ઉના શહેરના દેલવાડા રોડ પર આવેલી શાહ એચ.ડી. હાઈસ્કૂલ તથા તે જ કેમ્પસમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં રાત્રિનાસમયેઅસામાજિક તત્વો દ્વારા ખુલ્લેઆમ દારૂૂની મહેફિલોયો જાતી…
View More ઉનાની શાળાના મેદાનમાં શરાબીઓનો અડ્ડોUna
ઉનાના લહેરકા ગામેથી સરકારી અનાજ ભરેલી રિક્ષા ઝડપાઈ
320 કિલો ઘઉં-ચોખા અને છકડો રિક્ષા કબજે કરી કાર્યવાહી હાથ ધરી ઉના ગીરગઢડા પંથક માં રેશનિંગ નો જથ્થો દુકાનદાર પાસે સરકાર દ્રારા પહોંચાડવામાં આવે છે…
View More ઉનાના લહેરકા ગામેથી સરકારી અનાજ ભરેલી રિક્ષા ઝડપાઈઉનાના ખાપટ દારૂ કાંડમાં કોંગ્રેસનો પોલીસ પર સીધો પ્રહાર
ઉના તાલુકાના ખાપટ ગામની પ્રાથમિક શાળામાંધોરણ -7ના વિદ્યાર્થી પાસે શિક્ષક દ્વારા ગામની દુકાનેથી દારૂૂ મંગાવ્યાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચાજગાવી છે. રાજ્ય સરકારે સંબંધિત શિક્ષકને…
View More ઉનાના ખાપટ દારૂ કાંડમાં કોંગ્રેસનો પોલીસ પર સીધો પ્રહારઉનામાં બોગસ તબીબ પકડાયો, જોખમી સ્ટીરોઇડ અને હાઇડોઝની દવાઓ મળી
ઉના તાલુકાના કંસારી ગામમાં બેકરીની આડમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર તબીબી વ્યવસાયનો પર્દાફાશ થયો છે. તાલુકા હેલ્થ ઓફિસર ડો. વિપુલ દૂમાતર અને જિલ્લા…
View More ઉનામાં બોગસ તબીબ પકડાયો, જોખમી સ્ટીરોઇડ અને હાઇડોઝની દવાઓ મળીઉનામાં ANTFCID ક્રાઇમનો દરોડો: 9 કિલો ગાંજાના છોડ સાથે મહિલા ઝડપાઇ
ગીર સોમનાથ જિલ્લામાં માદક પદાર્થોના ઉત્પાદન અને હેરફેર સામે એન્ટી નાર્કોટિક્સ ટાસ્કફોર્સ (ANTF) જુનાગઢ વિંગ, રાજકોટ ઝોન, સી.આઈ.ડી. ક્રાઇમે વધુ એક નોંધપાત્ર સફળતા મેળવી છે.…
View More ઉનામાં ANTFCID ક્રાઇમનો દરોડો: 9 કિલો ગાંજાના છોડ સાથે મહિલા ઝડપાઇઉના તાલુકાના ચાંચકવડ ગામે 4.47 લાખના ગાંજાનું વાવેતર કરનાર મહિલાની ધરપકડ
ગુજરાતમાં નશાના કારોબાર અને માદક પદાર્થોના ગેરકાયદેસર નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે સી.આઈ.ડી. ક્રાઈમની એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સને એક મોટી સફળતા મળી છે. ગીર સોમનાથ જિલ્લાના…
View More ઉના તાલુકાના ચાંચકવડ ગામે 4.47 લાખના ગાંજાનું વાવેતર કરનાર મહિલાની ધરપકડઉનાના સામતેર ગામની રાવલ નદીમાં મહાકાય મગર દેખાતા ભયનો માહોલ
ઉના તાલુકાના સામતેર ગામમાંથી પસાર થતી રાવલ નદીમાં મહાકાય મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. બે દિવસ અગાઉ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે રાવલ…
View More ઉનાના સામતેર ગામની રાવલ નદીમાં મહાકાય મગર દેખાતા ભયનો માહોલનાળિયા-માંડવી બીચ પર અજાણ્યા પુરુષનો મૃતદેહ તણાઈ આવ્યો
ઉના તાલુકાના નાળીયા-માંડવી ગામ નજીક આવેલા ગુજરાત ટુરિઝમના એહમદપુર બીચ પર મંગળવારે બપોરે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ દરિયાના કાંઠે તણાઈ આવ્યો હતો. મૃતદેહ નગ્ન…
View More નાળિયા-માંડવી બીચ પર અજાણ્યા પુરુષનો મૃતદેહ તણાઈ આવ્યોરાવલ ડેમના પાણી છોડાતા ઉનાના અનેક ગામોમાં કમરડૂબ પાણી
સનખડા, ખત્રીવાડા, મોઠા સહિતના ગામોમાં પૂર જેવી સ્થિતિ, 100થી વધુ લોકોનું સ્થળાંતર, માલ-મિલકતને ભારે નુકસાન ગીર વિસ્તારમાં સતત બે દિવસ સુધી પડેલા ધોધમાર વરસાદને પગલે…
View More રાવલ ડેમના પાણી છોડાતા ઉનાના અનેક ગામોમાં કમરડૂબ પાણીઉના પંથકમાં 13 ઇંચ વરસાદથી પૂરની સ્થિતિ, 250 લોકોનું સ્થળાંતર
રાવલ-શાહી-માલણ સહિતની નદીઓના પૂરે મચાવી તબાહી, અનેક ગામો પાણીમાં ડૂબ્યા, રસ્તાઓ ધોવાઇ જતા વાહન વ્યવહાર ઠપ સૈયદ રાજપરા બંદરે 10 બોટો ફંગોળાઇ, પાંચ માછીમારોને બચાવાયા,…
View More ઉના પંથકમાં 13 ઇંચ વરસાદથી પૂરની સ્થિતિ, 250 લોકોનું સ્થળાંતર