સુરતમાં સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI રૂૂપિયા 40 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે, આરોપીને માર નહી મારવાનો તેમજ વહેલા જામીન પર…
View More આરોપીને માર ન મારવા રૂા.40 હજારની લાંચ લેતા પીએસઆઈ લીંબોલા ઝડપાયાsurat
1.20 લાખ રત્ન કલાકારો સરકારની શૈક્ષણિક સહાયની રાહમાં
મંદીમાં પીસાતા રત્ન કલાકારો પાસેથી અરજીઓ મગાવી પણ બે મહિનાથી સરકારે સહાય ચૂકવી નથી એકલા સુરતમાંથી 78 હજાર વિદ્યાર્થીઓએ અરજીઓ કરી છે, અનેક બાળકોના શૈક્ષણિક…
View More 1.20 લાખ રત્ન કલાકારો સરકારની શૈક્ષણિક સહાયની રાહમાંસુરતમાં નોટબુક પર ભાજપના નેતાઓના ફોટા, અમારી સત્તા છે અમે કહેશું તેમજ થશે!
સુરત ભાજપના નેતાઓએ પોતાના ગોડફાધર અને નેતાઓની વાહવાહી કરવામાં હવે સરકારી શાળાના વિદ્યાર્થીઓને પણ છોડ્યા નથી. સુરત શિક્ષણ સમિતિના બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું છે.…
View More સુરતમાં નોટબુક પર ભાજપના નેતાઓના ફોટા, અમારી સત્તા છે અમે કહેશું તેમજ થશે!આર્ટીસ્ટ પુત્રવધૂની દારૂની પાર્ટી ઉપર સસરાએ રેડ પડાવી
સુરત પોલીસ કંટ્રોલ રૂૂમને એક અજાણ્યો કોલ મળ્યો, જેમાં કોલ કરનારે જણાવ્યું કે, તેની વહુ પોતાના મિત્રો સાથે ડુમસના એક જાણીતા વિકેન્ડ એડ્રેસ હોટલના રૂૂમ…
View More આર્ટીસ્ટ પુત્રવધૂની દારૂની પાર્ટી ઉપર સસરાએ રેડ પડાવીધોળો હાથી સાબિત થયેલા ડાયમંડ બુર્સની ઓફિસો ભરવા ગૃહમંત્રી મેદાને
નાના વેપારીઓ-દલાલોને માત્ર 15000 રૂપિયામાં ઓફિસો અપાશે, 23 જાન્યુઆરી 2026ને મહા સુદ પાંચમના દિવસથી ઓફિસો ધમધમતી કરી દેવા હર્ષ સંઘવીની હાકલ વિશ્ર્વના સૌથી મોટા ઓફિસ…
View More ધોળો હાથી સાબિત થયેલા ડાયમંડ બુર્સની ઓફિસો ભરવા ગૃહમંત્રી મેદાનેસુરત 1550 કરોડના સાયબર ફ્રોડમાં RBL બેંકના 8 કર્મીની ધરપકડ
મલેશિયા અને ક્યુબાથી ચાઈનીઝ ગેંગ સંચાલિત સાઈબર ફ્રોડમાં આરબીઈએલ બેંકના એરિયા મેનેજર, ઓપરેશન હેડ સહિત આઠ કર્મચારીઓએ 164 બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી 1550 કરોડના ટ્રાન્ઝેક્શન…
View More સુરત 1550 કરોડના સાયબર ફ્રોડમાં RBL બેંકના 8 કર્મીની ધરપકડકોલેજના ઇન્ચાર્જ આચાર્યને 8 કલાક ગોંધી રાખ્યા
સુરતની આર્ટસ કોલેજમાંABVPની ધમાલ, મામલો પોલીસ સુધી પહોંચ્યો MTB આર્ટ્સ કોલેજમાં ઇઅના પહેલા વર્ષના પ્રવેશમાં 135 સીટ સામે 8 હજાર ઓફર લેટર અપાતાં વિરોધ કરવાABVPએ…
View More કોલેજના ઇન્ચાર્જ આચાર્યને 8 કલાક ગોંધી રાખ્યાસુરતને 3.50 કરોડ તિરંગાનો ઓર્ડર, કાપડ ઉદ્યોગમાં હરિયાળી
ઓપરેશન સિંદૂરના કારણે સ્વતંત્રતા પર્વ પુર્વે ‘તિરંગા’ની માંગમાં જબ્બર વધારો, રૂા.100 કરોડના વેપારનો અંદાજ આગામી તા.15 ઓગષ્ટના રોજ યોજાનાર સ્વતંત્રતા પર્વની ઉજવણી પૂર્વે દેશભરમાં રાષ્ટ્રધ્વજ…
View More સુરતને 3.50 કરોડ તિરંગાનો ઓર્ડર, કાપડ ઉદ્યોગમાં હરિયાળી‘સસુરાલ સિમર કા’ સિરિયલ જોઈ વીમો પકવવા મિત્રને મોતને ઘાટ ઉતાર્યો
વાહન અકસ્માતે મોતની ઘટનાની તપાસમાં સુરત પોલીસે ઉકેલ્યો ખતરનાક ભેદ, દેવું ચૂકવવા 10 વર્ષ જૂના મિત્રને ટ્રક હેઠળ કચડી નાખ્યો સુરતમાં સચિન પોલીસે એક હત્યા…
View More ‘સસુરાલ સિમર કા’ સિરિયલ જોઈ વીમો પકવવા મિત્રને મોતને ઘાટ ઉતાર્યોપ્રમોશન માટે જાતિનું બોગસ પ્રમાણપત્ર આપનાર સુરતના એસીપીની ધરપકડ
સુરતમાં બોગસ પુરાવાના કેસમાં સુરતના ACPની ધરપકડ કરવામાં આવી છે, ઉમરા પોલીસે ACPબી.એમ.ચૌધરીની ધરપકડ કરી હતી અને તેમણે નોકરી મેળવી પ્રમોશન માટે બોગસ પુરાવા ઉભા…
View More પ્રમોશન માટે જાતિનું બોગસ પ્રમાણપત્ર આપનાર સુરતના એસીપીની ધરપકડ