24મી ડિસેમ્બરે જયપુરમાં વન-ડેનો વર્લ્ડ નંબર-વન બેટ્સમેન અને મુંબઈનો ઓપનર રોહિત શર્મા સિક્કિમ સામેની મેચમાં 155 રન કરવા બદલ મેન ઑફ ધ મેચનો એવોર્ડ જીત્યો…
View More વિશાલ જયસ્વાલ, વિરાટ-પંતને આઉટ કરનાર ગુજરાતી સ્પિનરsports news
શેફાલીની આતશબાજીથી ભારતની શ્રીલંકા સામે શ્રેણી વિજય સરસાઇ
શુક્રવારે ભારતની મહિલા ટીમે શ્રીલંકા સામેની ત્રીજી ટી-20માં 40 બોલ અને આઠ વિકેટ બાકી રાખીને જીતી લીધી હતી. શેફાલી વર્મા (79 અણનમ, 42 બોલ, ત્રણ…
View More શેફાલીની આતશબાજીથી ભારતની શ્રીલંકા સામે શ્રેણી વિજય સરસાઇBCCIએ સાત વર્ષથી અમ્પાયરના પગારમાં વધારો કર્યો નથી, રિપોર્ટ રજૂ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે છેલ્લા કેટલાક વર્ષમાં ક્રિકેટર્સના પગારમાં વધારો કર્યો છે. ઈન્ટરનેશલ ટીમ હોય કે,ડોમેસ્ટ્રિક ક્રિકેટર્સ ,પુરુષ હોય કે મહિલા ભારતીય બોર્ડે…
View More BCCIએ સાત વર્ષથી અમ્પાયરના પગારમાં વધારો કર્યો નથી, રિપોર્ટ રજૂમેલબોર્ન ટેસ્ટમાં પ્રથમ દિવસે જ બન્ને ટીમ ઓલ આઉટ, 20 વિકેટો ડુલ થઇ
આજથી બોક્સિંગ ડે પર શરૂૂ થયેલા ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ટેસ્ટ મેચમાં બોલરો છવાઈ ગયા હતા ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર એટક્ધિસન અને ટંગ ની કાતિલ બોલીંગ…
View More મેલબોર્ન ટેસ્ટમાં પ્રથમ દિવસે જ બન્ને ટીમ ઓલ આઉટ, 20 વિકેટો ડુલ થઇT-20 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત-સાઉથ આફ્રિકા ટકરાશે
સાઉથ આફ્રિકાના મુખ્ય કોચ શુક્રી કોનરાડે આશા વ્યક્ત કરી છે કે, આગામી વર્ષે ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં બંને ટીમો ફરી એકવાર સામસામે હશે. ભારત ટી20…
View More T-20 વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત-સાઉથ આફ્રિકા ટકરાશેમહિલા પ્રિમિયર લીગની ટિકિટોનું વેચાણ શરૂ, BCCIની જાહેરાત
વડોદરામાં રમાનાર 11 મેચની ટિકિટો પણ મેળવી શકાશે મહિલા પ્રીમિયર લીગ એટલે કે WPLની ચોથી સિઝનની શરૂૂઆત 9 જાન્યુઆરીથી થશે, જેને લઈને બીસીસીઆઈ તરફથી 27…
View More મહિલા પ્રિમિયર લીગની ટિકિટોનું વેચાણ શરૂ, BCCIની જાહેરાતવિરાટ કોહલી 2027નો વર્લ્ડ કપ રમવા સંપૂર્ણ સજ્જ: રાજકુમાર શર્મા
વિરાટ કોહલીએ વિજય હજારે ટ્રોફીમાં યાદગાર વાપસી કરી હતી. તેમણે આંધ્રપ્રદેશ સામેની મેચમાં 131 રનની મેચવિનિંગ ઇનિંગ રમી હતી. આ મેચમાં દિલ્હીએ માત્ર 38મી ઓવરમાં…
View More વિરાટ કોહલી 2027નો વર્લ્ડ કપ રમવા સંપૂર્ણ સજ્જ: રાજકુમાર શર્મા2025માં સૌથી વધુ રન બનાવવામાં શુભમન ગિલ નંબર વન
વર્ષ 2025 ઘણા ક્રિકેટરો માટે ખૂબ જ શાનદાર રહ્યું છે. જોકે, કેટલાક એવા પણ હતા જે આ વર્ષે સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા. ભારતનો શુભમન…
View More 2025માં સૌથી વધુ રન બનાવવામાં શુભમન ગિલ નંબર વનવિજય હજારે ટ્રોફીમાં 1 દી’માં 22 સદી લાગી
ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટ લિસ્ટ અ ટુર્નામેન્ટ વિજય હજારે ટ્રોફી 2025-26ની શરૂૂઆત 24 ડિસેમ્બરથી ધમાકેદાર થઈ. પહેલા રાઉન્ડની મેચોમાં બેટ્સમેનો બોલર્સ પર જાણે તૂટી પડ્યા…
View More વિજય હજારે ટ્રોફીમાં 1 દી’માં 22 સદી લાગીરિષભ પંત-બુમરાહે મારી માફી માંગી હતી: ટેમ્બા બાવુમા
દ. આફ્રિકાના ભારત પ્રવાસ દરમિયાનની ઘટના અંગે મૌન તોડયું દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ભારતમાં પ્રવાસ દરમિયાન કરવામાં આવેલી કોમેન્ટ વિશે વાત કરતા કહ્યું કે,…
View More રિષભ પંત-બુમરાહે મારી માફી માંગી હતી: ટેમ્બા બાવુમા