એક વર્ષમાં બેન્ક કરતા વધુ વ્યાજની લાલચ આપી હતી : દંપતી સહિત ચાર સામે ફરિયાદ રૈયા રોડ પરના સોપાન હાઇટ્સમાં રહેતા અને 150 ફૂટ…
View More ફેકટરીમાં રોકાણના બહાને 10 લોકો સાથે 85 લાખની ઠગાઈrajkot
ગાંધીગ્રામમાં શ્રી રેસિડેન્સીમાં પરિણીતાનો ગળાફાંસો ખાઇ આપઘાત
શહેરનાં ગાંધીગ્રામ વિસ્તારમા આવેલી શ્રી રેસીડેન્સીમા રહેતી પરણીતાએ પંખામા સાડી બાંધી ગળફાંસો ખાઇ લેતા તેને 108 નાં તબીબે મૃત જાહેર કરી હતી. આપઘાતનુ કારણ…
View More ગાંધીગ્રામમાં શ્રી રેસિડેન્સીમાં પરિણીતાનો ગળાફાંસો ખાઇ આપઘાતવેલનાથપરામાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધાને જગ્યા રોકાણ શાખાની ગાડીએ ઉલાળ્યા
શહેરની ભાગોળે મોરબી રોડ પર વેલનાથપરામાં મંદિર દર્શન કરવા જતાં 100 વર્ષીય વૃદ્ધાને કોર્પોરેશનની જગ્યા રોકાણ શાખાની ગાડીએ ઉલાળતા ઈજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા…
View More વેલનાથપરામાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધાને જગ્યા રોકાણ શાખાની ગાડીએ ઉલાળ્યારેલનગરની સગીરાનો વિડિયો વાઇરલ, મામા ગ્રાહક લઇને આવતા સાહીલ સાથે ભાગી !
રાજકોટનાં રેલનગરમા રહેતી 1પ વર્ષની સગીરાનુ પડધરીનાં વિધર્મી શખ્સ સાહીલ સંઘારે અપહરણ કર્યાની સગીરાનાં માતાએ પોલીસમા જાણ કરી હતી આ ઘટનામા હવે નવો વળાંક આવ્યો…
View More રેલનગરની સગીરાનો વિડિયો વાઇરલ, મામા ગ્રાહક લઇને આવતા સાહીલ સાથે ભાગી !સિક્સલેનનું કામ છ વર્ષે પણ અધૂરું: મડદા ઉપર રાજકારણ
2018માં શરૂ થયેલું અમદાવાદ- રાજકોટ હાઇવેનું કામ કુવાડવા-રાજકોટ વચ્ચે ચાર વર્ષથી ઠપ, બજેટ 700 કરોડ વધી ગયું રોજેરોજ અકસ્માતોમાં મહામૂલી માનવ જિંદગી હોમાઇ રહે છે…
View More સિક્સલેનનું કામ છ વર્ષે પણ અધૂરું: મડદા ઉપર રાજકારણસદર બજારમાં કુખ્યાત શખ્સનો અગ્રણીના ઘર પર પથ્થરમારો
ફલેટ પચાવી પાડ્યો હોય તે ફ્લેટ કોંગી આગેવાને તેમના સંબંધીને અપાવી દેતા માથાકૂટ એપાર્ટમેન્ટનો મુખ્ય દરવાજો તોડી પાડયો: પોલીસના ધાડેધાડા ઉતર્યા: આરોપી ફરાર રાજકોટ શહેરમા…
View More સદર બજારમાં કુખ્યાત શખ્સનો અગ્રણીના ઘર પર પથ્થરમારોરોંગ સાઇડમાં આવતા ટ્રકે છ જિંદગી છીનવી લીધી
રાજકોટની ભાગોળે માલિયાસણ નજીક ગમખ્વાર અકસ્માત, ટ્રક અડફેટે રિક્ષાનો ખુરદો બોલી ગયો ચોટીલા લગ્નમાં જતા રાજકોટ અને જામનગરના બે પરિવારો ઉપર રસ્તામાં કાળ ત્રાટકયો ક્રેનની…
View More રોંગ સાઇડમાં આવતા ટ્રકે છ જિંદગી છીનવી લીધીકુંભમાંથી સ્નાન કરી પરત ફરતા રાજકોટના કારખાનેદારનું નાથદ્વારામાં એટેકથી મૃત્યુ
રાજકોટથી કુંભની યાત્રાએ ગયેલા મુળ દીધીવદર તા. જામકંડોરણા ગામના પ્રવિણસિંહ નારુભા પઢિયાર નામના 64 વર્ષના વૃદ્ધને ગઈકાલે સાંજે કુંભમાંથી પરત ફરતી વખતે નાથદ્વારા લેવા પટેલ…
View More કુંભમાંથી સ્નાન કરી પરત ફરતા રાજકોટના કારખાનેદારનું નાથદ્વારામાં એટેકથી મૃત્યુલવમેરેજ કરનાર યુગલોને મોટી રાહત, ફેરા ફર્યા વગર જ મળી જશે મેરેજ સર્ટિ.
કંકોતરી, ગોરઅદાના આધાર અને ક્ધયાદાનના ફોટાના બદલે કોર્ટ સર્ટિ. માન્ય ગણાશે સરકાર દ્વારા અનેક કામો માટે રજૂ કરવામાં આવતા ડોક્યુમેન્ટમાં પતિ-પત્નીના સંયુક્ત કામગીરીના ભાગરૂપે અલગ…
View More લવમેરેજ કરનાર યુગલોને મોટી રાહત, ફેરા ફર્યા વગર જ મળી જશે મેરેજ સર્ટિ.પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા વધુ 33 વેપારીઓને રૂા.13330નો દંડ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 21/02/2025 થી 22/02/2025 એમ કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા વધુ 33 વેપારીઓને રૂા.13330નો દંડ