રાજયનાં નાગરીકોની સલામતી અને તેમની સુવીધાઓને કેન્દ્રમા રાખીને ગુજરાત પોલીસે શરુ કરેલી તેરા તુજકો અર્પણની પહેલ રાજય ભરમા સારા પરીણામ આપી રહી છે.તેરા તુજકો અર્પણ…
View More સાયબર ફ્રોડમાં ગુમાવેલા રૂપિયા 36.47 લાખ પોલીસે અરજદારોને પરત અપાવ્યાrajkot
ઘંટેશ્ર્વર પાસેથી 29.64 લાખના દારૂ ભરેલું ક્ધટેનર પકડાયું
દારૂનો જથ્થો હરિયાણાથી જેતપુર જતો હતો, ટ્રક ચાલકે રાજકોટ પહોંચીને મોકલનારને કોલ કરવાનું કહ્યું હતું દારૂની અલગ-અલગ બ્રાન્ડની 4788 બોટલ કબજે, જથ્થો મોકલનાર અને મંગાવનાર…
View More ઘંટેશ્ર્વર પાસેથી 29.64 લાખના દારૂ ભરેલું ક્ધટેનર પકડાયુંભગવતીપરામાં માસીયાઇ ભાઇનો યુવાન ઉપર છરી વડે હુમલો
શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતા યુવાન ઉપર માસીયાઇ ભાઇએ છરી વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે…
View More ભગવતીપરામાં માસીયાઇ ભાઇનો યુવાન ઉપર છરી વડે હુમલોસતત ગેરહાજર રહેતા મનપાના મહિલા સિનિયર કલાર્ક બરતરફ
મહાનગરપાીલકાના સોલીડ વેસ્ટ વિભાગમાં બઢતી પામીને આવેલા સિનીયર કલાર્ક અવાર નવાર રજા ઉપર ઉતરી જતા વિભાગીય કામગીરીને ખલેલ પહોંચતા આ મહિલા કલાર્કને કારણદર્શક નોટિસ આપવા…
View More સતત ગેરહાજર રહેતા મનપાના મહિલા સિનિયર કલાર્ક બરતરફમનપા દ્વારા RMC CITIZEN એપનું લોન્ચિંગ
આધાર કેન્દ્રનું સરનામું અને તમામ માહિતી એક ક્લિકથી જાણી શકાશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આધારની કામગીરીનું વિકેન્દ્રીકરણ કરતા મહાનગરપાલિકાના તમામ વોર્ડ નંબર 1થી 18 ની વોર્ડ…
View More મનપા દ્વારા RMC CITIZEN એપનું લોન્ચિંગશૌર્યનું સિંદૂર લોકમેળામાં 50 લાખથી વધુનો નફો, ન્યુ રેસકોર્સમાં નવું ગ્રાઉન્ડ તૈયાર કરાશે
રાજકોટ: જન્માષ્ટમી પર્વ નિમિત્તે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાયેલા શૌર્ય સિંદૂર લોકમેળામાં આ વર્ષે તંત્રને 50 લાખ રૂૂપિયાથી વધુનો નફો થયો છે. લોકમેળામાં વિવિધ સ્ટોલની હરાજીમાંથી…
View More શૌર્યનું સિંદૂર લોકમેળામાં 50 લાખથી વધુનો નફો, ન્યુ રેસકોર્સમાં નવું ગ્રાઉન્ડ તૈયાર કરાશેમનપાના તમામ લગ્ન હોલ હાઉસફુલ: 336 મુરતિયાઓ મેદાનમાં
26 લગ્ન હોલમાં તા.1/8થી 30/9 સુધીમાં બુકિંગ થઇ શક્યા, હજારો પરિવારો વેઇટિંગમાં મહાનગર પાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં લગ્ન હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે.…
View More મનપાના તમામ લગ્ન હોલ હાઉસફુલ: 336 મુરતિયાઓ મેદાનમાંહાર્ટએટેક: નાથદ્વારા દર્શન કરી પરત ફરેલા રાજકોટનાં આધેડે અનંતની વાટ પકડી
ટંકારાના ઉગમણાનાથા ગામના યુવકનું હૃદયરોગના હુમલાથી મોત હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોગ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ બે…
View More હાર્ટએટેક: નાથદ્વારા દર્શન કરી પરત ફરેલા રાજકોટનાં આધેડે અનંતની વાટ પકડીરાજકોટમાં યુવાન પર હુમલો, છરી ખૂપેલી હાલતમાં હોસ્પિટલે પહોંચ્યો
રાત્રે બનેલી ઘટનાથી લોકોના ટોળા એકઠા થયા, પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો; સગીર સહિત પાંચ સકંજામાં બે દિવસ પહેલા કરેલી મજાક મસ્તીનો ખાર રાખી હુમલો…
View More રાજકોટમાં યુવાન પર હુમલો, છરી ખૂપેલી હાલતમાં હોસ્પિટલે પહોંચ્યોખોડલધામ મંદિરે વિસાવદરના ધારાસભ્ય ઇટાલિયાએ સમર્થકો સાથે કર્યા દર્શન
આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આજે તેમના કાર્યકરો અને સમર્થકોના વિશાળ કાફલા સાથે ખોડલધામ પહોંચ્યા હતા. ગત રાત્રિએ રાજકોટમાં સભા…
View More ખોડલધામ મંદિરે વિસાવદરના ધારાસભ્ય ઇટાલિયાએ સમર્થકો સાથે કર્યા દર્શન