સાઈબર ક્રાઈમ આચરવાના ગુનામાં તેલંગણાના આરોપીને જામીન મુક્ત કરતી રાજકોટ કોર્ટ

દક્ષીણ ભારતનાં તેલંગણામાં બેસી સાયબર ફોડના માધ્યમથી ગુજરાતના વ્યકિતઓ પાસેથી લાખો રૂૂપીયા ઓળવી લેવાના ગુનામાં તેલંગાણાના સુરેશ સદાનંદમ ચલાના જામીન રાજકોટની સેશન્સ અદાલત દ્વારા મંજુર…

View More સાઈબર ક્રાઈમ આચરવાના ગુનામાં તેલંગણાના આરોપીને જામીન મુક્ત કરતી રાજકોટ કોર્ટ

રાજકોટના શખ્સે દિલ્હીના CMના વાળ ખેંચી 80 સેક્ધડ સુધી ફડાકા માર્યા

રેખા ગુપ્તાના નિવાસ સ્થાને જન સુનાવણીમાં રાજેશ સાકરિયાએ ધકકો મારી ઈખને પછાડી દીધા, હાથ-ખભા-માથાના ભાગે ઇજા, સનસનાટીભરી ઘટનાથી સુરક્ષા સામે ઉઠ્યા સવાલો નવી દિલ્હીના મુખ્યમંત્રી…

View More રાજકોટના શખ્સે દિલ્હીના CMના વાળ ખેંચી 80 સેક્ધડ સુધી ફડાકા માર્યા

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા રાજકોટ જિલ્લાના છ ઝોનના પ્રમુખની કરાઇ વરણી

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ જિલ્લાની વાર્ષિક સાધારણ સભામાં સર્વાનુમતે નિયુક્ત થયેલ કારોબારી સભ્યોની બેઠકનું આયોજન તા. 19 ઓગસ્ટ 2025, મંગળવારના રોજ રૈયા રોડ ઉપર…

View More સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા રાજકોટ જિલ્લાના છ ઝોનના પ્રમુખની કરાઇ વરણી

રાજકોટમાં ત્રણ સ્થળે ખાનગી ટ્રાવેલ્સની છ બસ ઉપર ભેદી રીતે પથ્થરમારો

આજી ડેમ ચોકડીથી માર્કેટયાર્ડ તરફ જતા હાઈવે પર છેલ્લા એક મહિનાથી બનતી ભેદી ઘટનાથી ખાનગી બસના ચાલકો ભયભીત પોલીસને જાણ કર્યા છતાં એક મહિનાથી પોલીસ…

View More રાજકોટમાં ત્રણ સ્થળે ખાનગી ટ્રાવેલ્સની છ બસ ઉપર ભેદી રીતે પથ્થરમારો

દિલ્હીના મુખ્યમંત્રીને રાજકોટના શખ્સે ફડાકો ઝીંક્યો

રેખા ગુપ્તાના નિવાસ સ્થાને જન સુનાવણી દરમિયાન રાજેશ ખીમજી સાકરિયાએ કાગળ આપ્યા બાદ વાળ ખેંચી તમાચો ચોડી દીધો, બોથડ પદાર્થનો ઘા કરી મુખ્યમંત્રીને પછાડી દેતા…

View More દિલ્હીના મુખ્યમંત્રીને રાજકોટના શખ્સે ફડાકો ઝીંક્યો

દિલ્હીના મુખ્યમંત્રીને રાજકોટવાસીએ લાફો ઝીંકયો, CMનાં નિવાસસ્થાને લોક દરબાર સમયે હુમલો કર્યો

    દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના મુખ્યમંત્રી નિવાસસ્થાને જાહેર સુનાવણી દરમિયાન બની હતી. આરોપી વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો…

View More દિલ્હીના મુખ્યમંત્રીને રાજકોટવાસીએ લાફો ઝીંકયો, CMનાં નિવાસસ્થાને લોક દરબાર સમયે હુમલો કર્યો

પર્યુષણ પર્વ નિમિત્તે તમામ કતલખાના બંધ રાખવા આદેશ

પર્યુષણ પર્વ નિમિતે શહેરના તમામ કતલખાનાઓ બંધ રાખવા તેમજ માસ, મચ્છી, મટન અને ચીકનના વેંચાણ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવતુ હોવાનુ જાહેરનામુ આજ રોજ પ્રસિદ્ધ…

View More પર્યુષણ પર્વ નિમિત્તે તમામ કતલખાના બંધ રાખવા આદેશ

બજરંગવાડીમાંથી મહિલા પિસ્તોલ સાથે ઝડપાઇ, કુખ્યાત શખ્સના પત્ની-પુત્રનું નામ ખુલ્યું

ત્રણેયની ધરપકડ, યાકુબની પત્નીને રાજકોટ જિલ્લામાંથી એક વર્ષથી હદપાર કરી હોવા છતા તેના ઘરેથી મળી આવતા ગુનો નોંધાયો હથિયારનો શોખીન યાકુબનો પુત્ર પિસ્તોલ સાથે ફરતો…

View More બજરંગવાડીમાંથી મહિલા પિસ્તોલ સાથે ઝડપાઇ, કુખ્યાત શખ્સના પત્ની-પુત્રનું નામ ખુલ્યું

લોકમેળામાં 50 મોબાઇલ-25 પાકિટ ચોરાયા, 150 લોકો ખોવાયા

ભારે ભીડનો લાભ લઇ ચોર-ચક્કાઓએ તહેવાર ઉજવ્યા, ત્રણ ચેઇન સ્નેચર મહિલા ઝડપાઇ, 50 શકમંદોને ઉઠાવી મહેમાનગતિ કરાવતી પોલીસ રાજકોટના શૌર્યનું સિંદૂર લોકમેળા ભીડનો લાભ લઇ…

View More લોકમેળામાં 50 મોબાઇલ-25 પાકિટ ચોરાયા, 150 લોકો ખોવાયા

રાજકોટ વિભાગની વાંકાનેર વચ્ચે દોડતી વધુ એક બસમાં સાફ-સફાઇનો અભાવ

ઘેટાં-બકરાંની જેમ મુસાફરો ભર્યા અને બસમાં ગંદકીના ગંજની ફરિયાદ તાજેતરમાં સાતમ આઠમ અને રક્ષાબંધનના ત્યૌહારો દરમિયાન એસ.ટી તંત્રમાં ભારે ભીડ જોવા મળી હતી અને હકડેઠઠ…

View More રાજકોટ વિભાગની વાંકાનેર વચ્ચે દોડતી વધુ એક બસમાં સાફ-સફાઇનો અભાવ