ગાંધીગ્રામ જીવંતીકાનગર શેરી નં. રમાં રહેતા સુરેશભાઇ રાણાભાઇ મીર (ઉ.વ.45) એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં કમલ કિશોર પુરણચંદ વિરૂૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. સુરેશભાઇએ ફરીયાદમાં જણાવ્યું છે…
View More રૈયા ચોકડીએ આઇસર પાસેથી હટી જવાનું કહેતા યુવાનને માથમાં લાકડી ફટકારીrajkot
તરઘડિયા ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: 6.41 લાખના મુદ્દામાલ સાથે બેલડી ઝડપાઈ
ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે ગણતરીના દિવસોમાં તસ્કરોને પકડી પાડયા રાજકોટ શહેરની ભાગોળે કુવાડવા રોડ ઉપર આવેલા તરઘડીયા ગામે થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા બે…
View More તરઘડિયા ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: 6.41 લાખના મુદ્દામાલ સાથે બેલડી ઝડપાઈરાજકોટને ઇન્ટરનેશનલ ફલાઇટ ફાળવવા કેન્દ્રીય મંત્રીને સાંસદ મોકરિયાની રજૂઆત
દિલ્હી ખાતે સંસદના ચાલતા શિયાળુ સત્ર દરમ્યાન ભારત સરકારના નાગરિક ઉડડયન ખાતાના કેબીનેટ મંત્રી કીન્જરાપુ રામમોહન નાયડુને રૂૂબરૂૂ મળી રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયાએ રજૂઆત…
View More રાજકોટને ઇન્ટરનેશનલ ફલાઇટ ફાળવવા કેન્દ્રીય મંત્રીને સાંસદ મોકરિયાની રજૂઆતપાલતુ શ્ર્વાને બાળકને બટકું ભરી લીધું, માલિક સામે ગુનો નોંધાયો
સારવારમાં લઇ જવાનું કહ્યું તો શ્ર્વાનના માલિકે ગાળો આપી શહેરનાં લોધીકા તાલુકાનાં પારડી પડવલા રોડ પર આવેલા વૃંદાવન સોસાયટીમા રહેતા બાળકને પાલતુ શ્ર્વાને બટકુ ભરી…
View More પાલતુ શ્ર્વાને બાળકને બટકું ભરી લીધું, માલિક સામે ગુનો નોંધાયોકોલેજવાડીમાં કેટરર્સના પૈસાની લેતી-દેતીમાં યુવાન પર ત્રણ શખ્સોએ હુમલો કરી હાથ ભાંગી નાખ્યો
મોબાઇલ બળજબરીથી પડાવી લીધો, પાછો આવીશ તો ભાંગી નાખીશ, ધમકી આપી જામનગર રોડ ઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટર નં. 200માં રહેતાં અને કેટરસનું કામ કરી ગુજરાન…
View More કોલેજવાડીમાં કેટરર્સના પૈસાની લેતી-દેતીમાં યુવાન પર ત્રણ શખ્સોએ હુમલો કરી હાથ ભાંગી નાખ્યોઆધાર કાર્ડ ઉપર ઘઉં-ચોખા મળતા હોવાનું કહી ઘેની પીણું પીવડાવી પ્રૌઢાના બુટિયા કાઢી લીધા
લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતા પ્રૌઢાને મહિલા ત્રિકોણબાગ પાસે લઇ ગયા બાદ સરબત જેવુ પીણું પીવડાવતા બેભાન થઇ ગયા શહેરના લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતા પ્રૌઢાને ધેની પીણું પીવડાવતા…
View More આધાર કાર્ડ ઉપર ઘઉં-ચોખા મળતા હોવાનું કહી ઘેની પીણું પીવડાવી પ્રૌઢાના બુટિયા કાઢી લીધારાજકોટની સગીરાનું અપહરણ કરી સ્લીપર બસમાં દુષ્કર્મ
15 વર્ષની સગીરાને મવડીનો શખ્સ ભક્તિનગર સર્કલ પાસેથી એક્ટિવામાં બેસાડી ચોટીલા લઇ ગયો રાજકોટ શહેરમા 15 વર્ષની સગીરાનુ ભકિતનગર સર્કલ પાસેથી અપહરણ કરી અમદાવાદ જતી…
View More રાજકોટની સગીરાનું અપહરણ કરી સ્લીપર બસમાં દુષ્કર્મતારી સાથે લગ્ન કરીશ, હું સાવ કુંવારો છું, કહી ભાઇના મિત્રએ રિસોર્ટમાં લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યુ
રાજકોટ શહેરમા યુવતીને લગ્નની લાલચ આપી વધુ એક દુષ્કર્મની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. આ ઘટના બાદ આરોપી પરણેલો હોવાનુ જાણવા મળતા આરોપીએ યુવતીને સ્વીકારવાની…
View More તારી સાથે લગ્ન કરીશ, હું સાવ કુંવારો છું, કહી ભાઇના મિત્રએ રિસોર્ટમાં લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યુઅજંતા પાર્કના યુવાને ગીરવે મૂકેલા 15 લાખના અસલી દાગીનાને બદલે ગઠિયાએ નકલી દાગીના પધરાવી દીધા
સાધુ વાસવાણી રોડ પર અજંતા પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા અને ખાનગી નોકરી કરતા મૂળ બનાસકાંઠાના ભગવાનસિંહ બળવંતસિંહ રાજપૂત (ઉ.વ.27)એ ગીરવે મુકેલા દાગીને પેટે રૂૂા. 15 લાખના…
View More અજંતા પાર્કના યુવાને ગીરવે મૂકેલા 15 લાખના અસલી દાગીનાને બદલે ગઠિયાએ નકલી દાગીના પધરાવી દીધામવડી ચોકડી પાસે બે હોમગાર્ડ જવાન સ્પાની આડમાં કૂટણખાનુ ચલાવતા હતા, સંચાલક સહિત ત્રણ ફરાર
શહેરમાં સ્પાના ઓઠા નીચે વધુ એક કૂટણખાના ઉપર પોલીસે દરોડો પાડ્યો હતો. મવડી ચોકડી નજીકની સોસાયટીમાં આવેલાં નિલા સ્પામાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ એટલે કે…
View More મવડી ચોકડી પાસે બે હોમગાર્ડ જવાન સ્પાની આડમાં કૂટણખાનુ ચલાવતા હતા, સંચાલક સહિત ત્રણ ફરાર