2000 બસ અને 700 કાર પાર્કિંગ માટે નાગરિકો કયુઆર ફોડ મારફતે સહેલાઇથી પાર્કિંગ સ્થળ જાણી શકશે સોમનાથ સ્વાભિમાન પર્વ દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભક્તિ, ભવ્યતા…
View More સોમનાથ ખાતે ત્રણ સ્થળે ડિજિટલ પાર્કિંગ સુવિધાSomnath
સોમનાથ, સાગર અને સંગીતના ત્રિવેણી સંગમમાં રંગાયા શ્રધ્ધાળુઓ
કીર્તિ-કરશન સાગઠિયા, હાર્દિક દવે, રાજભા ગઢવીએ શિવભક્તિનો અનોખો માહોલ સર્જ્યો સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત મંદિર પરિસર ખાતે દરરોજ રાત્રે આયોજિત થતી સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણીમાં 9…
View More સોમનાથ, સાગર અને સંગીતના ત્રિવેણી સંગમમાં રંગાયા શ્રધ્ધાળુઓસોમનાથમાં જૂનાગઢના શિવરાત્રીના મેળા જેવો સર્જાયો માહોલ
સાધુ સંતોની રવાડીમાં દિગમ્બર સાધુઓના દિલધડક કરતબો જોઈ યાત્રિકો થયા અચંબિત સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત નીકળેલી સાધુ-સંતોની ભવ્ય રવાડી દરમિયાન સોમનાથની પવિત્ર ભૂમિ પર ભક્તિ,…
View More સોમનાથમાં જૂનાગઢના શિવરાત્રીના મેળા જેવો સર્જાયો માહોલPM મોદી ત્રણ દિવસ ગુજરાતમાં, કાલે સોમનાથમાં શૌર્યયાત્રા-જાહેરસભા
રાત્રી રોકાણ સોમનાથમાં કર્યા બાદ કાલે રાજકોટમાં રીજિયોનલ વાયબ્રન્ટ સમિટનું કરશે ઉદ્ઘાટન, અમદાવાદમાં પણ કાર્યક્રમો વડાપ્રધાન નરેન્દ મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. સોમનાથ…
View More PM મોદી ત્રણ દિવસ ગુજરાતમાં, કાલે સોમનાથમાં શૌર્યયાત્રા-જાહેરસભાદૈદીપ્યમાન સોમનાથ: પ્રવેશ દ્વારથી માંડી શેરીઓ-ગલીઓમાં ભક્તિનો રંગ
સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીના પગલે મહાદેવની નગરી પ્રભાસપાટણમાં દૈદીપ્યમાન સુશોભનો કરવામાં આવ્યા છે. શહેરનાં મુખ્ય પ્રવેશદ્વારથી માંડી મુખ્ય રસ્તાઓ, મંદિરો, ચોક સહિતનાં મહત્વના સ્થળો…
View More દૈદીપ્યમાન સોમનાથ: પ્રવેશ દ્વારથી માંડી શેરીઓ-ગલીઓમાં ભક્તિનો રંગવડાપ્રધાન આવતીકાલથી ત્રણ દિવસ ગુજરાતમાં
કાલે સોમનાથમાં રાત્રી રોકાણ બાદ 11મીએ રાજકોટમાં વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન, 12મીએ અમદાવાદમાં કાર્યક્રમો આવતીકાલથી ત્રણ દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 10…
View More વડાપ્રધાન આવતીકાલથી ત્રણ દિવસ ગુજરાતમાંપ્રભાસતીર્થ ત્રિવેણી સંગમ ખાતે 1000 વર્ષની શૌર્યગાથાને શ્રધ્ધાંજલિ
શૂરવીર આત્માઓના મોક્ષાર્થે વિશેષ ધાર્મિક અનુષ્ઠાન સાથે સવામણ જનોઇની તર્પણવિધિ યોજાઇ પીંડદાન સમયે સમગ્ર વાતાવરણ ભક્તિ, શ્રધ્ધા અને ગૌરવની લાગણીથી ઓતપ્રોત બન્યું ભારતની આસ્થા,…
View More પ્રભાસતીર્થ ત્રિવેણી સંગમ ખાતે 1000 વર્ષની શૌર્યગાથાને શ્રધ્ધાંજલિસોમનાથ સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરવા પીએમ મોદીની અપીલ
‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની અડગ આસ્થા, સંસ્કૃતિ અને સંઘર્ષની ગાથાને યાદ કરી છે. તેમણે જણાવ્યું કે, અખંડ આસ્થાના એક હજાર વર્ષ…
View More સોમનાથ સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરવા પીએમ મોદીની અપીલચાલો સોમનાથ… ચાલો સોમનાથ, ત્રણ દિવસ ખાસ ટ્રેનો શરૂ
રાજકોટ-અમદાવાદ-સુરત-વડોદરાથી રોજ સોમનાથ દર્શને લઈ જશે; રાજકોટથી પ્રથમ ટ્રેનમાં 1150 યાત્રિકો પહોંચ્યા સોમનાથ સ્વાભિમાન પર્વનો આજથી પ્રારંભ થતાં રાજ્યના ચાર મહાનગરો રાજકોટ-અમદાવાદ-સુરત અને વડોદરાથી ભાવિકોને…
View More ચાલો સોમનાથ… ચાલો સોમનાથ, ત્રણ દિવસ ખાસ ટ્રેનો શરૂસોમનાથના આંગણે 4 દિવસના ‘સ્વાભિમાન પર્વ’નો મંગલ પ્રારંભ
3000 ડ્રોન દ્વારા સોમનાથના ઇતિહાસ અને ભવ્યતા દર્શાવતો સૌથી મોટો ડ્રોન-શો યોજાશે 108 અશ્ર્વો સાથેની ભવ્ય શૌર્ય યાત્રાનું આયોજન, 2500 ઋષિ કુમારો દ્વારા મંત્રોચ્ચાર અને…
View More સોમનાથના આંગણે 4 દિવસના ‘સ્વાભિમાન પર્વ’નો મંગલ પ્રારંભ