12.55 લાખ મૃત મતદારો મળ્યા: 17 લાખથી વધુ અન્ય જગ્યાએ કાયમી સ્થળાંતરિત થયા, 5.76 લાખ એકથી વધુ જગ્યાએ નોંધાયેલા હોવાથી તેમના નામ કાઢી નખાયા વિધાનસભા…
View More બિહારની મતદાર યાદીમાંથી 35 લાખ નામો નીકળી જશેvoter list
બિહાર મોડેલના આધારે દેશભરમાં મતદાર યાદી સુધારણા હાથ ધરાશે
મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છતાં ચૂંટણી પંચ આગામી બે વર્ષમાં તમામ રાજ્યોમાં આ કવાયત આવતા મહિનાથી શરૂ કરશે બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચ (ECI)…
View More બિહાર મોડેલના આધારે દેશભરમાં મતદાર યાદી સુધારણા હાથ ધરાશેહવે બંગાળમાં મતદાર યાદી સુધારણાની તૈયારી: સમગ્ર દેશમાં બિહાર મોડેલ બનશે
પશ્ચિમ બંગાળમાં 2026ની વિધાનસભા ચૂંટણી પહેલા, ભારતીય ચૂંટણી પંચ (ECI) એ મતદાર યાદીના ખાસ સઘન સુધારણા (SIR) ની યોજના બનાવી છે. બિહારમાં મતદાર યાદી સુધારણા…
View More હવે બંગાળમાં મતદાર યાદી સુધારણાની તૈયારી: સમગ્ર દેશમાં બિહાર મોડેલ બનશેમતદાર યાદી સુધારણાની કામગીરી શિક્ષકો ઉપરાંત 12 કેડરના કર્મચારીઓને ફાળવાશે
રાજ્યમાં શિક્ષકોને શિક્ષણ સિવાયની અન્ય કામગીરી સોંપવામાં આવતી હોવાથી છેલ્લા ઘમા સમયથી વિરોધ ઊઠી રહ્યો છે. ખાસ કરીને ચૂંટણી, મતગણતરી, અને મતદાર યાદી સુધારણા સહિતની…
View More મતદાર યાદી સુધારણાની કામગીરી શિક્ષકો ઉપરાંત 12 કેડરના કર્મચારીઓને ફાળવાશેમતદાર યાદીમાંથી 250થી વધુ ડુપ્લિકેટ નામો રદ કરાયા
શંકાસ્પદ ચૂંટણીકાર્ડ શોધવા તપાસ રાજકોટ શહેર અને જિલ્લાના વહીવટી તંત્રએ ડુપ્લીકેટ ચૂંટણી કાર્ડ ધરાવતા લોકો સામે સખત પગલાં ભર્યા છે. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી…
View More મતદાર યાદીમાંથી 250થી વધુ ડુપ્લિકેટ નામો રદ કરાયા