શિવપરામાં દારૂના નશામાં ભાન ભૂલેલા નશેડીએ મોટા ભાઇને માર માર્યો રાજકોટના સર ગામે મિલ્કત મુદે યુવાન ઉપર તેના પિતા અને નાના ભાઇએ હુમલો કરી…
View More સર ગામે મિલકત મુદ્ે યુવાન ઉપર પિતા અને ભાઇનો હુમલોrajkot
આર્થિક ભીંસ દૂર કરવા ચૌધરી હાઇસ્કૂલ સામેના દેરાસરમાં ચોરી કરનાર ઘંટેશ્વરનો શખ્સ ઝડપાયો
ચૌધરી હાઇસ્કુલ સામે આવેલા ચિંતામણી દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ એલસીબી ઝોન-2ની ટીમે ઉકેલી નાખી ઘંટેશ્વરના શખ્સની ધરપકડ કરી હતી. આર્થિકભીંસ દુર કરવા બુકાની પહેરીને…
View More આર્થિક ભીંસ દૂર કરવા ચૌધરી હાઇસ્કૂલ સામેના દેરાસરમાં ચોરી કરનાર ઘંટેશ્વરનો શખ્સ ઝડપાયોમને તારા પ્રત્યે કોઇ લાગણી નથી, ભવિષ્યમાં તારાથી કોઇ બાળક પણ નથી જોઇતું: પરિણીતાને ત્રાસ
નાનામવા રોડ પર રાજનગર ચોકમાં રહેતાં નિધીબેને (ઉ.વ.31)એ પતિ-નિરવ અજુડીયા (રહે. ઓસ્ટ્રેલીયા), સસરા વૃજલાલભાઈ, સાસુ-રમાબેન અને દિયર રક્ષીત (રહે. બધા જામનગર સામે ઘરકામ અને ઘર…
View More મને તારા પ્રત્યે કોઇ લાગણી નથી, ભવિષ્યમાં તારાથી કોઇ બાળક પણ નથી જોઇતું: પરિણીતાને ત્રાસકાલાવડ રોડ પર દારૂ ઢીંચીને કારના ચાલકે કાબૂ ગુમાવ્યો, RMCની ગાડી સાથે અકસ્માત સર્જયો
શહેરના કાલાવડ રોડ પર ચિકકાર દારુ પીધેલી હાલતમા કારના ચાલકે ફુલસ્પીડે કાર ચલાવી કાબુ ગુમાવતા મટુકી રેસ્ટોરન્ટ પાસે પોતાની કાર મનપાની ગાડી સાથે અથડાવી અકસ્માત…
View More કાલાવડ રોડ પર દારૂ ઢીંચીને કારના ચાલકે કાબૂ ગુમાવ્યો, RMCની ગાડી સાથે અકસ્માત સર્જયોચિલ્ડ્રન યુનિવર્સિટી એથ્લેટિક મીટમાં રાજકોટના ખેલાડીઓ ચમક્યા
વડોદરા ખાતે ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા યોજાયેલ એથ્લેટિક મિટમાં રાજકોટના ખેલાડી ધ્યેય નીરવભાઈ ખેરસરિયા અન્ડર 11માં 60 મીટર દોડ રેસમાં 4વિં રેન્ક મેળવી સિદ્ધિ હાંસલ…
View More ચિલ્ડ્રન યુનિવર્સિટી એથ્લેટિક મીટમાં રાજકોટના ખેલાડીઓ ચમક્યાશાંતિ હોસ્પિ.ને 23.15 લાખનો દંડ, PMJAYમાંથી સસ્પેન્ડ
મનપાના આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન એનક ગોટાળાઓ અને કૌભાંડ બહાર આવતા સરકારે હોસ્પિટલ વિરૂદ્ધ પગલાં લીધા સરકારની PMJAY યોજનાનો ગેરલાભ લઇ અનેક હોસ્પિટલો દ્વારા ગોરખધંધાઓ…
View More શાંતિ હોસ્પિ.ને 23.15 લાખનો દંડ, PMJAYમાંથી સસ્પેન્ડજર્જરિત ગોકુલધામ આવાસ યોજનાના 576 રહેવાસીઓને નોટિસ
સ્વખર્ચે રીપેરિંગ કામ નહીં કરે તો નળ કનેકશન કપાશે, છેલ્લી સૂચના આપતું મહાપાલિકા શહેરમાં સેંકડો જર્જરીત મીલકતોને ચોમાસા પહેલા નોટિસો આપવામાં આવે છે. પરંતુ સરકાર…
View More જર્જરિત ગોકુલધામ આવાસ યોજનાના 576 રહેવાસીઓને નોટિસરાજકોટમાં માતા અને પત્નીના ત્રાસથી વખ ઘોળનાર સંતોષ ભેળના માલિકનું મોત
રાજકોટ શહેરના દોઢસો ફૂટ રીંગ રોડ પર ચંદ્રેશ પાર્કમાં રહેતા સંતોષ ભેળના ધંધાર્થીએ પત્ની અને માતાના ત્રાસથી કંટાળી રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે આવેલા બગીચામાં ઝેરી…
View More રાજકોટમાં માતા અને પત્નીના ત્રાસથી વખ ઘોળનાર સંતોષ ભેળના માલિકનું મોતજેતપુર-રાજકોટ સિક્સલેન હાઈવેની કામગીરીથી વીરપુર પાસે અવારનવાર ટ્રાફિકજામ
આડેધડ અને અયોગ્ય ડાયવર્ઝનો અપાયા, બે-બે ટોલનાકામાં ઉઘરાવાય છે મસમોટો ટોલટેક્સ છતાં ટ્રાફિકની સમસ્યાઓથી ત્રસ્ત વાહનચાલકો, નેશનલ હાઇવે ઓથોરિટીના આંખ આડા કાન !? સૌરાષ્ટ્રના જગવિખ્યાત…
View More જેતપુર-રાજકોટ સિક્સલેન હાઈવેની કામગીરીથી વીરપુર પાસે અવારનવાર ટ્રાફિકજામરાજકોટ ડેરી દ્વારા દૂધના કિલો ફેટમાં રૂા.10નો વધારો કરાયો
રાજકોટ દૂધ સંઘનાં અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયા અને નિયામક મંડળના સભ્યો દ્વારા સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં…
View More રાજકોટ ડેરી દ્વારા દૂધના કિલો ફેટમાં રૂા.10નો વધારો કરાયો