વડોદરામાં ગણેશની મૂર્તિ પર ઈંડા ફેંકનારાઓનું ટાંટિયાતોડ સરઘસ

પોલીસે ઘટનાનું રિક્ધસ્ટ્રકશન કર્યું, પૂર્વ આયોજિત કાવત્રાની પણ તપાસ થશે વડોદરાના વોર્ડ નં. 17 ખાતે નિર્મલ પાર્ક યુવક મંડળની ગણેશ યાત્રા દરમિયાન મોડી રાત્રે અસામાજિક…

View More વડોદરામાં ગણેશની મૂર્તિ પર ઈંડા ફેંકનારાઓનું ટાંટિયાતોડ સરઘસ

વડોદરામાં કોમીપલિતો ચાંપવા પ્રયાસ, ગણેશજીની મૂર્તિ પર ઇંડા ફેંકાયા

મધરાત્રે ઘટના, સીસીટીવીના આધારે શંકાસ્પદોની સઘન પૂછપરછ, ભાવિકોમાં રોષ વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં નિર્મલ પાર્ક યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની મૂર્તિ પર 25 ઓગસ્ટની રાતે…

View More વડોદરામાં કોમીપલિતો ચાંપવા પ્રયાસ, ગણેશજીની મૂર્તિ પર ઇંડા ફેંકાયા

ભાજપના ધારાસભ્યની આસુરીવાણી, કોંગ્રેસના લોકોને રાક્ષસો કહ્યા!

વડોદરા જિલ્લાના પાદરામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા જ સ્થાનિક ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ એક જાહેર કાર્યક્રમમાં કોંગ્રેસને રાક્ષસ ગણાવતા વિવાદ…

View More ભાજપના ધારાસભ્યની આસુરીવાણી, કોંગ્રેસના લોકોને રાક્ષસો કહ્યા!

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના કાયમી કુલપતિ તરીકે પ્રો.ભાલચંદ્ર ભાણગેની વરણી

વડોદરાની પ્રસિદ્ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ને આખરે લાંબી રાહ જોયા બાદ નવા વાઇસ ચાન્સેલર મળ્યા છે. ગુજરાત સરકારે મુંબઈની પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યુટ ઓફ કેમિકલ ટેકનોલોજીના પ્રોફેસર…

View More વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના કાયમી કુલપતિ તરીકે પ્રો.ભાલચંદ્ર ભાણગેની વરણી

વડોદરામાંથી મળ્યો દુર્લભ અલ્બિનો પ્રજાતિનો પીળા રંગનો અલભ્ય કાચબો

કાચબાનો રંગ સામાન્ય રીતે ભૂખરો, લીલાશ પડતો કે પછી ભૂરો હોય છે પરંતુ વડોદરાના તરસાલી- ધનિયાવી રોડ પરથી આજે પીળા રંગનો અને ભાગ્યે જ જોવા…

View More વડોદરામાંથી મળ્યો દુર્લભ અલ્બિનો પ્રજાતિનો પીળા રંગનો અલભ્ય કાચબો

ગંભીરા બ્રિજ ઉપર 27 દિવસથી લટકતા ટેન્કરને અંતે હટાવાયું

પોરબંદરની કંપની અને મરીન ઇમર્જન્સીના 50 ઇજનેરોની ટીમે પાર પાડયું ઓપરેશન વડોદરા નજીક ગત તા.9 જુલાઇના રોજ ગંભીરા બ્રિજ તુટી પડતા સર્જાયેલ દુર્ઘટનામાં 22 લોકોના…

View More ગંભીરા બ્રિજ ઉપર 27 દિવસથી લટકતા ટેન્કરને અંતે હટાવાયું

આરોપીને વધારાના બે મહિના માટે ગોંધી રાખવા બદલ હાઇકોર્ટની વડોદરા જેલને ફટકાર

સુપ્રિન્ટેન્ડેન્ટ ઉષા રાડા અને ત્રણ અન્ય અધિકારીઓને રૂબરૂ હાજર રખાયા વડોદરા જેલ સત્તાવાળાને લટકાવતા, ગુજરાત હાઇકોર્ટે ગુરુવારે સજા પૂરી થયા પછી બે મહિનાથી વધુ સમય…

View More આરોપીને વધારાના બે મહિના માટે ગોંધી રાખવા બદલ હાઇકોર્ટની વડોદરા જેલને ફટકાર

મરીન એન્જિનિયરીંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા સરકાર સક્ષમ : રેલવે મંત્રી વૈષ્ણવ

વડોદરા ખાતે ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનો ત્રીજો પદવીદાન સમારોહ આજે યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. આ કાર્યક્રમને સંબોધિત…

View More મરીન એન્જિનિયરીંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા સરકાર સક્ષમ : રેલવે મંત્રી વૈષ્ણવ

સૈયારા જોયા બાદ મહિલા લેકચરર ઘરમાં પુરાઇ ગયા

જૂનો પ્રેમ યાદ આવી જતાં સુનમુન થઇ ગયા, કાઉન્સેલિંગ કરવું પડયું બોલિવૂડની સુપર હિટ ફિલ્મ સૈયારાની યુવાધન ઉપર માઠી અસર પડી રહી છે અને તેમાં…

View More સૈયારા જોયા બાદ મહિલા લેકચરર ઘરમાં પુરાઇ ગયા

વડોદરા પાસે દારૂ ભરેલા ટેન્કર મામલે તોડ કરનાર SMCના કોન્સ્ટેબલની ધરપકડ

કરજણ હાઈવે પર રૂૂ. 1.73 કરોડની કિંમતનો દારૂૂ લઈ જતાં ઝડપાયેલા ક્ધટેનર કેસની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના કોન્સ્ટેબલની સંડોવણી…

View More વડોદરા પાસે દારૂ ભરેલા ટેન્કર મામલે તોડ કરનાર SMCના કોન્સ્ટેબલની ધરપકડ