ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચ ’સર’ રવિન્દ્ર જાડેજા માટે કાયમ યાદગાર બની ગઈ છે. ભલે આ મેચમાં જાડેજાના બેટમાંથી કોઈ મોટી…
View More 4000 રન અને 350 વિકેટનો ડબલ ફિગર પાર કરી જાડેજાએ રચ્યો ઇતિહાસSports
સંજીવ ગોયેન્કાની ટીમ સુપર જાયન્ટ બની ચેમ્પિયન
હન્ડ્રેડ 2026ની ફાઇનલમાં ટ્રેન્ટ રોકેટ્સે પ્રથમ બેટિંગ કરતાં 100 બોલમાં 158 રન બનાવ્યા હતા. માન્ચેસ્ટર સામે જીતવા માટે 159 રનનો પડકાર હતો. લક્ષ્યનો પીછો કરવા…
View More સંજીવ ગોયેન્કાની ટીમ સુપર જાયન્ટ બની ચેમ્પિયનટીમને મારી બેટિંગ ઉપર ભરોસો નહોતો, નીચલા ક્રમે બેટિંગ આપતા
ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાના કરિયરના શરૂૂઆતના દિવસોને લઈને મોટો અને અત્યંત પ્રામાણિક ખુલાસો કર્યો છે. જાડેજાએ જણાવ્યું કે, ભારતીય ટીમમાં તેમને સતત નીચલા ક્રમે…
View More ટીમને મારી બેટિંગ ઉપર ભરોસો નહોતો, નીચલા ક્રમે બેટિંગ આપતાશ્રીલંકા સામેની ટેસ્ટ વરસાદના કારણે ડ્રો થાય તો ભારતને WTCમાં ફટકો પડશે
ભારતીય ટીમ શ્રીલંકા વિરુદ્ધ ગાલેમાં ટેસ્ટ સીરિઝની પહેલી મેચ રમી રહી છે. મેચમાં પહેલા 2 દિવસ વરસાદે ખુબ પરેશાન કર્યા હતા. પહેલા દિવસે 73…
View More શ્રીલંકા સામેની ટેસ્ટ વરસાદના કારણે ડ્રો થાય તો ભારતને WTCમાં ફટકો પડશેસિક્સર ફટકારી પંતે તોડ્યો એડમ ગિલ ક્રિસ્ટનો રેકોર્ડ
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ગેલ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના વિસ્ફોટક વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતે એક મોટો ઇતિહાસ રચી દીધો છે. ભલે પંત પ્રથમ દાવમાં…
View More સિક્સર ફટકારી પંતે તોડ્યો એડમ ગિલ ક્રિસ્ટનો રેકોર્ડBCCIમાં મોટા ફેરફારની તૈયારી, લક્ષ્મણ બનશે ડાયરેક્ટર ઓફ ક્રિકેટ
ખેલાડીઓ-સિલેક્ટર્સ-કોચ વચ્ચે સમન્વયની મહત્વની ભૂમિકા ભજવશે ભારતીય ક્રિકેટમાં સપ્ટેમ્બર મહિનામાં મોટા ફેરફારોની ચર્ચા ચાલી રહી છે. BCCIના સેન્ટર ઓફ એક્સલન્સ (CoE)ના પ્રમુખ વીવીએસ લક્ષ્મણને ડાયરેક્ટર…
View More BCCIમાં મોટા ફેરફારની તૈયારી, લક્ષ્મણ બનશે ડાયરેક્ટર ઓફ ક્રિકેટપિતાના મૃત્યુના આઘાતમાં મેસીની ટીમ લીગ રાઉન્ડમાં જ ટૂર્નામેન્ટ બહાર ફેંકાઇ
ફૂટબોલ જગતના સુપરસ્ટાર લિયોનેલ મેસીએ છેલ્લા એક મહિનામાં મોટા બે આઘાત સહન કરવા પડ્યા ત્યાં બુધવારે તેણે ત્રીજો આંચકો સહેવો પડ્યો હતો. 19મી જુલાઈએ ન્યૂ…
View More પિતાના મૃત્યુના આઘાતમાં મેસીની ટીમ લીગ રાઉન્ડમાં જ ટૂર્નામેન્ટ બહાર ફેંકાઇટેસ્ટ ક્રિકેટમાં વિશ્ર્વનો સૌથી વધુ વિકેટ ઝડપનાર લેફ્ટી બોલર બનતો સ્ટાર્ક
ઓસ્ટ્રેલિયાના ઘાતક ઝડપી બોલર મિશેલ સ્ટાર્કે ડાર્વિનમાં બાંગ્લાદેશ સામે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં ઇતિહાસ રચ્યો. તે ટેસ્ટ ક્રિકેટમાં ડાબોડી બોલરોમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર…
View More ટેસ્ટ ક્રિકેટમાં વિશ્ર્વનો સૌથી વધુ વિકેટ ઝડપનાર લેફ્ટી બોલર બનતો સ્ટાર્કકોમનવેલ્થ ગેમમાં તલવારબાજીમાં ભારત પ્રથમ વખત ચેમ્પિયન
બ્રિટિશ સામ્રાજ્યએ જેના પર રાજ કર્યું હતું એવા 50થી વધુ દેશો તેમ જ બીજા અમુક દેશો વચ્ચેની તાજેતરની ગ્લાસગો ખાતેની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 13 ગોલ્ડ…
View More કોમનવેલ્થ ગેમમાં તલવારબાજીમાં ભારત પ્રથમ વખત ચેમ્પિયનસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના જ્યોર્જિના સાથે લગ્ન, તસવીર વાયરલ
પોર્ટુગીઝ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ગઇકાલે તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિના રોડ્રિગ્ઝ સાથે લગ્ન કર્યા હતા. જ્યોર્જિના સાથેની એક સંયુક્ત પોસ્ટમાં તેમણે લગ્ન પછીની પ્રથમ તસવીર પોસ્ટ કરી…
View More સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના જ્યોર્જિના સાથે લગ્ન, તસવીર વાયરલ