બાબા બર્ફાનીનાં દર્શન થાય એ પહેલાં જ વડોદરાના અમરનાથ યાત્રિક મહેશભાઈ ઉત્તેકરે દુનિયા છોડી દીધી છે. તેઓ અમરનાથ ગુફાથી માંડ 20 પગથિયાં જ દૂર હતા…
View More અમરનાથ યાત્રા વડોદરાના ભાવિક માટે બની અંતિમયાત્રાvadodara
વડોદરાના ફતેગંજ વિસ્તારમાં મહાકાય મગર રોડ ઉપર આવી જતા ફફડાટ
વડોદરાના વ્યસ્ત વિસ્તારોમાંથી એક ફતેગંજ વિસ્તારમાં એક અણધારી ઘટના સર્જાઈ હતી. જ્યારે નરહરિ હોસ્પિટલ નજીકના મુખ્ય માર્ગ પર રાત્રે મહાકાય મગર જોવા મળ્યો હતો. રોડ…
View More વડોદરાના ફતેગંજ વિસ્તારમાં મહાકાય મગર રોડ ઉપર આવી જતા ફફડાટભારે કરી, ગંભીરા બ્રિજ પર રાતોરાત દીવાલ ચણી લેતા રેસ્કયુ કરતા વાહનો ફસાયા!
વડોદરાના પાદરા તાલુકામાં આવેલા મહી નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ પણ તંત્ર દ્વારા હજી પણ બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. બ્રિજ…
View More ભારે કરી, ગંભીરા બ્રિજ પર રાતોરાત દીવાલ ચણી લેતા રેસ્કયુ કરતા વાહનો ફસાયા!ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, સતત સર્ચ ઓપરેશન
18 મૃતદેહો બહાર કઢાયા, 1 ઘાયલનું હોસ્પિટલમાં મોત, 2 મૃતદેહો હજુ કાટમાળ નીચે ફસાયેલા સલ્ફયુરિક એસિડ ભરેલા ટેન્કરના કારણે સર્ચ ઓપરેશનમાં અવરોધ, ત્રીજા દિવસે મંત્રી…
View More ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, સતત સર્ચ ઓપરેશનગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ આંક 14, તપાસ માટે સમિતિની રચના
હજુ છ લોકો લાપતા, ફલડ લાઇટના અજવાળે રાતભર સર્ચ ઓપરેશન છ સભ્યોની તપાસ સમિતિને 30 દિવસમાં સંપૂર્ણ રિપોર્ટ આપવા આદેશ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતને જોડતા હાઇવે પર…
View More ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ આંક 14, તપાસ માટે સમિતિની રચનાગંભીરા બ્રિજ 2022માં જ જર્જરિત જાહેર કરાયો છતા ભારે વાહનો બેરોકટોક ચાલુ રખાયા, માર્ગ-મકાન વિભાગની ઘોર બેદરકારી
લોકોએ અનેક વખત રજુઆતો કરી પણ માત્ર સમારકામ કરી તંત્રએ સંતોષ માન્યો, મુખ્ય ઇજનેરનો સબ સલામતનો દાવો મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે બેઠક યોજી રિપોર્ટ માંગ્યો, તપાસના…
View More ગંભીરા બ્રિજ 2022માં જ જર્જરિત જાહેર કરાયો છતા ભારે વાહનો બેરોકટોક ચાલુ રખાયા, માર્ગ-મકાન વિભાગની ઘોર બેદરકારીગંભીરા બ્રિજ દુર્ઘટનામાં નવ લોકોના મોત, મૃતકઆંક વધે તેવી શક્યતા
સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વાહનવ્યવહાર માટે મહત્વનો ગણાતો વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો પાદરા તાલુકાના મુજપુર પાસેનો મહિસાગર નદી પર આવેલો ગંભીરા બ્રિજ આજે…
View More ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં નવ લોકોના મોત, મૃતકઆંક વધે તેવી શક્યતાMS યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં 100થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ
પનીર ભૂરજી, ખીર, રોટલી-ચાવલના ભોજન બાદ મોડીરાત્રે તબીયત લથડી, 350 સ્ટુડન્ટે ભોજન લીધું હતું વડોદરાની ખજ યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં 100થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગની અસર…
View More MS યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં 100થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગVIDEO: મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબક્યા, 3ના મોત
વડોદરા જિલ્લાના પાદરામાં આજે સવારે મોટી દુર્ઘટના બની છે. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે…
View More VIDEO: મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબક્યા, 3ના મોતવડોદરામાં 31 સ્મશાનોના ખાનગીકરણના વિરોધમાં ‘આપ’ની અનોખી સ્મશાનયાત્રા
ટ્રસ્ટ દ્વારા મફત સેવા બંધ કરી અંતિમ સંસ્કારના 7000 ચૂકવવાનો કારસો વડોદરામાં સ્મશાનોના ખાનગીકરણનો વિવાદ વકર્યો છે. જેમાં આપના કાર્યકરોએ ઇઉંઙના ભ્રષ્ટાચારની અંતિમ યાત્રા કાઢી…
View More વડોદરામાં 31 સ્મશાનોના ખાનગીકરણના વિરોધમાં ‘આપ’ની અનોખી સ્મશાનયાત્રા