વિગત એમ છે કે સોમનાથ ઉના નેશનલ હાઇવે ઉપર મસ્ત મોટા ટોલ ટેક્સ લઈ વાહનચાલકો માટે સ્ટ્રીટ લાઇટો અને હાઈ માસ્ક ટાવરની લાઈટો ગોઠવાયેલ છે…
View More સોમનાથ હાઈવેની સ્ટ્રીટ લાઈટો સાવ બંધ, તંત્રના પેટનું પાણી પણ હલતું નથીSomnath
સોમનાથ જિલ્લામાં 12 કલાકમાં 3થી 8 ઈંચ વરસાદ
વેરાવળમાં 6 ઈંચ, સુત્રાપાડામાં 8.64 ઈંચ, કોડીનારમાં 5.2 ઈંચ, ઉનામાં 5.52 ઈંચ, ગીરગઢડામાં 3.2 ઈંચ વરસાદ ખાબક્યો : વેરાવળ બંદર પર 3 નંબરનું ભયસુચક…
View More સોમનાથ જિલ્લામાં 12 કલાકમાં 3થી 8 ઈંચ વરસાદસોમનાથ મંદિર નજીક હાટ બજારમાં રોડ ઉપરથી કાર ખાબકતા નાસભાગ
પ્રભાસ પાટણ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર જવા રાજ્ય વહીવટી તંત્ર નગરપાલિકા અને સોમનાથ ટ્રસ્ટના સંકલનથી સોમનાથ ની જૂની રામવાડી ખાતે હાટ બજાર બનાવવામાં આવ્યું…
View More સોમનાથ મંદિર નજીક હાટ બજારમાં રોડ ઉપરથી કાર ખાબકતા નાસભાગસોમનાથના સાનિધ્યમાં સરદારયાત્રાનું સમાપન
સોમનાથના પવિત્ર પરિસરમાં એક અનોખો પ્રસંગ સર્જાયો. બારડોલીથી શરૂૂ થયેલી 12 દિવસીય સરદાર સન્માન યાત્રાનો સમાપન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં થયો. આ યાત્રા માત્ર પગલાંઓની સફર…
View More સોમનાથના સાનિધ્યમાં સરદારયાત્રાનું સમાપનસોમનાથ ત્રિવેણી સંગમમાં બોટીંગની સુવિધા બંધ હોવાથી યાત્રિકોમાં ભારે રોષ
બોટમાં બેસી અને યાત્રિકો અસ્થી વિસર્જન, પીંડદાન, સહિતની વિધિઓ કરી શકતા નથી સોમનાથ ત્રિવેણી સંગમમા જે બોટ ચાલુ હતી તે બંધ છે સોમનાથ ખાતે ત્રિવેણી…
View More સોમનાથ ત્રિવેણી સંગમમાં બોટીંગની સુવિધા બંધ હોવાથી યાત્રિકોમાં ભારે રોષસોમનાથમાં શ્ર્વાનોનો આતંક, સ્થાનિકો અને ભાવિકો પર સતત જળંબતું જોખમ
સોમનાથ પ્રભાસ પાટણ અને આજુબાજુ ના વિસ્તારમાં રખડતા કૂતરાઓ રાહદારીઓ પાછળ દોડતા અને કરડતા કુતરાઓનો ત્રાસ અને આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે પ્રભાસ પાટણ…
View More સોમનાથમાં શ્ર્વાનોનો આતંક, સ્થાનિકો અને ભાવિકો પર સતત જળંબતું જોખમસોમનાથમાં વડાપ્રધાનના માતાનાં અપમાનના વિરોધમાં ભાજપ મહિલા મોરચા દ્વારા આવેદન
બિહારમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માતા વિરુદ્ધ કરેલી અભદ્ર ટિપ્પણી ના વિરોધમાં ગીર સોમનાથ જિલ્લા મહિલા મોરચાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલા મોરચાના કાર્યકરોએ એસડીએમ ને…
View More સોમનાથમાં વડાપ્રધાનના માતાનાં અપમાનના વિરોધમાં ભાજપ મહિલા મોરચા દ્વારા આવેદનસોમનાથ મંદિરમાં રવિવારે ચંદ્રગ્રહણને કારણે દૈનિક પૂજા, આરતી યોજાશે નહી
તા.07 સપ્ટેમ્બર, 2025 ના રોજ ભાદરવી પૂનમના ચંદ્રગ્રહણ હોય, શાસ્ત્રોક્ત રીતે ચંદ્રગ્રહણ પ્રભાસ ક્ષેત્રને સ્પર્શતુ હોવાથી પાળવાનુ આવશ્યક હોય, જે અનુસંધાને સોમનાથના સ્થાનીક સમય પ્રમાણે…
View More સોમનાથ મંદિરમાં રવિવારે ચંદ્રગ્રહણને કારણે દૈનિક પૂજા, આરતી યોજાશે નહીબારડોલીથી સોમનાથ સુધીની ભવ્ય સરદાર સન્માન યાત્રાનું આયોજન
સોમનાથ ખાતે સરદાર સન્માન યાત્રા 2025‘ની તૈયારીઓ અંતર્ગત આમંત્રણ તથા યાત્રાનું જિલ્લા/શહેર/તાલુકામાં આગમન સમયે ભવ્ય સ્વાગત, સહયોગ અને સહભાગીદારી માટે સોમનાથમાં સ્થાનિકો સાથે યાત્રાના સંયોજક…
View More બારડોલીથી સોમનાથ સુધીની ભવ્ય સરદાર સન્માન યાત્રાનું આયોજનસોમનાથ જીલ્લા તંત્રએ રૂા.71 હજારનો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપ્યો
307 કિ.ગ્રા. ઘઉં-ચોખા સહિતનો મુદ્દામાલ સીઝ કરાયો ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાઘ્યાયની સૂચના તથા જિલ્લા પુરવઠા અધિકારી પી.ડી. વાંદાના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના…
View More સોમનાથ જીલ્લા તંત્રએ રૂા.71 હજારનો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપ્યો