હોમવર્ક કરીને ન જતાં શિક્ષકે હથેળીમાં ફૂટ ફટકારી: વિદ્યાર્થી સારવારમાં શહેરની ભાગોળે ભાવનગર હાઈ-વે પર આવેલા મહિકા ગામે આવેલી ખાનગી સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને ફુટપટ્ટીથી માર…
View More મહિકાની ખાનગી સ્કૂલમાં શિક્ષકે છાત્રને ફૂટપટ્ટીથી માર્યોrajkot
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગંદકી બાબતે રજિસ્ટ્રારને કચરા ટોપલી આપતા વિદ્યાર્થીઓ
સફાઇના અભાવે છાત્રોના આરોગ્ય પર જોખમ, કચેરીમાં હલ્લાબોલ કરી યોગ્ય કરવા માગણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમા ઠેર ઠેર કચરાનાં ઢગલા જોવા મળે છે ખુબજ ગંદકી વાળુ…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગંદકી બાબતે રજિસ્ટ્રારને કચરા ટોપલી આપતા વિદ્યાર્થીઓસિક્સલેનનું કામ ચાલુ હોવાથી લોકોને હેરાનગતિ, બિસ્માર હાઇવે બાબતે માંડવિયાનો ઉડતો જવાબ
રાજકોટ-જેતપુર નેશનલ હાઇવેમાં ખાડાઓના સામ્રાજયથી પ્રજા હેરાન-પરેશાન રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પરના ખાડાઓના સામ્રાજ્ય અને કલાકો સુધી લાગતા જામથી લોકો પરેશાન છે. આ બિસ્માર હાઈવે મામલે…
View More સિક્સલેનનું કામ ચાલુ હોવાથી લોકોને હેરાનગતિ, બિસ્માર હાઇવે બાબતે માંડવિયાનો ઉડતો જવાબDEOએ પરીપત્ર નહીં કરતા ખાનગી શાળાઓમાં નો બેગ ડે અંગે અવઢવ
રાજકોટની મોટા ભાગની પ્રાઇવેટ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ભારી ભરખમ દફતર સાથે જવું પડયું: સ્થાનિક તંત્રએ સૂચના નહીં આપતા અમલવારી અંગે સંચાલકો અવઢવમાં મુકાયાનો રાગ …
View More DEOએ પરીપત્ર નહીં કરતા ખાનગી શાળાઓમાં નો બેગ ડે અંગે અવઢવભાયાવદરના વેપારી સાથે રાજકોટનાં શખ્સે કરેલી 2.15 લાખની છેતરપિંડી
મવડી ચોકડીએ દુકાનનું ખોટુ સરનામું આપી 2.15 લાખના પાપડ ખરીદી ધમકી આપી ભાયાવદરના સિનેમા રોડ પર રહેતા અને કિશન પાપડ ગૃહ ઉદ્યોગ નામે વ્યવસાય કરતાં…
View More ભાયાવદરના વેપારી સાથે રાજકોટનાં શખ્સે કરેલી 2.15 લાખની છેતરપિંડીલોહિયાળ ક્રાંતિની ધમકી આપનાર ક્ષત્રિય અગ્રણી પી.ટી. જાડેજાની ‘પાસા’માં અટકાયત
મોડીરાત્રે ધરપકડ કરાતા ક્ષત્રિય સમાજના ટોળા ઉમટ્યા, ઘેરા પ્રત્યાઘાત રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી. જાડેજાની પાસા હેઠળ ધરપકડ કરી સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.…
View More લોહિયાળ ક્રાંતિની ધમકી આપનાર ક્ષત્રિય અગ્રણી પી.ટી. જાડેજાની ‘પાસા’માં અટકાયતરાજકોટ સહિત ચાર ઝોનમાં યોજાશે રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ
ગાંધીનગરમાં ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ પહેલા સરકાર કરશે નવો પ્રયોગ ચિફ સેક્રેટરીના અધ્યક્ષસ્થાને કોર કમિટીની રચના, 25 સભ્યોનો સમાવેશ ગુજરાતમાં આગામી 2027ના વર્ષમાન ધારાસભાની ચુંટણી પહેલા…
View More રાજકોટ સહિત ચાર ઝોનમાં યોજાશે રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ6 વર્ષનો પુત્ર સ્કૂલે જતો ન હોવાથી માતાએ ઝેરી દવા ગટગટાવી લીધી
શહેરના આજીડેમ ચોકડી પાસે આવેલા માંડા ડૂંગરમાં રહેતી પરિણીતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. 6 વર્ષનો પુત્ર…
View More 6 વર્ષનો પુત્ર સ્કૂલે જતો ન હોવાથી માતાએ ઝેરી દવા ગટગટાવી લીધીસૌરાષ્ટ્રમાં 20 ડેમ 100 ટકા ભરાતા હાઈએલર્ટ પર
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 43 ડેમની જળસપાટી 0.10થી 21 ફૂટ સુધી ઉંચી આવી: 6 ડેમના દરવાજા ખોલાયા, ત્રણ જળાશય ઓવરફ્લો રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.…
View More સૌરાષ્ટ્રમાં 20 ડેમ 100 ટકા ભરાતા હાઈએલર્ટ પરભીલવાસ ચોક નજીક ક્ધસ્ટ્રક્શન સાઇટના ચોથા માળેથી પટકાતા શ્રમિક પ્રૌઢનું મોત
અકસ્માતે પગ લપસતા બનેલો બનાવ શહેરના ભીલવાસ ચોક નજીક નવી બનતી ક્ધટ્રક્શન સાઇટ ઉપર કડીયા કામ કરતા પ્રૌઢ અકસ્માતે ચોથા માળેથી પટકાતા ગંભીર ઇજા થતા…
View More ભીલવાસ ચોક નજીક ક્ધસ્ટ્રક્શન સાઇટના ચોથા માળેથી પટકાતા શ્રમિક પ્રૌઢનું મોત