછળ પાક. સાથે મંત્રણા, 3 મહિનામાં બે ગુપ્ત બેઠકો
ઓપરેશન સિંદૂરની પ્રથમ વરસીએ જ ઘટસ્ફોટ, તણાવ ઘટાડવાના નામે નિવૃત્ત લશ્કરી જનરલો અને રાજદ્વારીઓ સક્રિય ઓપરેશન સિંદૂરને એક વર્ષ પૂર્ણ થયા બાદ ભારત અને પાકિસ્તાન…
View More પડદા પાછળ પાક. સાથે મંત્રણા, 3 મહિનામાં બે ગુપ્ત બેઠકોકંગાળ પાક.ને IMFની સંજીવની, 1.2 બિલિયન ડોલરની લોન મંજૂર
નવું બજેટ IMF સાથે પરામર્શ કરીને તૈયાર કરવાની પાકિસ્તાનની ખાતરી કંગાળ પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ) તરફથી વધુ એક સંજીવની મળી છે. આઇએમએફએ બે…
View More કંગાળ પાક.ને IMFની સંજીવની, 1.2 બિલિયન ડોલરની લોન મંજૂરટ્રમ્પને ઝટકો, 10 ટકા ટેરિફ ગેરકાયદેસર, પાંચ દિવસમાં પરત કરવા કોર્ટનો આદેશ
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફરી એકવાર અમેરિકન કોર્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે. ગઇકાલે, યુએસ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડે રાષ્ટ્રપતિ દ્વારા લાદવામાં આવેલા 10% વૈશ્વિક…
View More ટ્રમ્પને ઝટકો, 10 ટકા ટેરિફ ગેરકાયદેસર, પાંચ દિવસમાં પરત કરવા કોર્ટનો આદેશસીઝફાયર વચ્ચે અમેરિકા-ઇરાનના જહાજો પર મિસાઇલ હુમલા
હોર્મુઝ સ્ટ્રેટમાં ઇરાનના બે અને અમેરિકાના ત્રણ જહાજો નિશાન, અમેરિકી જહાજો ભાગ્યા, બન્ને દેશોના એકબીજા પર દોષારોપણ હોર્મુઝ સ્ટ્રેટમાં સીઝફાયર વચ્ચે ઇરાન-અમેરિકા વચ્ચે અચાનક યુધ્ધ…
View More સીઝફાયર વચ્ચે અમેરિકા-ઇરાનના જહાજો પર મિસાઇલ હુમલાઈરાનનો UAE પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો, મિડલ ઈસ્ટમાં ફરી તણાવ વધ્યો
ઈરાને ફરી એકવાર યુએઈ પર મોટો હુમલો કર્યો છે. અહેવાલો અનુસાર ઈરાને અનેક બેલિસ્ટિક મિસાઈલો, ક્રુઝ મિસાઈલો અને ડ્રોન છોડ્યા છે. યુએઈની હવાઈ…
View More ઈરાનનો UAE પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો, મિડલ ઈસ્ટમાં ફરી તણાવ વધ્યોકેનેડામાં 12 કરોડના ગાંજાની ચોરીમાં ભારતીય મુળના પાંચ શખ્સો ઝડપાયા
કેનેડાના ઓન્ટારિયોમાં કાયદેસરના ગાંજા (કેનાબિસ)ના ઉત્પાદનો ભરેલા ટ્રેલરની ચોરીના મામલે પોલીસે મોટી સફળતા મેળવી છે. આશરે 20 લાખ કેનેડિયન ડોલર (ભારતીય ચલણમાં આશરે 12 કરોડ…
View More કેનેડામાં 12 કરોડના ગાંજાની ચોરીમાં ભારતીય મુળના પાંચ શખ્સો ઝડપાયાબંગાળમાં ભાજપની સરકાર બનતા જ બાંગ્લાદેશ એક્શનમાં, સેના સ્ટેન્ડ ટુ
આસામ અને પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની ચૂંટણીમાં જીત બાદ પડોશી દેશ બાંગ્લાદેશમાં ઉથલપાથલ વધી ગઈ છે. બાંગ્લાદેશને ડર છે કે ભારતના આ બે…
View More બંગાળમાં ભાજપની સરકાર બનતા જ બાંગ્લાદેશ એક્શનમાં, સેના સ્ટેન્ડ ટુ