મધ્ય પ્રદેશના ખજુરાહોમાં ભગવાન વિષ્ણુની માથું કપાયેલી ખંડિત પ્રતિમાના પુન:નિર્માણની માંગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ દ્વારા…
View More ‘જાઓ ભગવાનને જાતે જ કંઇક કરવા કહો’ ખજૂરાહોમાં તૂટેલી મૂર્તિની અરજી સુપ્રીમે ફગાવીSupreme Court
પરાળી બાળનાર ખેડૂતોને જેલમાં મોકલો તો બધું બરાબર થઇ જશે
દિલ્હી-એનસીઆરમાં પરાળી બાળવાના મુદ્દા પર કડક વલણ અપનાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે પહેલા, વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરનારા કેટલાક ખેડૂતોને જેલમાં મોકલવા જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું…
View More પરાળી બાળનાર ખેડૂતોને જેલમાં મોકલો તો બધું બરાબર થઇ જશેતમે અસમર્થ છો, ચાર મહિનામાં ચૂંટણી કેમ ન કરાવી? મહારાષ્ટ્ર ચૂંટણી પંચની આકરી ઝાટકણી કાઢતી સુપ્રીમ
અગાઉના આદેશનું પાલન ન થતાં ઠપકા સાથે જાન્યુઆરી સુધીમાં પંચાયત-પાલિકાઓની ચૂંટણી યોજવા આદેશ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચને તેના મેના આદેશનું પાલન ન કરવા…
View More તમે અસમર્થ છો, ચાર મહિનામાં ચૂંટણી કેમ ન કરાવી? મહારાષ્ટ્ર ચૂંટણી પંચની આકરી ઝાટકણી કાઢતી સુપ્રીમઐતિહાસિક ચુકાદો, સુપ્રીમ કોર્ટે વનતારાના સંરક્ષણ ઉદ્દેશ અને અભિયાનને શ્રેષ્ઠ ગણીને માન્યતા આપી
કુદરતી સ્ત્રોત અને વન્ય જીવનના સંરક્ષણ ક્ષેત્રે કઠોર મહેનતને બિરદાવી ભારતની સુપ્રીમ કોર્ટે સોમવારે વનતારાને તેની વિરુદ્ધની તમામ રજૂઆતોને રદ કરીને એક ઉત્કૃષ્ટ કામગીરી તરીકે…
View More ઐતિહાસિક ચુકાદો, સુપ્રીમ કોર્ટે વનતારાના સંરક્ષણ ઉદ્દેશ અને અભિયાનને શ્રેષ્ઠ ગણીને માન્યતા આપીવકફ કાયદાનો અમલ રોકવા સુપ્રીમનો ઈનકાર, અમુક જોગવાઈ સામે સ્ટે
વકફ બોર્ડના સભ્ય બનાવવા પાંચ વર્ષ સુધી ઈસ્લામના પાલન-કલેક્ટરની સત્તા સામે સ્ટે: બોર્ડમાં ગેર મુસ્લિમ સભ્યોની સંખ્યા 3થી વધુ ન હોવી જોઈએ સુપ્રીમ કોર્ટે વક્ફ…
View More વકફ કાયદાનો અમલ રોકવા સુપ્રીમનો ઈનકાર, અમુક જોગવાઈ સામે સ્ટે‘કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે’, વનતારા કેસમાં સુપ્રીમ કોર્ટનું મહત્વનું નિવેદન
ગુજરાતના જામનગરના વનતારા વન્યજીવન કેન્દ્ર કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો કોઈ હાથી રાખવા માંગે છે અને બધા નિયમોનું પાલન કરીને આવું કરે…
View More ‘કોઈ હાથી રાખવા માંગે છે, તો તેમાં ખોટું શું છે’, વનતારા કેસમાં સુપ્રીમ કોર્ટનું મહત્વનું નિવેદનપોલીસ સ્ટેશનોમાં CCTV ચાલતા ન હોવા બાબતે સુપ્રીમ સખત: સુઓમોટો સુનાવણી કરશે
દેશભરના પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા કાર્યરત ન હોવા કે ગુમ થવા અંગે સુપ્રીમ કોર્ટે કડક વલણ દાખવ્યું છે. આ અંતર્ગત, કોર્ટ કેસમાં દાખલ કરાયેલી સુઓમોટો…
View More પોલીસ સ્ટેશનોમાં CCTV ચાલતા ન હોવા બાબતે સુપ્રીમ સખત: સુઓમોટો સુનાવણી કરશેબે મહિનામાં જામીન અરજીઓનો નિકાલ કરો: સુપ્રીમ કોર્ટનો આદેશ
વ્યક્તિગત સ્વાતંત્ર્ય સંબંધી આવી અરજીઓ વર્ષો સુધી પેન્ડિંગ રાખવા સામે નારાજગી ભારતની સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક આદેશ જારી કર્યો છે.…
View More બે મહિનામાં જામીન અરજીઓનો નિકાલ કરો: સુપ્રીમ કોર્ટનો આદેશખરડાને મંજૂરી આપવા રાજ્યપાલ માટે સમયસીમા મામલે પ્રેસિડેન્શિયલ રેફરન્સની સુનાવણી પૂર્ણ, ચૂકાદો અનામત
સુપ્રીમ કોર્ટે ગુરુવારે રાષ્ટ્રપતિના સંદર્ભ પર 10 દિવસ સુધી દલીલો સાંભળ્યા પછી પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો, જેમાં પૂછવામાં આવ્યું હતું કે શું બંધારણીય અદાલત…
View More ખરડાને મંજૂરી આપવા રાજ્યપાલ માટે સમયસીમા મામલે પ્રેસિડેન્શિયલ રેફરન્સની સુનાવણી પૂર્ણ, ચૂકાદો અનામતચેક રિટર્ન કેસમાં ફરિયાદ કરવા 30 દિવસની સમયમર્યાદા ફરજિયાત
ચેક રિટર્ન (ચેક ડિસઓનર) કેસને લઈને સુપ્રીમ કોર્ટે એક સ્પષ્ટ અને મહત્વનો ચુકાદો આપ્યો છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુ મેન્ટ્સ એક્ટ, 1881ની કલમ 142(b) હેઠળ ફરિયાદ દાખલ…
View More ચેક રિટર્ન કેસમાં ફરિયાદ કરવા 30 દિવસની સમયમર્યાદા ફરજિયાત