પટનાની હોટેલમાં ગોળીઓ વરસાવી RJD નેતાની હત્યા

બિહારની રાજધાની પટણામાં કેટલાક આરોપીઓએ મંગળવારે સાંજે આરજેડી નેતા અને પ્રોપર્ટી ડીલર રાજકુમાર રાય ઉર્ફે આલા રાયની ગોળી મારીને હત્યા કરી દીધી. આ ઘટના ચિત્રગુપ્ત…

View More પટનાની હોટેલમાં ગોળીઓ વરસાવી RJD નેતાની હત્યા