શહેરની ભાગોળે કાલાવડ રોડ પર વિરડાવાજડી ગામે રહેતા વૃધ્ધ અકસ્માતે ગબડી પડયા હતાં. વૃધ્ધનું સારવારમાં મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ બનાવ…
View More વિરડાવાજડીમાં અકસ્માતે ગબડી પડેલા વૃધ્ધે સારવારમાં દમ તોડ્યોrajkot
શાપરમાં કૂતરૂ ઘરમાં ઘૂસી જવા મુદ્દે યુવાન ઉપર પાડોશીનો હુમલો
શાપરમાં કૂતરૂ ઘરમાં ઘુસી આવી વસ્તુ ખાઈ ગયાનો ખાર રાખી શ્રમિક યુવાન ઉપર પાડોશી શખ્સોએ હુમલો કરી ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને…
View More શાપરમાં કૂતરૂ ઘરમાં ઘૂસી જવા મુદ્દે યુવાન ઉપર પાડોશીનો હુમલોલોકમેળાના સ્ટોલના ભાડામાં રૂા.2000થી 12000 સુધીનો વધારો
રમકડા અને ખાણી-પીણીના સ્ટોલમાં 5000 સુધી, મોટા સ્ટોલ-પ્લોટમાં 5000થી 8000 અને મોટી રાઇડ્સના પ્લોટમાં 8000થી 12000 વધશે રાજકોટના સુપ્રસિદ્ધ પરંપરાગત લોકમેળાના આયોજન માટે વહીવટી તંત્ર…
View More લોકમેળાના સ્ટોલના ભાડામાં રૂા.2000થી 12000 સુધીનો વધારોમેટોડા પાસે ડીવાઈડર તોડનાર સામે પોલીસ ફરિયાદ
રાજકોટ જીલ્લાના હાઇવે ઉપર ડીવાઈડર તોડનાર સામે કાર્યવાહી કરવા જીલ્લા કલેકટરને આપેલી સુચના બાદ રાજકોટ-કાલાવડ સ્ટેટ હાઈવે પર મેટોડામાં ડીવાઈડર તોડી જાહેર સરકારી મિલકતને નુકસાન…
View More મેટોડા પાસે ડીવાઈડર તોડનાર સામે પોલીસ ફરિયાદચેક રિટર્ન કેસમાં 50 હજાર ભરવાની ચિંતામાં યુવાને ફિનાઇલ ગટગટાવ્યું
શહેરના સદર બજારમાં રહેતા યુવાને ચેક રિટર્ન કેસમાં 50 હજાર ભરવાની ચિંતામાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો…
View More ચેક રિટર્ન કેસમાં 50 હજાર ભરવાની ચિંતામાં યુવાને ફિનાઇલ ગટગટાવ્યુંછૂટાછેડા બાદ પત્ની ફોન કરી ધમકી આપતી હોવાના આક્ષેપ સાથે યુવકે ઝેરી દવા પી લીધી
શહેરમાં રૈયા રોડ પર આવેલા શિવપરામાં રહેતાં યુવાને છુટાછેડા બાદ પત્ની 55 હજારની રોકડ લઈ ગયા હોવાનું અને ફોન કરી ધાક ધમકી આપતી હોવાના આક્ષેપ…
View More છૂટાછેડા બાદ પત્ની ફોન કરી ધમકી આપતી હોવાના આક્ષેપ સાથે યુવકે ઝેરી દવા પી લીધીરેલનગરનું ‘અડારો’ રેસ્ટોરેન્ટ, અમૃત સોસા.માં જય જલારામ ક્રીમ લસ્સી સીલ
ખાણીપીણીની 87 પેઢીમાં કોર્પોરેશનનું ચેકિંગ: 59 કિલો વાસી ખાદ્યસામગ્રી મળી, 9 પેઢીને ફટકારાઇ નોટિસ રાજકોટ મનપાની ફૂડ શાખાએ ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં શરૂૂ કરેલી ચેકીંગ ઝૂંબેશમાં…
View More રેલનગરનું ‘અડારો’ રેસ્ટોરેન્ટ, અમૃત સોસા.માં જય જલારામ ક્રીમ લસ્સી સીલરાજકોટ-ગોંડલ હાઇવે પરથી 34 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો
જામનગરના વાંસજાળીયાના ટ્રક ચાલકની ધરપકડ, ઉપલેટાના બુટલેગર સહિત ત્રણના નામ ખુલ્યા રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર પિતૃકૃપા હોટલ પાસે એલસીબીની ટીમે વોચ ગોઠવીને રૂૂ.34 લાખનો દારૂૂ-બીયર…
View More રાજકોટ-ગોંડલ હાઇવે પરથી 34 લાખનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયોહૃદયરોગના હુમલાનો ઉપાડો; વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં વૈશાલીનગરમાં શ્રમિક આધેડ અને કરણપરમાં નેપાળી યુવાનનું મોત…
View More હૃદયરોગના હુમલાનો ઉપાડો; વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયાજીયાણાના મહિલા પોસ્ટ માસ્તરનો અધિકારી અને ગામના શખ્સોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ
શહેરના 150 ફૂટ રીંગરોડ પર ચંદ્રપાર્કમાં રહેતા અને જીયાણા ગામના મહિલા પોસ્ટ માસ્તરે નોકરી દરમિયાન સ્થાનિક લોકોના ત્રાસથી કંટાળી ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરી લેતા…
View More જીયાણાના મહિલા પોસ્ટ માસ્તરનો અધિકારી અને ગામના શખ્સોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ