શહેરના નાના મવા રોડ પર જીવરાજ પાર્ક અંબીકા ટાઉનશીપ ખાતે આવેલા એલીના એન્કલેવ એપાર્ટમેન્ટ 102 ખાતે રહેતાં નિવૃત એએસઆઇ કિશોરભાઇ કરસનભાઇ સવાની (ઉ.વ.71)એ ઝેરી દવા…
View More અંબિકા ટાઉનશીપના એલીના એન્કલેવમાં નિવૃત્ત એએસઆઇનો સ્યુસાઇડ નોટ લખી આપઘાતrajkot
કૂતરૂ આડુ ઉતરતા ભોગ લેવાયો, બાઇક અકસ્માતમાં એઇમ્સના કર્મચારીનું મૃત્યુ
રાજકોટ શહેરમાં અવાર નવાર પશુ રસ્તા પર આડે ઉતરતા અકસ્માતો સર્જાય છે ત્યારે ગઈકાલે વધુ એક અકસ્માતની ઘટનાથી યુવાનનો ભોગ લેવાયો હતો. જેમાં રૈયા રોડ…
View More કૂતરૂ આડુ ઉતરતા ભોગ લેવાયો, બાઇક અકસ્માતમાં એઇમ્સના કર્મચારીનું મૃત્યુઅલ્ટ્રાઝોલમ ડ્રગ્સના ગુનામાં સજાનો રાજ્યમાં પ્રથમ ચૂકાદો: જંગલેશ્ર્વરના બે શખ્સોને પંદર વર્ષની કેદ
વર્ષ 2018માં સડક પીપળિયા પાસેથી ગ્રામ્ય એલસીબીએ બંનેને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા’તા, સજા ઉપરાંત 1-1 લાખનો દંડ ડ્રગ્સના ગુનામાં સજા પડવાના અગાઉ અનેક બનાવો બન્યા…
View More અલ્ટ્રાઝોલમ ડ્રગ્સના ગુનામાં સજાનો રાજ્યમાં પ્રથમ ચૂકાદો: જંગલેશ્ર્વરના બે શખ્સોને પંદર વર્ષની કેદબાર એસો. ચૂંટણી: સમરસ પેનલનું કાર્યાલય ખુલ્લું મૂક્યું
રાજકોટ બાર એશોસીએશનની વર્ષ 2025-26 ની તા.19 ડિસેમ્બર ના રોજ યોજાનાર ચુંટણીમાં લીગલ સેલ ધ્વારા લીગલ સેલ સમરસ પેનલ દ્વારા સુરેશભાઈ ફળદુના પ્રમુખ પદના નેજા…
View More બાર એસો. ચૂંટણી: સમરસ પેનલનું કાર્યાલય ખુલ્લું મૂક્યુંશિક્ષણ મોંઘું બનતા ગરીબ વાલીઓનો મરો, પિતાએ અભ્યાસ છોડવાનું કહેતા પુત્રીએ 181ની મદદ માગી
સરકારી શાળાઓમાં શિક્ષણની હાલત અત્યંત કંગાળ હોવાથી પોષાતુ ન હોવા છતાં વાલીઓને નાછૂટકે પેટે પાટા બાંધી ખાનગી સ્કૂલોમાં સંતાનોને મોકલવા પડે છે. આ સ્થિતિ વચ્ચે…
View More શિક્ષણ મોંઘું બનતા ગરીબ વાલીઓનો મરો, પિતાએ અભ્યાસ છોડવાનું કહેતા પુત્રીએ 181ની મદદ માગીVM મહેતા આયુર્વેદ કોલેજમાં પરીક્ષા ફીના નામે 60 હજાર ઉઘરાવ્યા, વિવાદ થતાં છાત્રો પાસેથી 30 હજાર પરત મળ્યાનું લખાવી લીધું
વિદ્યાર્થીઓને કોલેજ ફી ઉપરાંત રૂા.2.70 લાખનો વધારાનો ડામ, વિરોધ કરતાં ભાજપના નેતાઓની હાજરીમાં કાર્યક્રમ યોજી ધમકી અપાઈ; કોંગ્રેસના સણસણતા આરોપ રાજકોટ નજીક આવેલી જાણીતી ગાર્ડી…
View More VM મહેતા આયુર્વેદ કોલેજમાં પરીક્ષા ફીના નામે 60 હજાર ઉઘરાવ્યા, વિવાદ થતાં છાત્રો પાસેથી 30 હજાર પરત મળ્યાનું લખાવી લીધુંરાજકોટ માર્કેટીંગ યાર્ડ 40 હજાર મણ કપાસની આવકથી ઉભરાયું
1050થી વધુ વાહનોમાં જણસીની આવક થતાં યાર્ડની બહાર વાહનોની લાંબી કતાર લાગી રાજકોટ માર્કેટીંગ યાર્ડ ગુજરાતમાં મહત્વ પૂર્ણ કૃષિ બજારોમાની એક છે. જયાં ખેડૂતો દ્વારા…
View More રાજકોટ માર્કેટીંગ યાર્ડ 40 હજાર મણ કપાસની આવકથી ઉભરાયુંમનપાના કોમ્યુનિટી હોલ હાઉસફૂલ : 30દિ’માં 373 લગ્નો
કોર્પોરેશનના 28 હોલ માટે જાન્યુ, ફેબ્રુ. સુધીનું બુકિંગ પૂર્ણ, નોંધણી માટે અરજદારોનો ભારે ધસારો લગ્નસરાની સીઝન પુરજોશમાં ચાલુ થઇ ગય છે. આગામી ફેબ્રુઆરી માસ સુધી…
View More મનપાના કોમ્યુનિટી હોલ હાઉસફૂલ : 30દિ’માં 373 લગ્નોસાંઢિયાપુલ પર પાણીનું ટેન્કર પલટી મારી ગયું
શહેરના જામનગર રોડ ઉપર રૂૂ.75 કરોડના ખર્ચે નિર્માણાધિન સાંઢીયા પુલનું કામ ચાલી રહયું છે ત્યાં ગઈકાલે પુલ ઉપર પાણી ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું.જેને…
View More સાંઢિયાપુલ પર પાણીનું ટેન્કર પલટી મારી ગયુંમગફળીની ખરીદીમાં ખેડૂતો સાથે કડદો, ખેડૂત ઉપર હુમલો
ગોંડલ પોલીસ ફરિયાદ નહીં લેતી હોવાનો આપના જીગીશા પટેલની પોલીસ વડાને રજૂઆત ગોંડલ તાલુકાના બીલીયાળામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ગોલમાલ થતી હોવાનો ખેડૂતે આક્ષેપ કર્યો…
View More મગફળીની ખરીદીમાં ખેડૂતો સાથે કડદો, ખેડૂત ઉપર હુમલો