લાંબા સમયની શાંતિ પછી અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ પાછા વરતાયા છે. ઈરાનની મેથી મારવામાં પડ્યા હોવાથી ભારતને ભૂલી ગયેલા ટ્રમ્પને અચાનક યાદ આવી ગયું હશે…
View More જેનરિક દવાઓ પર ટેરિફ: ટ્રમ્પના ધૂની સ્વભાવની કોઇ દવા નથીtariff
ટ્રમ્પની કમાન છટકી: જેનરિક દવાઓ પર 200 ટકા ટેરિફ, ભારતને ફટકો
પહેલા બે વર્ષ સુધી કોઇ આયાત-ડ્યૂટી નહીં; ત્રીજા વર્ષે 100 ટકા અને પછી 200 ટકા સુધી વધારાશે: અમેરિકામાં વેચાતી દર પાંચ જેનરિક દવામાંથી ભારતની એક…
View More ટ્રમ્પની કમાન છટકી: જેનરિક દવાઓ પર 200 ટકા ટેરિફ, ભારતને ફટકોરશિયન ઓઇલ ખરીદી મામલે ભારતને રાહત: હવે 500ના બદલે 100 ટકા ટેરિફ
હોર્મુઝમાંથી પસાર થતાં જહાજો પર 20 ટકા ટોલનો વિચાર પણ માંડી વાળ્યો અમેરિકી પ્રમુખ ટ્રમ્પે હોર્મુઝ ખાડીમાંથી પસાર થતા જહાજો પર 20 ટકા ટોલ વસુલવાનો…
View More રશિયન ઓઇલ ખરીદી મામલે ભારતને રાહત: હવે 500ના બદલે 100 ટકા ટેરિફડિજિટલ સેવાઓ પર ટેક્સ લાદનારા યુરોપના દેશો પર 100 ટકા ટેરિફ લાદવા ટ્રમ્પની ધમકી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે યુનાઇટેડ સ્ટેટ્સ કંપનીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી ડિજિટલ સેવાઓ પર ટેક્સ લાદનારા કોઈપણ દેશની આયાત પર 100% ટેરિફ લાદવાની ધમકી આપી…
View More ડિજિટલ સેવાઓ પર ટેક્સ લાદનારા યુરોપના દેશો પર 100 ટકા ટેરિફ લાદવા ટ્રમ્પની ધમકીટ્રમ્પનો યુટર્ન : કૃષિ અને ઔદ્યોગિક મશીનરી પર 10% ટેરિફ ઘટાડ્યો
અમેરિકાની આર્થિક વ્યવસ્થા કથળતા 2027 સુધી 25%ના બદલે 15% ટેરિફ લગાડવા ડોનાલ્ડ ટમ્પનો નિર્ણય, કૃષિ અને ઔદ્યોગિક ઉપકરણોની આયાત વધારવા પ્રયાસ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે…
View More ટ્રમ્પનો યુટર્ન : કૃષિ અને ઔદ્યોગિક મશીનરી પર 10% ટેરિફ ઘટાડ્યોટ્રમ્પને ઝટકો, 10 ટકા ટેરિફ ગેરકાયદેસર, પાંચ દિવસમાં પરત કરવા કોર્ટનો આદેશ
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફરી એકવાર અમેરિકન કોર્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે. ગઇકાલે, યુએસ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડે રાષ્ટ્રપતિ દ્વારા લાદવામાં આવેલા 10% વૈશ્વિક…
View More ટ્રમ્પને ઝટકો, 10 ટકા ટેરિફ ગેરકાયદેસર, પાંચ દિવસમાં પરત કરવા કોર્ટનો આદેશ‘ઈરાનને હથિયાર સપ્લાય કરતા કોઈપણ દેશ પર 50% ટેરિફ લગાવાશે…” યુદ્ધવિરામ બાદ ટ્રમ્પનું મોટું નિવેદન
યુદ્ધવિરામ બાદ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ઈરાનના શાસનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. ઈરાન અમારી 15…
View More ‘ઈરાનને હથિયાર સપ્લાય કરતા કોઈપણ દેશ પર 50% ટેરિફ લગાવાશે…” યુદ્ધવિરામ બાદ ટ્રમ્પનું મોટું નિવેદનટ્રમ્પે ફરી ફાર્મા પર 100 ટકા ટેરિફ ઝિંક્યો, મેટલ્સમાં ડ્યૂટી ઘટાડી 25 ટકા કરી
મિત્ર દેશો જાપાન, દક્ષિણ કોરિયા અને યુરોપિયન યુનિયન માટે ફાર્મા ટેરિફ માત્ર 15 ટકા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રેડ પોલિસીમાં બે મોટા ફેરફાર કર્યા છે.…
View More ટ્રમ્પે ફરી ફાર્મા પર 100 ટકા ટેરિફ ઝિંક્યો, મેટલ્સમાં ડ્યૂટી ઘટાડી 25 ટકા કરીટેરિફમાં પછડાટથી ધૂંધવાયેલા ટ્રમ્પે ભારત સહિત 60 દેશો સામે આપ્યા તપાસના આદેશ
નવા ટેરિફ અને દંડની ગુપ્ત તૈયારી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ ભારત, ચીન અને યુરોપિયન યુનિયન (EU) સહિત 16 મુખ્ય દેશોની વેપાર નીતિઓ વિરુદ્ધ નવી…
View More ટેરિફમાં પછડાટથી ધૂંધવાયેલા ટ્રમ્પે ભારત સહિત 60 દેશો સામે આપ્યા તપાસના આદેશઅદાણીએ તપાસમાં સહયોગ ન આપતા 126% ટેરિફ ઝીંકાયો
મુન્દ્રા સોલાર એનર્જી અને મુન્દ્રા સોલાર પીવીએ એન્ટી સબસિડી તપાસમાં પાછા ખસી જતા એડવર્સ ફેકટ્સ એવેલેબલ પેનલ્ટી લગાવાઇ અમેરિકાના વાણિજ્ય વિભાગે ભારતીય સોલાર પ્રોડક્ટ્સ પર…
View More અદાણીએ તપાસમાં સહયોગ ન આપતા 126% ટેરિફ ઝીંકાયો