રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની તાજેતરમાં પૂર્ણ થયેલી બે દિવસીય ભારત મુલાકાત પછી, નવી દિલ્હી યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીની સંભવિત મુલાકાત માટે તૈયારી કરી રહ્યું છે.…
View More પુતિનની મુલાકાત પછી ઝેલેન્સકીને ભારતમાં આવકારવા ગોઠવાતો તખતોUkrainian President Volodymyr Zelensky
ભારત પર ટેરિફનો અમેરિકાનો નિર્ણય યોગ્ય ઠરાવતા ઝેલેન્સકી
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ ભારત પર ટેરિફ લાદવાના અમેરિકાના નિર્ણયને સાચો ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે જો અમેરિકાએ રશિયાને તાકાત આપનારા દેશ પર કડક…
View More ભારત પર ટેરિફનો અમેરિકાનો નિર્ણય યોગ્ય ઠરાવતા ઝેલેન્સકીસુરક્ષાની ગેરંટી, નાટોનું સભ્યપદ મળે તો પ્રમુખપદ છોડવા તૈયાર
યુરોપ પહોંચ્યા બાદ ઝેલેન્સ્કીના તેવર બદલાયા યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સકીએ અમેરિકા પછી યુરોપની મુલાકાત લીધી હતી. યુરોપમાં થયેલી બેઠક બાદ તેમનું અમેરિકા પ્રત્યેનું વલણ નરમ…
View More સુરક્ષાની ગેરંટી, નાટોનું સભ્યપદ મળે તો પ્રમુખપદ છોડવા તૈયારઅપમાન છતાં ઝેલન્સકીના તેવર નરમ: જે કંઇ બન્યુ એ બદલ દિલગીરી વ્યકત કરી
વ્હાઇટ હાઉસમાં વિવાદ બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે નરમ વલણ અપનાવ્યું છે. ઝેલેન્સકીએ કહ્યું કે વિવાદ બંને પક્ષો માટે સારો…
View More અપમાન છતાં ઝેલન્સકીના તેવર નરમ: જે કંઇ બન્યુ એ બદલ દિલગીરી વ્યકત કરીતમે એકલા નથી: ટ્રમ્પ સામે ઝેલેન્સકીની તરફેણમાં યુરોપ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેંસ્કી વચ્ચે ઓવલ ઓફિસમાં શું થયું તે દુનિયાએ જોયું.ઝઘડા પછી શાંતિ કરાર ખોરવાઈ ગયો છે. વ્હાઇટ હાઉસ…
View More તમે એકલા નથી: ટ્રમ્પ સામે ઝેલેન્સકીની તરફેણમાં યુરોપમંત્રણામાં ઉગ્ર દલીલો-બૂમ બરાડા બાદ ઝેલેન્સકી ભોજન લીધા વગર વ્હાઇટ હાઉસ છોડી ગયા
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ઓવલમાં એક મીટિંગ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને ઠપકો આપ્યો હતો. ઝેલેન્સકીએ પણ ખચકાટ વિના મીડિયાની સામે તીખી પ્રતિક્રિયા આપી.…
View More મંત્રણામાં ઉગ્ર દલીલો-બૂમ બરાડા બાદ ઝેલેન્સકી ભોજન લીધા વગર વ્હાઇટ હાઉસ છોડી ગયાઝેલેન્સકી સાથે ટપાટપી બાદ ટ્રમ્પે કહ્યું, તે જયારે શાંતિ ઇચ્છે ત્યારે પાછા આવે
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી વચ્ચે શાંતિ સમજૂતીને લઈને ઉગ્ર ચર્ચા થઈ હતી. ત્યાં હાજર યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સે પણ…
View More ઝેલેન્સકી સાથે ટપાટપી બાદ ટ્રમ્પે કહ્યું, તે જયારે શાંતિ ઇચ્છે ત્યારે પાછા આવે