શહેરના નવારિંગ રોડ ઉપર કોરાટ ચોક પાસે રાત્રીના સમયે એક નવનિર્માણ બ્રિજ તૂટી પડવાની ઘટનાએ ચકચાર જગાવી હતી અને તંત્ર દ્વારા બ્રિજના કાટમાળ હટાવવાની કામગીરી…
View More નવા રિંગ રોડ ઉપર ટેકો બેસી જતા નિર્માણાધીન બ્રિજ તોડી પડાયોrajkot
ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર પ્રતિબંધ મૂકવા માંગ
એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની ગાઈડ લાઈન અને કેન્દ્રીય ગ્રીન ટ્રીબ્યુનલનાં નિર્દેશ અનુસાર દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્કાય લેન્ટર્ન ચાઈનીઝ તુકકલનાં વેચાણ, સંગ્રહ…
View More ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર પ્રતિબંધ મૂકવા માંગરાજકોટ એસ.ટી. ડેપોમાં ઘરના નિયમો, ટિકિટ બતાવો તો જ ફરિયાદ બૂક મળે !
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, નાગજીભાઈ વિરાણી, એસ.પી રાજાણી, જીગ્નેશભાઈ વાગડિયા, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, પ્રવીણભાઈ લાખાણી, જયંતીભાઈ…
View More રાજકોટ એસ.ટી. ડેપોમાં ઘરના નિયમો, ટિકિટ બતાવો તો જ ફરિયાદ બૂક મળે !જલારામ જિનિંગ મીલ અને ચાર ભાગીદારને ચેક રિટર્ન કેસમાં એક-એક વર્ષની જેલ
રાજકોટવાસી સંબંધી પાસેથી ધંધાના વિકાસ માટે રૂૂ.50 લાખ લીધેલી રકમમાંથી રૂૂ.20 લાખ પરત કરવા માટેના ચેક રિટર્ન થવાના કેસમાં જસદણની જલારામ જિનિંગ અને તેના ચાર…
View More જલારામ જિનિંગ મીલ અને ચાર ભાગીદારને ચેક રિટર્ન કેસમાં એક-એક વર્ષની જેલરિસામણે બેઠેલી પરિણીતાએ પતિ તેડવા નહી આવતા ફાંસો ખાધો
ઘાંચીવાડમાં પતિએ દારૂના નશામાં જમવા મુદ્દે ઝઘડો કરી પત્નીને માર માર્યો શહેરમા ભગવતીપરા વિસ્તારમા આવેલા સદગુરુ પાર્કમા માવતરે રીસામણે બેઠેલી પરણીતાએ પતિ તેડવા કે સમાધાન…
View More રિસામણે બેઠેલી પરિણીતાએ પતિ તેડવા નહી આવતા ફાંસો ખાધોયુપીમાં કટ્ટા 1500 માં મળે છે, છાત્રાલયના પ્રમુખને કાફે સંચાલકે આપી ખૂનની ધમકી
છાત્રાલયમાં ગંદકી થતી હોવાથી પ્રમુખે પાર્સલ સુવિધા બંધ કરતા કાફે સંચાલકે ધમકી આપી બ્રહમસમાજની છાત્રાલયમાં સેવા આપતા યુવાનને પણ ધમકી આપતા બીજો ગુનો નોંધાયો કાલાવડ…
View More યુપીમાં કટ્ટા 1500 માં મળે છે, છાત્રાલયના પ્રમુખને કાફે સંચાલકે આપી ખૂનની ધમકીરાજકોટના નામચીન બૂટલેગરનો 61 લાખનો દારૂ-બિયર ઝડપાયો
કટિંગ વખતે ગ્રામ્ય એલસીબી ત્રાટકી, ત્રણ વાહનો સહિત રૂા.99.61 લાખનો મુદ્દામાલ કબજે 31 ડીસેમ્બર માટે રાજકોટના નામચીન બુટલેગરે મંગાવેલ દારૂૂના જથ્થાનું જેતપુરના ધારેશ્વર વિસ્તારમાં જીઆઇડીસી…
View More રાજકોટના નામચીન બૂટલેગરનો 61 લાખનો દારૂ-બિયર ઝડપાયોમોટામવામાં સમાજના પ્લોટમાં મકાન બનાવવા મામલે માથાકૂટ, યુવાનને ગાળો આપી
કાલાવડ રોડ પર મોટામવામાં રહેતા અને મકાન લે વેન્ચનું કામ કરતા રામજીભાઈ ખીમાભાઈ સામતભાઈ સોલંકી(ઉ.વ.40)ના સમાજના પ્લોટમાં પાડોશી ભગવાનજીભાઈ અને તેમના પત્નીએ મકાન બનાવવા…
View More મોટામવામાં સમાજના પ્લોટમાં મકાન બનાવવા મામલે માથાકૂટ, યુવાનને ગાળો આપીમાધાપરમાં બાઈકસવાર બેલડી વૃધ્ધાને વાતોમાં ફસાવી ત્રણ લાખની બંગડી લઈ ફરાર
સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ માધાપર ચોકડી પાસે શિવરંજની પાર્કમાં રહેતાં હર્ષાબેન મધુસુદનભાઈ શુક્લ(ઉ.વ.65) માધાપર ગામમાં ઈશ્વરીયા રોડ પર આવેલા રામાપીરનાં મંદિર પાસે હતા ત્યારે…
View More માધાપરમાં બાઈકસવાર બેલડી વૃધ્ધાને વાતોમાં ફસાવી ત્રણ લાખની બંગડી લઈ ફરારલાખાજીરાજ રોડ ઉપર ‘પાથરણા’ના વિરોધમાં વેપારીઓનો રોષપૂર્ણ બંધ
વેપારીઓએ રોડ પર રામધૂન બોલાવી મ્યુનિ. કમિશનરને આપેલુ આવેદનપત્ર, ધારાસભ્યો-પદાધિકારીઓ પણ દોડ્યા પ્રથમ પાથરણા વાળાઓનો સામન ઉપાડશો તો અમારે બહાર સામાન રાખવાની જરૂર જ નહીં…
View More લાખાજીરાજ રોડ ઉપર ‘પાથરણા’ના વિરોધમાં વેપારીઓનો રોષપૂર્ણ બંધ