રાજકોટ શહેરમા યુવતીને લગ્નની લાલચ આપી વધુ એક દુષ્કર્મની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. આ ઘટના બાદ આરોપી પરણેલો હોવાનુ જાણવા મળતા આરોપીએ યુવતીને સ્વીકારવાની…
View More તારી સાથે લગ્ન કરીશ, હું સાવ કુંવારો છું, કહી ભાઇના મિત્રએ રિસોર્ટમાં લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યુrajkot
અજંતા પાર્કના યુવાને ગીરવે મૂકેલા 15 લાખના અસલી દાગીનાને બદલે ગઠિયાએ નકલી દાગીના પધરાવી દીધા
સાધુ વાસવાણી રોડ પર અજંતા પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા અને ખાનગી નોકરી કરતા મૂળ બનાસકાંઠાના ભગવાનસિંહ બળવંતસિંહ રાજપૂત (ઉ.વ.27)એ ગીરવે મુકેલા દાગીને પેટે રૂૂા. 15 લાખના…
View More અજંતા પાર્કના યુવાને ગીરવે મૂકેલા 15 લાખના અસલી દાગીનાને બદલે ગઠિયાએ નકલી દાગીના પધરાવી દીધામવડી ચોકડી પાસે બે હોમગાર્ડ જવાન સ્પાની આડમાં કૂટણખાનુ ચલાવતા હતા, સંચાલક સહિત ત્રણ ફરાર
શહેરમાં સ્પાના ઓઠા નીચે વધુ એક કૂટણખાના ઉપર પોલીસે દરોડો પાડ્યો હતો. મવડી ચોકડી નજીકની સોસાયટીમાં આવેલાં નિલા સ્પામાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ એટલે કે…
View More મવડી ચોકડી પાસે બે હોમગાર્ડ જવાન સ્પાની આડમાં કૂટણખાનુ ચલાવતા હતા, સંચાલક સહિત ત્રણ ફરાર88 વર્ષના વૃધ્ધનું મોત, આંખ ભેદી રીતે ગાયબ
પ્રહલાદ પ્લોટમાં ભાડાની ઓરડીમાં એકલવાયું જીવન જીવતા વૃધ્ધનું મોત, આંખ ઉંદર ખાઇ ગયા કે કોઇ કાઢી ગયું? શંકાસ્પદ કેસમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવા તબીબોની ભલામણ શહેરના…
View More 88 વર્ષના વૃધ્ધનું મોત, આંખ ભેદી રીતે ગાયબઅરજી આવ્યા બાદ અચાનક ફાયર વિભાગની 42 ઓફિસરની ભરતી રદ
લાયકાતમાં છૂટછાટ સહિતના મુદ્દે મામલો કોર્ટમાં જતા તંત્રએ તમામ કાર્યવાહીને બ્રેક મારી, અરજદારોને રીફંડ પરત આપવાનો કર્યો પ્રારંભ મહાનગરપાલિકામાં શાસક પક્ષ અને અધિકારી વર્ગ વચ્ચે…
View More અરજી આવ્યા બાદ અચાનક ફાયર વિભાગની 42 ઓફિસરની ભરતી રદમનપા 40,000 ચો.મી. જમીન વેચી રૂા.350 કરોડ ઉભા કરશે
પ્રાઇમ લોકેશન પર આવેલા વેચાણના હેતુના 7 પ્લોટના વેચાણથી તૈયારીઓ શરૂ મહાનગરપાલિકાની આવકની સામે જાવકમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ખર્ચ વધતા તેજીરુ…
View More મનપા 40,000 ચો.મી. જમીન વેચી રૂા.350 કરોડ ઉભા કરશેહૃદયરોગનો હુમલો : વધુ એક જિંદગી ધબકારા ચૂકી ગઈ
શિવધારા સોસાયટીની ઘટના; આધેડને છાતીમાં દુ:ખાવો ઉપડતાં સારવારમાં ખસેડાયા પણ જીવ ન બચ્યો હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ કોઠારીયા મેઈન રોડ ઉપર આવેલી શિવધારા…
View More હૃદયરોગનો હુમલો : વધુ એક જિંદગી ધબકારા ચૂકી ગઈફૂડ વિભાગની ઇંડા ડ્રાઇવ, 8 સબ્જીના નમૂના લેવાયા
ખાણીપીણીના 21 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 6ને લાઇસન્સ અંગે નોટિસ ફૂડ વિભાગ દ્વારા શિયાળામાં વધુ ખવાતી ઇંડાની આઇટ્મોની ગુણવતા ચકાસવા ડ્રાઇવ યોજી હતી અને આઠ સ્થળેથી…
View More ફૂડ વિભાગની ઇંડા ડ્રાઇવ, 8 સબ્જીના નમૂના લેવાયા‘ભાજપ હમ સે ડરતી હૈ’, પુલિસ કો આગે કરતી હૈ; જેલ બહાર “આપ”નું ધમાસાણ
કેજરીવાલને રાજકોટ જેલમાં બંધ ખેડૂતો અને આપના નેતાઓને મળવા ન દેવાયા, હોટલ બહાર ચુસ્ત બંદોબસ્ત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય ક્ધવીનર અરવિંદ કેજરીવાલને રાજકોટ મધ્યસ્થ જેલમાં…
View More ‘ભાજપ હમ સે ડરતી હૈ’, પુલિસ કો આગે કરતી હૈ; જેલ બહાર “આપ”નું ધમાસાણરાજકોટના વેપારી સાથે 26 કરોડની ઠગાઇમાં સાત પકડાયા
ટોળકીએ ‘ફાઇનલ-2’ નામની બનાવટી વેબપેજની લિંક તૈયાર કરી વેપારીઓ પાસેથી 500 ડોલરનું રોકાણ કરાવી કરોડો ખંખેર્યા હતા રાજકોટમાં રહેતા વેપારી સાથે ઇન્વેસ્ટમેન્ટના નામે રૂૂપિયા 26.66…
View More રાજકોટના વેપારી સાથે 26 કરોડની ઠગાઇમાં સાત પકડાયા