ક્રિકેટના મેદાન પર જ્યારે પણ ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને આવે છે, ત્યારે દુનિયાભરના ક્રિકેટ ચાહકોનો રોમાંચ અને ઉત્તેજના ચરમસીમાએ પહોંચી જાય છે. વર્તમાન સમયમાં…
View More એશિયન ગેમ્સમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જામશે જંગsports news
એશિયન ગેમ્સ, ભારતીય શૂટર્સના 5 સહિત 6 મેડલ જીત્યા
સૂચિકા તરિયાલે ઇતિહાસ રચ્યો, મિકસ્ડ માર્શલ આર્ટસમાં જીત્યો બ્રોન્ઝ, 4 સિલ્વર અને 2 બ્રોન્જ સાથે મેડલ ટેબલમાં ભારત 10મા સ્થાને આજે એશિયન ગેમ્સ 2026નો ત્રીજો…
View More એશિયન ગેમ્સ, ભારતીય શૂટર્સના 5 સહિત 6 મેડલ જીત્યાએશિયન ગેમ્સનો પ્રારંભ, 45 દેશના ખેલાડીઓ 43 રમતોમાં કૌવત બતાવશે
જાપાનના આઈચી-નાગોયામાં શનિવાર, 19 સપ્ટેમ્બરે 20મી એશિયન ગેમ્સનું સત્તાવાર ઉદ્ઘાટન થશે. જોકે કેટલીક સ્પર્ધાઓ પહેલેથી શરૂૂ થઈ ચૂકી છે, ભારત માટે આજનો દિવસ ખાસ બની…
View More એશિયન ગેમ્સનો પ્રારંભ, 45 દેશના ખેલાડીઓ 43 રમતોમાં કૌવત બતાવશેએશિયન ગેમ્સ મહિલા ક્રિકેટમાં કાલે ભારત-બાંગ્લાદેશનો સેમિફાઇનલ જંગ
પાકિસ્તાન-શ્રીલંકા વચ્ચે પણ સેમિફાઇનલ મુકાબલો વિજેતા ટીમો વચ્ચે 22મીએ ફાઇનલ એશિયન ગેમ્સ 2026માં મહિલા ક્રિકેટની સ્પર્ધા હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. ક્વાર્ટર ફાઇનલના તમામ…
View More એશિયન ગેમ્સ મહિલા ક્રિકેટમાં કાલે ભારત-બાંગ્લાદેશનો સેમિફાઇનલ જંગનિરજ ચોપડાનું સુવર્ણ જ્વેલિન નિલામીમાં રૂા.1.50 કરોડમાં ખરીદી લેતું ક્રિકેટ બોર્ડ
ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતને પ્રથમ વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક અપાવનાર નીરજ ચોપડાએ જે જેવલિનથી ગોલ્ડ મેડલ જીત્યો હતો, તે ભાલું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભેટ આપ્યા બાદ…
View More નિરજ ચોપડાનું સુવર્ણ જ્વેલિન નિલામીમાં રૂા.1.50 કરોડમાં ખરીદી લેતું ક્રિકેટ બોર્ડહાર્દિક પંડ્યા હાલમાં 10 ઓવર પણ ફેંકી શકતા નથી, હેડ કોચ ગંભીર
ભારતના હેડ કોચ ગૌતમ ગંભીરે સ્પષ્ટ કર્યું છે કે હાર્દિક પંડ્યા હાલમાં વનડે મેચમાં પૂરા 10 ઓવર ફેંકી શકતા નથી અને આઈપીએલ પછી પૂરતી રમત…
View More હાર્દિક પંડ્યા હાલમાં 10 ઓવર પણ ફેંકી શકતા નથી, હેડ કોચ ગંભીરઅભિષેક શર્માની આંધીમાં અફઘાનિસ્તાન વેરવિખેર, ભારતે 3-0થી કર્યો વ્હાઇટવોશ
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ગુરુવારે (17 સપ્ટેમ્બર) રમાયેલી ત્રીજી ટી20 મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી હરાવ્યું. આ જીત સાથે ભારતે 3-0 થી શ્રેણી જીતી…
View More અભિષેક શર્માની આંધીમાં અફઘાનિસ્તાન વેરવિખેર, ભારતે 3-0થી કર્યો વ્હાઇટવોશBCCIએ અમ્પાયરોની મેચ ફી ડબલ કરી દીધી
11 ઓકટોબરથી થશે લાગુ, અમ્પાયરોને 4 ગ્રેડમાં વિભાજીત કર્યા BCCI એ ભારતીય અમ્પાયરોને એક મોટી ભેટ આપી છે. બધા સ્થાનિક અમ્પાયરોની મેચ ફી બમણી કરવામાં…
View More BCCIએ અમ્પાયરોની મેચ ફી ડબલ કરી દીધીઇરાની કપ અને વિન્ડિઝ પ્રવાસ માટે ટીમો જાહેર
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ક્રિકેટ ચાહકો માટે એકસાથે ત્રણ અલગ-અલગ ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતમાં સ્થાનિક ક્રિકેટની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ…
View More ઇરાની કપ અને વિન્ડિઝ પ્રવાસ માટે ટીમો જાહેરવિમેન્સ પ્રિમિયર લીગ માટે આગામી મહિને કોચીમાં ખેલાડીઓ પર લાગશે બોલી
એક ટીમમાં 6 વિદેશી સહિત 18 ખેલાડીઓની છૂટ મહિલા પ્રીમિયર લીગની આગામી સીઝનને લઈને મહત્વપૂર્ણ જાહેરાત સામે આવી છે. આગામી સીઝન પહેલાં યોજાનારી ખેલાડીઓની હરાજી…
View More વિમેન્સ પ્રિમિયર લીગ માટે આગામી મહિને કોચીમાં ખેલાડીઓ પર લાગશે બોલી