એલસીબી ઝોન-2ની ટીમના પીએસઆઈ આર.એચ.ઝાલાની ટીમનો દરોડો, સપ્લાયરની શોધખોળ દિવાળીના તહેવારો ઉપર પ્યાસીઓની પ્યાસ બુજાવવા માટે બુટલેગરો સજ્જ થયા છે ત્યારે આવા દારૂના ધંધાર્થીઓ સામે…
View More ગંગોત્રી પાર્કમાં 174 બોટલ વિદેશી દારૂ ભરેલી રિક્ષા અને કાર સાથે બુટલેગર ઝડપાયોrajkot
NOC ન મળતા સદરની ફટાકડા બજાર પોલીસે બંધ કરાવી
ફાયર વિભાગ તરફથી દિવાળીના ત્રણ દિવસ પૂર્વે પણ NOC નહીં અપાતા મંજુરી વિના ચાલતી તમામ દુકાનો બંધ કરાવતા દેકારો રાજકોટ શહેરમાં સદર બજારમાં ફટાકડા…
View More NOC ન મળતા સદરની ફટાકડા બજાર પોલીસે બંધ કરાવીબોય ઝોનના પ્રોપરાઈટરને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારતી કોર્ટ
રાજકોટની સ્ત્રક્રિષા એન્ટરપ્રાઈઝસ્ત્રસ્ત્ર પાસેથી ખરીદ કરેલ ગાર્મેન્ટ્સની ચુકવણી માટે આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટે નસ્ત્રબોય ઝોનસ્ત્રસ્ત્રના પ્રોપરાઈટરને એક વર્ષની સજા અને ચેકની રકમ વળતર…
View More બોય ઝોનના પ્રોપરાઈટરને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારતી કોર્ટકર્મચારી યુવતી ઉપર દુષ્કર્મ આચરવાના ગુનામાં પેઢીના ભાગીદારની આગોતરા જામીન અરજી રદ
સોનીબજારની ગણેશ ગોલ્ડ પેઢીમાં માર્કેટિંગનું કામ કરતી મહિલાએ ગઈ તા. 5/ 9/ 2022ના રોજ અલ્પેશ મહેન્દ્રભાઈ ભીંડી અને અમિત મહેન્દ્રભાઈ ભીંડી (રહે. સાધુવાસવાણી રોડ, રાજ…
View More કર્મચારી યુવતી ઉપર દુષ્કર્મ આચરવાના ગુનામાં પેઢીના ભાગીદારની આગોતરા જામીન અરજી રદમેટોડાના કારખાનામાં રૂા.2.91 લાખની ચોરીનો ભેદ ખુલ્યો, કર્મચારી સહિત ત્રણ શખ્સોની ધરપકડ
ચોરીનો મુદ્દામાલ ખરીદનાર બે વેપારી સામે પણ ગુનો નોંધાયો ગુજરાત મિરર, રાજકોટ,તા.17 મેટોડામાં આવેલા કારખાનામાં રૂા.2.91 લાખના પીત્તળની ચોરીનો બનાવ બન્યો હતો. આ ચોરીનો ભેદ…
View More મેટોડાના કારખાનામાં રૂા.2.91 લાખની ચોરીનો ભેદ ખુલ્યો, કર્મચારી સહિત ત્રણ શખ્સોની ધરપકડLLBના વિદ્યાર્થીનું સ્કૂટરમાં અપહરણ કરી માર માર્યાનો આક્ષેપ
ગાળો ભાંડ્યાનો આરોપ મુકી આસ્થા ચોકમાં લઇ જઇ માર મારી ધમકી આપી મુક્ત કરતા સારવારમાં ખસેડાયો શહેરના રૈયાધાર તેર માળીયા ક્વાર્ટરમાં રહેતાં અને હરિવંદના…
View More LLBના વિદ્યાર્થીનું સ્કૂટરમાં અપહરણ કરી માર માર્યાનો આક્ષેપબરકતીનગરમાં ખિસ્સામાંથી રૂપિયા કાઢવા મુદ્દેે પતિએ ઠપકો આપતા પત્નીનો ધોકા વડે હુમલો
યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો શહેરમા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા આવેલા બરકતી નગરમા રહેતા દંપતી વચ્ચે ઝઘડો થતા પત્નીએ પતિને ધોકા વડે માર માર્યો…
View More બરકતીનગરમાં ખિસ્સામાંથી રૂપિયા કાઢવા મુદ્દેે પતિએ ઠપકો આપતા પત્નીનો ધોકા વડે હુમલોભાજપનો ગઢ રાજકોટ ધૂળધાણી, નેતાના પાણી સુકાયા, મંત્રીપદનો દુકાળ ચાલુ
ભૂતકાળમાં વજુભાઈ વાળા, વિજય રૂપાણી, અરવિંદ રૈયાણી, કેશુભાઈ પટેલ, ઉમેશ રાજ્યગુરુ, ગોવિંદભાઈ પટેલ સહિતના અનેક અગ્રણીઓ મંત્રી પદે રહી ચૂક્યા છે, પરંતુ વર્તમાન સરકારે રાજકોટને…
View More ભાજપનો ગઢ રાજકોટ ધૂળધાણી, નેતાના પાણી સુકાયા, મંત્રીપદનો દુકાળ ચાલુમનપાના ડ્રાઇવરોની હડતાળમાં નવો ફણગો: કોન્ટ્રાક્ટ પૂરો થઇ ગયો છે તો પગાર શેનો ?
સોલિડ વેસ્ટ વિભાગ અને ફાયર વિભાગના કોન્ટ્રાક્ટ બેઇઝના 203 કર્મચારીઓ બે દિવસથી હડતાળ પર છે, ત્યારે જ તંત્રએ હકીકત જાણાવી મહાનગરપાલિકામાં સોલીડ વેસ્ટ વિભાગના કોન્ટ્રાક્ટ…
View More મનપાના ડ્રાઇવરોની હડતાળમાં નવો ફણગો: કોન્ટ્રાક્ટ પૂરો થઇ ગયો છે તો પગાર શેનો ?શહેરમાં વેંચાતા લુઝ આઇસ્ક્રીમ ખાવા લાયક નથી, ચાર સેમ્પલ લેબમાં ફેઇલ
મનપાના ફુડ વિભાગ દ્વારા ગત માસે લેવામા આવેલ ખાધ પદાર્થનાં સેમ્પલ પૈકી 4 આઇસ્ક્રીમના સેમ્પલનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે . આઇસ્ક્રીમમા મિલ્ક ફેટનુ પ્રમાણ ઓછુ…
View More શહેરમાં વેંચાતા લુઝ આઇસ્ક્રીમ ખાવા લાયક નથી, ચાર સેમ્પલ લેબમાં ફેઇલ