રસ્તા-પાણી-ટ્રાફિક સહિતના પ્રશ્ર્નો અંગે રજૂઆત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કોંગ્રેસ આપને દ્વાર જનતાની વેદના અભિયાન અંતર્ગત રાજકોટ શહેરના વોર્ડ નં.16ના નીલકંઠ સિનેમા, મેહુલ નગર વિસ્તારમાં કોંગ્રેસની…
View More વોર્ડ નં.16માં કોંગ્રેસનો જનસંપર્ક, લોકોનો પ્રતિસાદrajkot
સરદારનગરમાંથી માસ્ટર આઈડી મારફત જુગાર રમાડતો શખ્સ ઝડપાયો
શહેરના 150 ફુટ રીંગ રોડ સરદારનગરમાંથી ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી માસ્ટર આઈડી મારફત જુગાર રમાડતાં ભાયાવદરનાં શખ્સને ઝડપી લીધો હતો. આરોપી માસ્ટર આઈડીમાંથી અલગ અલગ…
View More સરદારનગરમાંથી માસ્ટર આઈડી મારફત જુગાર રમાડતો શખ્સ ઝડપાયોપડતર પ્રશ્ર્ને સફાઇ કામદારોની મનપામાં નારેબાજી
રાજકોટ કામદાર યુનિયન દ્વારા અનેક મુદ્દાઓની માંગ કરી મ્યુનિ.કમિશનરને આવેદન પાઠવ્યું મનપામાં ફરજ બજાવતા સફાઇ કામદારોએ બાકી રહેલા પડતર પ્રશ્ર્ને આજરોજ કોર્પોરેશન કચેરી ખાતે નારેબાજી…
View More પડતર પ્રશ્ર્ને સફાઇ કામદારોની મનપામાં નારેબાજીરેલનગરના યુવાન પાસેથી એક દિવસ માટે એક્ટિવા લઈ ગયા બાદ મિત્રએ પરત ન આપ્યું
રેલનગર પાસે ભક્તિપાર્ક-2 પલ્સ હોસ્પિટલની સામે રહેતા રોહિત ઉર્ફે રામ અમૃતભાઈ ચૌહાણ(ઉ.વ 30) દ્વારા પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે કનકનગર રાજારામ સોસાયટીમાં…
View More રેલનગરના યુવાન પાસેથી એક દિવસ માટે એક્ટિવા લઈ ગયા બાદ મિત્રએ પરત ન આપ્યુંલાતી પ્લોટમાં નશાખોર પતિએ પત્નીને પાઈપ વડે ફટકારી
શહેરના જુના મોરબી રોડ પર આવેલા લાતી પ્લોટમાં નશાખોર પતિએ પત્નીને પાઈપ વડે માર મારતાં ઈજાગ્રસ્ત પત્નીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જાણવા…
View More લાતી પ્લોટમાં નશાખોર પતિએ પત્નીને પાઈપ વડે ફટકારીરામનગરમાં માસૂમ બાળકીનું કેન્સરની બિમારીથી મોત
શહેરના કોઠારીયા રોડ પર આવેલા રામનગરમાં રહેતાં પરિવારની એકની એક માસુમ પુત્રીનું કેન્સરની બિમારીથી મોત નિપજતાં પટેલ પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. જાણવા મળતી…
View More રામનગરમાં માસૂમ બાળકીનું કેન્સરની બિમારીથી મોતપત્ની સાથે છૂટાછેડા થયા બાદ ગુમસુમ રહેતા યુવાનનો આપઘાત
કુવાડવા રોડ ભગવતી પાર્કનો બનાવ, યુવાને ગળેફાંસો ખાઇ લીધો કુવાડવા રોડ ભગવતી પાર્કમાં રહેતા યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં તેની પત્ની…
View More પત્ની સાથે છૂટાછેડા થયા બાદ ગુમસુમ રહેતા યુવાનનો આપઘાતરેલનગર આવાસ યોજનાના કામની ગુણવત્તા ચકાસતા કમિશનર
શહેરના જી.એસ.આર તથા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, અન્ડર ગ્રાઉન્ડ સંપ પ્રોજેકટની સ્થળ મુલાકાત કરી કાર્ય પ્રગતિની સમિક્ષા કરી આજ રોજ તા. 09/02/2026ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર…
View More રેલનગર આવાસ યોજનાના કામની ગુણવત્તા ચકાસતા કમિશનરચૂંટણી પહેલા કોંગ્રેસમાં કાર્યાલયનો કકળાટ
કોંગ્રેસ પ્રમુખમાં તાકાત ન હોય તો પદ છોડી દેવું જોઇએ ઇન્દ્રનીલની મોનોપોલી સામે મહિલા કોર્પોરેટરના પતિએ ખોલ્યો મોરચો રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસનો આંતરિક…
View More ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કાર્યાલયનો કકળાટજ્યુબિલી ચોકમાં જૂના ઝઘડાનો ખાર રાખી યુવાનને પાઇપથી માર માર્યો
રાજકોટ શહેરના પરાપીપળીયા એકતા સોસાયટીમાં રહેતા ભરતભાઇ દલસુખભાઇ સોલંકી (ઉ.વ.35) નામનો યુવાન જ્યુબિલી ચોકમાં હતો ત્યારે અજાણયા માણસોએ ઝઘડો કરી પાઇપ વડે હુમલો કર્યો હતો…
View More જ્યુબિલી ચોકમાં જૂના ઝઘડાનો ખાર રાખી યુવાનને પાઇપથી માર માર્યો