રાજકોટમાં યુવાનોને ડ્રગ્સના રવાડે ચડતા અટકાવવા એસઓજી સકીય બની છે અને માદક પદાર્થનું દૂષણ ડામવા એસઓજીની ટીમે ત્રણ દિવસમાં ત્રણ દરોડાની હેટ્રિક મારી છે…
View More માદક પદાર્થ પકડવામાં SOGની હેટ્રીક, MD ડ્રગ્સ સાથે પેડલરની ધરપકડrajkot
વોર્ડ ન.-11માં 400 એમએમની લાઈનમાં ભંગાણ
એક કલાકમાં રીપેરિંગ પૂર્ણ, વિતરણ વ્યવસ્થા ન ખોરવતા હાશકારો વોર્ડ નંબર 11 માં મોટા મહુવા વિસ્તારમાં ઉડાન સ્કૂલ પાસે 400 એમ.એમ મેન લાઇન લીકેજ થવાની…
View More વોર્ડ ન.-11માં 400 એમએમની લાઈનમાં ભંગાણસિવિલ હોસ્પિટલ સાથે સંકળાયેલ મેડિકલ કોલેજોમાં IHBT વિભાગ શરૂ કરવા માંગ
સમગ્ર સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલ સાથે સંકળાયેલી મેડીકલ કોલેજમાં IHBT વિભાગ ચાલુ કરવા તેમજ જરૂરીયાતમંદ દર્દીઓ માટેની બ્લડ બેંકમાં ઉપયોગી સાધનો…
View More સિવિલ હોસ્પિટલ સાથે સંકળાયેલ મેડિકલ કોલેજોમાં IHBT વિભાગ શરૂ કરવા માંગભાજપના આઇ.ટી. સેલના સહ કન્વિનરનું વિસ્ફોટક રાજીનામું
રામનાથ મહાદેવ મંદિર, આજી રિવરફ્રન્ટ, ગ્રીનઝોન અગ્નિકાંડ, પીપીપી અને ટાઉન પ્લાનિંગ સ્કીમોના ભ્રષ્ટાચાર સહિતના ધગધગતા કારણો સાથે ઠાલવ્યો વલોપાત, મહાનગરપાલિકાના શાસન સામે ગંભીર આરોપો…
View More ભાજપના આઇ.ટી. સેલના સહ કન્વિનરનું વિસ્ફોટક રાજીનામુંપુત્રીની છેડતી બાબતે ઠપકો આપતા પિતા ઉપર મામા-ભાણેજ સહિતનાનો હુમલો
મેટોડા જીઆઇડીસીનો બનાવ: ઇજાગ્રસ્ત આધેડને સારવારમાં ખસેડાયા શહેરની ભાગોળે મેટોડા જીઆઇડીસીમાં રહેતા આધેડે પુત્રીની છેડતી કરતા શખ્સને ઠપકો આપતા મામા-ભાણેજ સહિતના શખ્સોએ આધેડને ઇંટ વડે…
View More પુત્રીની છેડતી બાબતે ઠપકો આપતા પિતા ઉપર મામા-ભાણેજ સહિતનાનો હુમલોશાપરમાં પત્ની સાથે ઝઘડો થતા પતિએ એસીડ ગટગટાવ્યું
આંબેડકરનગરમાં યુવાને ફિનાઇલ પી લેતા સારવારમાં શાપર વેરાવળમાં કારખાનામાં કામ કરતા યુવાને પત્ની સાથે ઝઘડો થતા લાગી આવવાથી એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવારમાં…
View More શાપરમાં પત્ની સાથે ઝઘડો થતા પતિએ એસીડ ગટગટાવ્યું‘મારી ડોલ પહેલા લે’ તેમ કહી કચરા ગાડીના ડ્રાઇવર ઉપર 3 શખ્સોનો હુમલો
ગુરુપ્રસાદ ચોક પાસે ત્રિવેણીનગરનો બનાવ: ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો શહેરના મવડી વિસ્તારના ગુરુપ્રસાદ ચોક પાસે ત્રિવેણીનગરમાં કોર્પોરેશનની કચરાગાડી કચરો લેવા માટે ગઇ હતી ત્યારે…
View More ‘મારી ડોલ પહેલા લે’ તેમ કહી કચરા ગાડીના ડ્રાઇવર ઉપર 3 શખ્સોનો હુમલોમિત્રના દસ્તાવેજમાં સાક્ષી તરીકે સહી કરવા જતા નિવૃત્ત શિક્ષકનું બાઇક સ્લીપ થતા મોત
અઠવાડિયાની સારવાર બાદ હોસ્પિટલના બિછાને દમ તોડ્યો શહેરના રૈયારોડ પર આલાપ ગ્રીનસિટીમાં રહેતા નિવૃત શિક્ષક તેના મિત્રને દસ્તાવેજ કરાવવાનો હોવાથી સાક્ષી તરીકે સહી કરવા બાઇક…
View More મિત્રના દસ્તાવેજમાં સાક્ષી તરીકે સહી કરવા જતા નિવૃત્ત શિક્ષકનું બાઇક સ્લીપ થતા મોતરેસકોર્ષ પાર્કનો ફલેટ પચાવી પાડનાર મહિલા સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ
લક્ષ્મી સોસાયટીના વૃધ્ધાએ ભાડે આપેલો ફલેટ પચાવી પાડતા ગુનો નોંધાયો શહેરના રેસકોર્ષ પાર્કમાં વૃધ્ધાનો ફલેટ ભાડે રાખનાર મહિલાએ ફલેટ ખાલી નહીં કરી કબજો કરી લેતાં…
View More રેસકોર્ષ પાર્કનો ફલેટ પચાવી પાડનાર મહિલા સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદકોર્પોરેશનના શાસકો સામે કોંગ્રેસ પ્રમુખનું એલાન એ જંગ
અણઘડ વહીવટ અને ભ્રષ્ટાચાર સામે લડતની જાહેરાત કરતા નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજા કાગળ પર રહેલી રામનાથ મંદિર અને આજી રિવરફ્રન્ટ યોજના માટે ભાજપ શાસકોને…
View More કોર્પોરેશનના શાસકો સામે કોંગ્રેસ પ્રમુખનું એલાન એ જંગ