રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગની અખબારી યાદી જણાવે છે કે, દિનાંક 26/03/2025ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગ દ્વારા EWS-2 કેટેગરીનાં 133 અને MIG કેટેગરીનાં…
View More આવાસ યોજનાના લાભાર્થીઓની ફાઇનલ યાદી કાલે બહાર પડશેrajkot
બાળકોની નોટબુક્સ, પાઠય પુસ્તકો, સ્ટેશનરી, યુનિફોર્મ કોઈપણ સ્ટોરમાંથી અને યોગ્ય લાગે ત્યાંથી ખરીદી શકે છે
શાળા દ્વારા આપવામાં આવેલી માહિતીને ફક્ત સુચન સમજવું, આદેશ નહીં: ડી.વી. મહેતા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ દ્વારા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની તમામ શાળાના વાલીઓ…
View More બાળકોની નોટબુક્સ, પાઠય પુસ્તકો, સ્ટેશનરી, યુનિફોર્મ કોઈપણ સ્ટોરમાંથી અને યોગ્ય લાગે ત્યાંથી ખરીદી શકે છેડ્રાઈવરો ન મળતા 100 સિટી બસ બંધ કરાઈ
નિયમોનું સખ્ત પાલન કરવાની એજન્સીને તાકીદ કર્યા બાદ ડ્રાઈવર સપ્લાય કરનાર વ્યક્તિએ હાથ ઉંચા કરી દેતા તંત્ર લાચાર શહેરના ઈન્દિરા સર્કલ ખાતે સીટીબસ દૂર્ઘટના સર્જાયા…
View More ડ્રાઈવરો ન મળતા 100 સિટી બસ બંધ કરાઈમુખ્યમંત્રીના હસ્તે 97 કરોડની 4 જૂથ યોજનાનું થશે લોકાર્પણ
વીંછિયા, રાજકોટ, જસદણ, વાંકાનેર, ગોંડલ,પડધરી, લોધિકા, ધ્રોલ, કોટડાસાંગાણીના 153 ગામના 4.40 લાખ લોકોને મળશે પીવાનું પાણી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન…
View More મુખ્યમંત્રીના હસ્તે 97 કરોડની 4 જૂથ યોજનાનું થશે લોકાર્પણરાજકોટ અને સૌરાષ્ટ્રને વિકસિત બનાવવા રોડમેપ તૈયાર કરાશે
રાજકોટ ખાતે રીજીયોનલ સ્ટેકહોલ્ડર ક્ધસલ્ટેશન વર્કશોપ યોજાયો જિલ્લા વહીવટી તંત્ર, ઉદ્યોગ સાહસિકો અને ગ્રીટની ટીમે સંયુક્ત રીતે કર્યું મંથન જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ અને ગુજરાત…
View More રાજકોટ અને સૌરાષ્ટ્રને વિકસિત બનાવવા રોડમેપ તૈયાર કરાશેવાલીઓને દબાણ કરતી 25 શાળાઓને નોટિસ
છેલ્લા કેટલાક સમયથી મનમાની કરતી રાજકોટની 25 શાળાને DEOએ નોટિસ ફટકારી છે. આ શાળા કોઇ ચોક્કસ દુકાન કે મોલથી યુનિફોર્મ વગેરેની વસ્તુઓ ખરીદવાનું વાલીઓને…
View More વાલીઓને દબાણ કરતી 25 શાળાઓને નોટિસહૃદય રોગનો હુમલો: નવપરિણીત યુવાન અને સલૂનના ધંધાર્થીના હાર્ટ બેસી ગયા
રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ કહેર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે શહેરમાં થોરાળા વિસ્તારમાં પાંચ માસ પૂર્વે…
View More હૃદય રોગનો હુમલો: નવપરિણીત યુવાન અને સલૂનના ધંધાર્થીના હાર્ટ બેસી ગયારૂરલ એસ.પી. સહિત વધુ 8ને કોરોના વળગ્યો
તા. 19ના પ્રથમ કેસ આવ્યા બાદ 16 દિવસમાં આંકડો 52 એ પહોંચ્યો, 12 દર્દી સાજા થયા હજુ 40 સારવારમાં રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે…
View More રૂરલ એસ.પી. સહિત વધુ 8ને કોરોના વળગ્યોબકરી ઇદ નિમિત્તે કુરબાની માટે કાયદેસર પશુઓ લઇ જતા મુસ્લિમ લોકોને પરેશાન ન કરવા માંગ
પરિપત્ર બહાર પાડવા ગૃહમંત્રી હર્ષ સંઘવીને મુસ્લિમ સમાજના યુવા અગ્રણી અફઝલભાઇ મહેતરની રજૂઆત આગામી તા 07/06/2025 શનીવારના રોજ સમગ્ર ભારત મા ઈદ ઉલ અઝહા (બકરી…
View More બકરી ઇદ નિમિત્તે કુરબાની માટે કાયદેસર પશુઓ લઇ જતા મુસ્લિમ લોકોને પરેશાન ન કરવા માંગમાતાજીના દર્શને જતાં ત્રણ પદયાત્રીઓને કાર ચાલકે ઉલાળ્યા
ખોખડદળ પાસે આવેલા મેલડી માતાના મંદિરે ચાર મિત્રો ચાલીને દર્શને જતા હતાં તે વેળાએ કોઠારિયા રોડ પર મધરાત્રે ઘટી ઘટના: કાર ચાલક ફરાર શહેરમાં વાહન…
View More માતાજીના દર્શને જતાં ત્રણ પદયાત્રીઓને કાર ચાલકે ઉલાળ્યા