ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જય સંશાધન મંત્રી સી.આર. પાટીલે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવાય નહીં ત્યાં સુધી કોઇપણ પ્રકારના જાહેર સન્માન નહીં સ્વીકારવાની પ્રતિજ્ઞા…
View More પહેલગામનો બદલો નહીં લેવાય ત્યાં સુધી કોઇ સ્વાગત નહીં: પાટીલની પ્રતિજ્ઞાsurat news
સુરતમાં 19 વર્ષીય મોડેલે કરેલો આપઘાત, ઘરમાં જ ફાંસો ખાઇ લીધો
સુરતના સારોલી વિસ્તારમાં બહેનપણીઓ સાથે રહેતી 19 વર્ષીય મોડેલે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર જાગી છે. મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશની વતની સુખપ્રીત…
View More સુરતમાં 19 વર્ષીય મોડેલે કરેલો આપઘાત, ઘરમાં જ ફાંસો ખાઇ લીધોધંધો કરવો હોય તો 10 લાખ આપો, સુરત શહેર કોંગ્રેસ યુવા ઉપપ્રમુખે ખંડણી માંગી
શહેરનાં સલાબતપુરામાં આંજણા ફાર્મ પાસે ખુલ્લી જમીન પર પતરાંના શેડ બનાવીને ભાડે આપનાર વેપારી વિરૂૂદ્ધ સુરત મહાપાલિકામાં અરજી કરીને ધંધો કરવો હોય તો 10 લાખ…
View More ધંધો કરવો હોય તો 10 લાખ આપો, સુરત શહેર કોંગ્રેસ યુવા ઉપપ્રમુખે ખંડણી માંગીશિક્ષિકાને 5 માસનો ગર્ભ, 13 વર્ષના છાત્રનો ગર્ભ હોવાના દાવાથી ખળભળાટ
પોલીસ દ્વારા DNA ટેસ્ટની તૈયારી, ગુજરાતભરમાં ચકચાર જગાવનાર સુરતના કિસ્સામાં નવો વળાંક સમગ્ર ગુજરાતમાં ભારે ખળભળાટ મચાવનાર સુરતમાં 13 વર્ષના વિદ્યાર્થીનું અપહરણ કરનાર શિક્ષિકાના કાંડમાં…
View More શિક્ષિકાને 5 માસનો ગર્ભ, 13 વર્ષના છાત્રનો ગર્ભ હોવાના દાવાથી ખળભળાટ11 વર્ષના છાત્રને લઇ ભાગેલી શિક્ષિકા ઝડપાઇ
શામળાજી બોર્ડર નજીક ટ્રેનમાંથી ઝડપાયા, કંટાળી ગયા હોવાથી રાજસ્થાન ફરવા નીકળ્યાનું રટણ સુરત શહેરની 23 વર્ષીય શિક્ષિકા 11 વર્ષીય વિદ્યાર્થીને ભગાડીને લઈ જવાનો મુદ્દો ચર્ચાના…
View More 11 વર્ષના છાત્રને લઇ ભાગેલી શિક્ષિકા ઝડપાઇ‘હમ હિન્દુ હૈ, માર દો ગોલી’ શ્રીનગરમાં સુરતના યુવાનોએ ત્રિરંગો ફરકાવ્યો
તાજેતરમાં પહેલગામમાં પર્યટકો પર આતંકવાદીઓ દ્વારા ધડાધડ ગોળીઓ વરસાવીને 26 નિર્દોષોની કતલ કરવામાં આવી હતી, જેમાં 3 ગુજરાતીઓ પણ મોતને ભેટ્યા છે. આ ઘટનાને પગલે…
View More ‘હમ હિન્દુ હૈ, માર દો ગોલી’ શ્રીનગરમાં સુરતના યુવાનોએ ત્રિરંગો ફરકાવ્યોસુરતમાં 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઇ
સુરતના પૂણા વિસ્તારમાં 23 વર્ષીય શિક્ષિકા તેના 11 વર્ષના સ્ટુડન્ટને ભગાવી જતાં ચકચાર મચી છે. સગીરને ભગાવીને લઇ જતી સીસીટીવીમાં પણ દેખાઈ છે. પોલીસ…
View More સુરતમાં 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને ભગાડી ગઇપડ્યા પર પાટું, મુંબઇનો ટ્રેડર 12 કરોડમાં ઊઠતા હિરા બજારમાં ચિંતા
મૂળ સૌરાષ્ટ્રનો ચિરાગ લેબગ્રોન ડાયમંડ ટ્રેંડિગમાં કાચો પડતા અનેકના નાણા ફસાયા અત્યારે સુરત હીરા ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. આ હીરા ઉદ્યોગને અત્યારે પડતા…
View More પડ્યા પર પાટું, મુંબઇનો ટ્રેડર 12 કરોડમાં ઊઠતા હિરા બજારમાં ચિંતાભારતમાં પહેલી ટેસ્લાની સાઇબર ટ્રક કાર લાવ્યા સુરતના ઉદ્યોગપતિ
સુરતના જાણિતા ઉદ્યોગપતિ અને મોંઘી કારના શોખીન લવજી બાદશાહે દુબઈથી ટેસ્લાની 51 લાખ રૂૂપિયાની કિંમતની સાઈબર ટ્રક કાર મંગાવી છે. આ કાર સુરતના રસ્તા…
View More ભારતમાં પહેલી ટેસ્લાની સાઇબર ટ્રક કાર લાવ્યા સુરતના ઉદ્યોગપતિઆ કેવી સરકાર છે? સુરક્ષા પણ આપી શકતી નથી!
તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે? કેટલી ગાડીઓ હોય છે, આ ટેક્સ પે કરે છે તેનો જીવ જીવ નથી? સુરતમાં મૃતક શૈલેષ કળથિયાની અંતિમયાત્રા સમયે…
View More આ કેવી સરકાર છે? સુરક્ષા પણ આપી શકતી નથી!