ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થયો નથી છતાં નરેન્દ્ર મોદી સરકાર અભિનંદનો ઝીલી રહી છે ત્યાં જ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ફરી જાત બતાવી…
View More ભારતમાં ધડાધડ ઊભી થયેલી સોલાર ફેકટરીઓમાં હવે સન્નાટોtariff
ટ્રમ્પની નીતિ અને ટેરિફ સામે અમેરિકી નાગરિકોમાં ભારેલો અગ્નિ
મોટાભાગના અમેરિકનો ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓથી નાખુશ છે, એક નવા સર્વેમાં ખુલાસો થયો છે. સર્વે મુજબ, લગભગ બે તૃતીયાંશ અમેરિકનો ફુગાવાને પહોંચી વળવા ટ્રમ્પના પગલાંથી નાખુશ…
View More ટ્રમ્પની નીતિ અને ટેરિફ સામે અમેરિકી નાગરિકોમાં ભારેલો અગ્નિUS સુપ્રીમે તમામ ટેરિફ રદ કરતા ખિન્ન ટ્રમ્પે 10 ટકા ગ્લોબલ ટેરિફ ઝીંકયો
અમેરિકી અદાલત વિદેશી શક્તિઓ સામે ઝૂકી ગયાનો આક્ષેપ: આવા ન્યાયાધીશો સામે શરમ આવે છે 135 અબજ ડોલર ટેરિફ તો અમેરિકી તિજોરીમાં જમા થઇ ગયો અમેરિકાની…
View More US સુપ્રીમે તમામ ટેરિફ રદ કરતા ખિન્ન ટ્રમ્પે 10 ટકા ગ્લોબલ ટેરિફ ઝીંકયોઅમેરિકાએ એક ટકા ટેરિફ ઘટાડી બાંગ્લાદેશની મજાક કરી
પરંતુ ચોક્કસ પ્રકારના કાપડ ઉત્પાદનો પરનો ટેરિફ શૂન્ય કર્યો વિવિધ દેશો સાથે અમેરિકા દ્વારા ચાલી રહેલી ટેરિફ સુધારણાના આંતરરાષ્ટ્રીય ઝૂંબેશના ભાગસ્વરૂપે અમેરિકન અધિકારીઓ આજે ઢાકા…
View More અમેરિકાએ એક ટકા ટેરિફ ઘટાડી બાંગ્લાદેશની મજાક કરીટ્રમ્પે ટેરિફ 50થી 18 ટકા કરી આપતા અર્થતંત્રમાં વહેલી વસંત
ભારતમાં આયાત થનારા તમામ અમેરિકન ઉત્પાદનો પર ભારત શૂન્ય ટેરિફ લગાડશે : ટેરિફ રાહતને કારણે હમણાં જ રજૂ થયેલા બજેટની ચમક વધી જશે : બે…
View More ટ્રમ્પે ટેરિફ 50થી 18 ટકા કરી આપતા અર્થતંત્રમાં વહેલી વસંતજેવા સાથે તેવા, ભારત પણ અમેરિકા પર વળતો ટેરિફ ઝીંકે, પ્રજાનો આક્રમક સૂર
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય ઉત્પાદનો પર લાદવામાં આવેલા 50% સુધીના ટેરિફ સામે ભારતીય જનતાનો મિજાજ ગરમ જોવા મળી રહ્યો છે. એક સર્વે અનુસાર,…
View More જેવા સાથે તેવા, ભારત પણ અમેરિકા પર વળતો ટેરિફ ઝીંકે, પ્રજાનો આક્રમક સૂરભારત પર 25 ટકા ટેરિફ હટાવવાની તૈયારીમાં ટ્રમ્પ: ટ્રેઝરી સેક્રેટરીનો સંકેત
યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે ભારત પર લાદવામાં આવેલા 25% ટેરિફ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ ટેરિફ અમેરિકા માટે “ખૂબ…
View More ભારત પર 25 ટકા ટેરિફ હટાવવાની તૈયારીમાં ટ્રમ્પ: ટ્રેઝરી સેક્રેટરીનો સંકેતગ્રીનલેન્ડ પર અમેરિકાનો યુ-ટર્ન, ટ્રમ્પે યુરોપિયન દેશો સામેના ટેરિફનો નિર્ણય પાછો ખેંચ્યો
US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ મુદ્દે પોતાનું આક્રમક વલણ નરમ કરતાં યુરોપિયન સહયોગી દેશો પર ટેરિફ લગાવવાની ધમકી પાછી ખેંચી છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ…
View More ગ્રીનલેન્ડ પર અમેરિકાનો યુ-ટર્ન, ટ્રમ્પે યુરોપિયન દેશો સામેના ટેરિફનો નિર્ણય પાછો ખેંચ્યોગ્રીનલેન્ડ મામલે સાથ નહીં આપનારા દેશો પર ભારે ટેરિફ: ટ્રમ્પની ધમકી
અમેરિકાના વલણ સામે યુરોપિયન સંઘ ડેન્માર્કની પડખે ટ્રમ્પે સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે જે દેશો ગ્રીનલેન્ડ પર અમેરિકાના નિયંત્રણ મેળવવાના વલણને સમર્થન નહીં આપે, તેમને…
View More ગ્રીનલેન્ડ મામલે સાથ નહીં આપનારા દેશો પર ભારે ટેરિફ: ટ્રમ્પની ધમકીસુપ્રીમ કોર્ટ વિપરિત ચૂકાદો આપશે તો આપણે બરબાદ થઇ જઇશું: ટેરિફ મામલે ટ્રમ્પની ચેતવણી
ટેરિફનો નિર્ણય ઉલટાવાશે તો લાખો કરોડો ડોલર પાછા આપવા પડશે યુએસમાં ટેરિફ નીતિ પર ચાલી રહેલી કાનૂની લડાઈ હવે રાજકીય અને આર્થિક ચર્ચાનું કેન્દ્ર બની…
View More સુપ્રીમ કોર્ટ વિપરિત ચૂકાદો આપશે તો આપણે બરબાદ થઇ જઇશું: ટેરિફ મામલે ટ્રમ્પની ચેતવણી