શહેરમા મીલપરા વિસ્તારમા રહેતા વૃધ્ધાએ પતિ નોકરી પર જતા એકલવાયા જીવનથી કંટાળી એસીડ પી લીધુ હતુ. વૃધ્ધાને ઝેરી અસર થતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે…
View More મીલપરાના વૃધ્ધાએ પતિ નોકરી પર જતા એકલવાયા જીવનથી કંટાળી એસીડ પીધુંsuicide
વીંછિયાના ખારચિયામાં પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત: માવતરનો હત્યાનો આક્ષેપ
વિછીંયા તાલુકાના ખારચીયા ગામે રહેતી પરિણીતાએ કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પતિ ચારિત્ર્ય પર શંકા કરી મારકૂટ કરતો હોવાથી પરિણીતા અગાઉ…
View More વીંછિયાના ખારચિયામાં પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત: માવતરનો હત્યાનો આક્ષેપબીજી પત્નીએ પહેલી પત્ની પાસે જવાની ના પાડતા પતિએ એસીડ ગટગટાવી લીધું
શહેરના સામાકાઠે પેડક રોડ પર રહેતા યુવાનને તેની બીજી પત્નીએ પહેલી પત્ની પાસે જવાની ના પાડતા તેણે પંચનાથ રોડ પાસે એસીડપી આપઘાતનો પ્રયાસ કરી લેતા…
View More બીજી પત્નીએ પહેલી પત્ની પાસે જવાની ના પાડતા પતિએ એસીડ ગટગટાવી લીધુંપ્રેમલગ્ન બાદ યુવતીના પરિવારજનોએ ધમકી આપતા યુવકનો આપઘાતનો પ્રયાસ
શહેરના કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે હાઉસીંગ કવાર્ટરમાં રહેતા યુવાને ત્રિકોણબાગ પાસે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.…
View More પ્રેમલગ્ન બાદ યુવતીના પરિવારજનોએ ધમકી આપતા યુવકનો આપઘાતનો પ્રયાસવૈશાલીનગરમાં પતિના ત્રાસથી કંટાળી પરિણીતાનો આપઘાત
શહેરનાં રૈયા રોડ પર આવેલા વૈશાલીનગરમા રહેતા પરણીતાએ પતિનાં ત્રાસથી કંટાળી જઇ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરીવારમા અરેરાટી મચી ગઇ છે . આ…
View More વૈશાલીનગરમાં પતિના ત્રાસથી કંટાળી પરિણીતાનો આપઘાતવર્ધમાનનગરમાં પુત્રએ ધમકી આપતા માતાનો આપઘાતનો પ્રયાસ
ચાર દિવસમાં પુત્ર વિરૂધ્ધ બીજી ફરિયાદ નોંધાવી શહેરનાં જામનગર રોડ પર વર્ધમાનનગરમા રહેતા પ્રૌઢાને તેમના નાના પુત્રએ મોબાઇલમા ફોન કરી પોતાના બાળકો આપી દેવાનુ કહી…
View More વર્ધમાનનગરમાં પુત્રએ ધમકી આપતા માતાનો આપઘાતનો પ્રયાસપરિવારથી અલગ રહી અભ્યાસ કરતી છાત્રાનો એકલવાયા જીવનથી કંટાળી આપઘાતનો પ્રયાસ
શહેરમાં નાના મવા સર્કલ નજીક આવેલ સિલ્વર હાઇટની બાજુમાં ભાડે રૂૂમ રાખી રહેતી અને અભ્યાસ કરતી યુવતીએ એકલવાયા જીવનથી કંટાળી અમીન માર્ગના ખૂણા પાસે…
View More પરિવારથી અલગ રહી અભ્યાસ કરતી છાત્રાનો એકલવાયા જીવનથી કંટાળી આપઘાતનો પ્રયાસબેડીમાં વ્યાજખોરના ત્રાસથી મહિલાનો આપઘાતનો પ્રયાસ
જામનગરના બેડી વિસ્તારમાં રહેતી એક મહિલાએ વ્યાજખોરના ત્રાસ ના કારણે ઝેરી દવા પી લઈ આપઘાત નો પ્રયાસ કરતાં તેણી ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે.જે…
View More બેડીમાં વ્યાજખોરના ત્રાસથી મહિલાનો આપઘાતનો પ્રયાસયુનિવર્સિટી રોડ પર કવાર્ટરમાં બીમારીથી કંટાળી પ્રૌઢનો ગળાફાંસો ખાઇ આપઘાત
શહેરના યુનિવર્સિટી રોડ પર આવાસ કવાર્ટરમાં રહેતા પ્રૌઢે બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. જાણવા મળતી વિગત…
View More યુનિવર્સિટી રોડ પર કવાર્ટરમાં બીમારીથી કંટાળી પ્રૌઢનો ગળાફાંસો ખાઇ આપઘાતપત્નીના આપઘાત બાદ ખોટા કેસમાં ફિટ કર્યાના આરોપ સાથે પતિએ વખ ઘોળ્યું
મવડીની ઘટના: યુવાન સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધાયો’ તો મવડી વિસ્તારમાં રહેતી પરણીતાએ એક માસ પુર્વે ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધું હતું. પત્નીનને…
View More પત્નીના આપઘાત બાદ ખોટા કેસમાં ફિટ કર્યાના આરોપ સાથે પતિએ વખ ઘોળ્યું