દિલ્હીના જંતર-મંતર પર થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન કથિત ‘મેટાલિક પેલેટ ગન’ના ઉપયોગનો મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચી ગયો છે. આ કેસમાં સુપ્રીમ…
View More પેલેટ ગનના ઉપયોગ માટે SOP શું છે? વિદ્યાર્થી આંદોલન મુદ્દે સુપ્રીમ કોર્ટનો સરકારને સવાલSupreme Court
દેખાવકારો સામે કાર્યવાહી પર સુપ્રીમનો સ્ટે, સગીરોને તત્કાળ છોડી મૂકવા આદેશ
કોકરોચ જનતા પાર્ટી દ્વારા પેપર લીક મામલે શરૂૂ થયેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન બાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહીનો મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો…
View More દેખાવકારો સામે કાર્યવાહી પર સુપ્રીમનો સ્ટે, સગીરોને તત્કાળ છોડી મૂકવા આદેશગંગામાં ચિકન ખાવા પર પ્રતિબંધ નથી: સુપ્રીમ જજ
વિરોધ કરવા બદલ બાળકોને જેલમાં મોકલવામાં આવે છે, અદાલતો જામીન આપવામાં વિલંબ કરે છે જસ્ટિસ ભૂયનો ધ્રુજારો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઉજ્જલ ભુયને એક મહત્વપૂર્ણ નિવેદન…
View More ગંગામાં ચિકન ખાવા પર પ્રતિબંધ નથી: સુપ્રીમ જજઆંદોલન હોવાના કારણે લાઠીચાર્જ ન થઇ શકે: સુપ્રીમ
શાંતિપૂર્ણ વિરોધ એ બંધારણે આપેલી ગેરંટી: ચીફ જસ્ટિસનું અવલોકન: દેશભરમાં પ્રોટોકોલ નક્કી થશે: દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર અત્યાચાર સંબંધી અરજીઓની આવતીકાલે સુનાવણી શાંતિપૂર્ણ વિરોધનો અધિકાર બંધારણ…
View More આંદોલન હોવાના કારણે લાઠીચાર્જ ન થઇ શકે: સુપ્રીમએડહોક નિર્ણયો બંધ કરો: નીટ પેપર લીક મામલે દેખરેખ રાખશે સુપ્રીમ
મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG માં થયેલી ગડબડ અને પેપર લીકની ઘટનાઓ બાદ હવે દેશની સર્વોચ્ચ અદાલત આ મામલે ગંભીર બની છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે સ્પષ્ટ…
View More એડહોક નિર્ણયો બંધ કરો: નીટ પેપર લીક મામલે દેખરેખ રાખશે સુપ્રીમઅમારો સમય ન બગાડો : વિદ્યાર્થીઓ પર પોલીસ દમનની તત્કાલ સુનાવણીનો ઈનકાર કરતી સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં 20 જુલાઈના રોજ વિદ્યાર્થી વિરોધીઓ પર થયેલા કાર્યવાહી દરમિયાન પોલીસના અતિરેકનો આરોપ લગાવતી અરજીને પોતાની રીતે શરૂૂ કરવાનો અને તાત્કાલિક…
View More અમારો સમય ન બગાડો : વિદ્યાર્થીઓ પર પોલીસ દમનની તત્કાલ સુનાવણીનો ઈનકાર કરતી સુપ્રીમGIDCમાં થર્ડ પાર્ટી વેચાણ પર GST નહીં લાગે : સરકારની અપીલ રદ
કોઈ ઔદ્યોગિક એકમ GIDC ના લીઝ પ્લોટ અન્ય પક્ષકાર (થર્ડ પાર્ટી) ને વેચે અથવા તેના હક તબદીલ કરે, તો તેના પર 18% GST નહીં…
View More GIDCમાં થર્ડ પાર્ટી વેચાણ પર GST નહીં લાગે : સરકારની અપીલ રદવોટર લિસ્ટમાં નામ કાઢી નાખવાથી નાગરિકતા ખતમ થતી નથી: સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા અંગે વિધાનસભા મતવિસ્તારવાર વિગતો મેળવવા માટે દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) પર…
View More વોટર લિસ્ટમાં નામ કાઢી નાખવાથી નાગરિકતા ખતમ થતી નથી: સુપ્રીમખેતીની જમીનના વેચાણમાં પણ વારસદારોને તક આપવી પડે
હિંદુ વારસા કાયદો કૃષિ જમીનને પણ લાગુ પડે, થર્ડ પાર્ટીને વેચતા પહેલાં કલાસ-ઈં વારસદારોને પ્રાધાન્ય આપવું જરૂરી: સુપ્રીમ એક મહત્વપૂર્ણ ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે હિન્દુ ઉત્તરાધિકાર…
View More ખેતીની જમીનના વેચાણમાં પણ વારસદારોને તક આપવી પડેયૌન અપરાધોમાં અસંવેદનશીલ અને અપ્રસ્તુત ટિપ્પણીઓ ટાળવી જોઇએ
સુપ્રીમ કોર્ટે સેક્સ્યુઅલ ક્રાઈમ (જાતીય ગુના)ના કેસોમાં કરાતી અસંવેદનશીલ ટીપ્પણીઓ કે વલણને રોકવા માટે એક રાષ્ટ્રીય માર્ગદર્શિકાનો અમલ કરવા આદેશ આપ્યો છે. સેક્સ્યુઅલ ક્રાઈમ સાથે…
View More યૌન અપરાધોમાં અસંવેદનશીલ અને અપ્રસ્તુત ટિપ્પણીઓ ટાળવી જોઇએ