ટેકસમાં એ ગ્રેડનો એરિયા હોવા છતાં પાયાની સુવિધા ન મળતા સોસાયટીના 141 ધારકોની મેયરને રજૂઆત શહેરમાં રોડ રસ્તા મુદ્દે છેલ્લા ઘણા સમયથી કકળાંટ ચાલી રહ્યો…
View More ઇસ્ટઝોનમાં શ્રી બંગલો સોસાયટી 7 વર્ષથી રોડ વિહોણીrajkot
સિંધી સમાજ અને સાંઇ ઝુલેલાલ વિરૂધ્ધ ટિપ્પણી કરનાર સામે કાર્યવાહી કરવા માંગ
સમસ્ત સિંધી સમાજના આસ્થાના કેન્દ્ર સમા ભગવાન સાંઈ ઝુલેલાલજી અને સિંધી સમાજ વિરુદ્ધ છત્તીસગઢના એક વ્યક્તિ દ્વારા કરાયેલી અભદ્ર ટિપ્પણીથી રાજકોટના સિંધી સમાજમાં ઉગ્ર રોષ…
View More સિંધી સમાજ અને સાંઇ ઝુલેલાલ વિરૂધ્ધ ટિપ્પણી કરનાર સામે કાર્યવાહી કરવા માંગછોટુનગરમાં જમીન મામલે મહિલા પર કાકા-કાકી સહિત ત્રણનો હુમલો, હાથ ભાંગી નાખ્યો
એરપોર્ટ રોડ પર છોટુનગરમાં રહેતા તારાબેન રતનભાઇ રાફુચા(ઉ.વ.34) અને તેમના પતિને જમીન મામલે પાટણની જમીન મામલે કાકા કાંતિભાઇ રામજીભાઇ સમેચા,તેમના પત્નિ હંસાબેન કાંતિભાઇ સમેચા અને…
View More છોટુનગરમાં જમીન મામલે મહિલા પર કાકા-કાકી સહિત ત્રણનો હુમલો, હાથ ભાંગી નાખ્યો‘તમે દારૂ વેચો છો’ કહી મહિલાને પાડોશીએ દાંતરડું ઝીંકી દીધું
શહેરના 150 ફુટ રીંગ રોડ પર આવેલા પુનિતનગર પાણીના ટાંકા પાસે રહેતી મહિલાને પાડોશી શખ્સે ‘તમે દારૂ વેચો છો’ તેમ કહી દાતરડું ઝીંકી દેતાં ઈજાગ્રસ્ત…
View More ‘તમે દારૂ વેચો છો’ કહી મહિલાને પાડોશીએ દાંતરડું ઝીંકી દીધુંવ્યાજખોરોના ત્રાસથી થોરાળાના યુવકનો આપઘાતનો પ્રયાસ
બે લાખના ત્રણ લાખ પડાવ્યા, વધુ 3.40 લાખની ઉઘરાણી કરતા શ્રમિક યુવાને ફિનાઇલ પીધું: ત્રણ સામે ફરિયાદ રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે.શ્રમિક યુવક પાસેથી…
View More વ્યાજખોરોના ત્રાસથી થોરાળાના યુવકનો આપઘાતનો પ્રયાસગુનેગારો ઉપર અંકુશ લગાવવા પોલીસનું નવું અભિયાન ‘ઓપરેશન લુખ્ખા’
ભય ફેલાવનાર અસામાજિક તત્વો અંગે મો.નંબર 63596 29896 ઉપર માહિતી આપવા અનુરોધ લુખ્ખાઓને સીધાદોર કરવા ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ ડંડા સજાવ્યા શહેરમાં વધી રહેલી ગુનાખોરીને…
View More ગુનેગારો ઉપર અંકુશ લગાવવા પોલીસનું નવું અભિયાન ‘ઓપરેશન લુખ્ખા’રાજકોટમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટની તૈયારીનો ધમધમાટ શરૂ
જાન્યુઆરીમાં રાજકોટ ખાતે યોજાનારી આગામી વાઇબ્રન્ટ સમિટને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ તૈયારીઓનો ધમધમાટ શરૂૂ કરી દેવામાં આવ્યો છે. આ સંદર્ભમાં,…
View More રાજકોટમાં યોજાનાર વાઇબ્રન્ટ સમિટની તૈયારીનો ધમધમાટ શરૂફૂડ લાઇસન્સ વગરના ફાસ્ટફૂડના 18 ધંધાથીને નોટિસ
ફૂડ વિભાગ દ્વારા ખાણી પીણીના 38 ધંધાર્થીઓને ત્યા ચેકિંગ, 35 નમૂનાની સ્થળ પર ચકાસણી મનપાના ફૂડ વિભાગ દ્વારા શહેરના પેડક રોડ, મવડી ચોકડી થી બાપા…
View More ફૂડ લાઇસન્સ વગરના ફાસ્ટફૂડના 18 ધંધાથીને નોટિસભક્તિનગર રેલવે સ્ટેશન પાસે યુવાને દારૂના નશામાં પોતાની જાતે બ્લેડના કાપા માર્યા
શહેરમાં લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતો અને શેરડી વેચી પરિવારનું ગુજરાન ચલાવતાં યુવાને ભક્તિનગર રેલવે સ્ટેશન પાટા પાસે દારૂના નશામાં પોતાની જાતે બ્લેડ વડે કાપા મારી લીધા…
View More ભક્તિનગર રેલવે સ્ટેશન પાસે યુવાને દારૂના નશામાં પોતાની જાતે બ્લેડના કાપા માર્યાહૃદયરોગનો હુમલો: વધુ બે જિંદગી ધબકારા ચૂકી ગઇ
સુંદરમ સિટીમાં પ્રૌઢા અને ગિરનાર સોસાયટીમાં આધેડ બેભાન હાલતમાં ઢળી પડતા મોત રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ બે જીંદગી ધબકારા ચુકી ગઇ…
View More હૃદયરોગનો હુમલો: વધુ બે જિંદગી ધબકારા ચૂકી ગઇ