નાયબ મુખ્યમંત્રી ચોટીલા ધ્વજારોહણ કરી રાજકોટમાં ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરશે

હર્ષ સંઘવીના પ્રવાસને લઇ રાજકોટ શહેર-જિલ્લા અને સુરેન્દ્રનગર પોલીસ એલર્ટ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે રાજકોટ અને ચોટીલાના એક દિવસીય પ્રવાસે છે. જે અન્વયે રાજકોટ…

View More નાયબ મુખ્યમંત્રી ચોટીલા ધ્વજારોહણ કરી રાજકોટમાં ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરશે

નવો લેબર કોડ વિવાદમાં: રાજ્યભરના લેબર વકીલોએ હડતાલ પાડી નોંધાવ્યો વિરોધ

રાજ્યમાં ભાડા વિધેયક (ટેનન્સી એક્ટ) ના વિવાદ વચ્ચે હવે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવાઈ રહેલા નવા લેબર કોડ સામે કાનૂની આલમ અને શ્રમિક…

View More નવો લેબર કોડ વિવાદમાં: રાજ્યભરના લેબર વકીલોએ હડતાલ પાડી નોંધાવ્યો વિરોધ

ખોવાયેલી RC બુકના આધારે ગઠીયાએ એસ્ટેટ બ્રોકરનું રૂપિયા 19 લાખનું બાઇક હડપી લીધું

રાજકોટમાં રૂૂ. 19 લાખની કિંમતની સુઝુકી કંપનીની હાયાબુસા મોટરસાયકલ ખોટા દસ્તાવેજો અને ઓનલાઇન છેતરપિંડી દ્વારા પોતાના નામે ટ્રાન્સફર કરાવી લેવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો…

View More ખોવાયેલી RC બુકના આધારે ગઠીયાએ એસ્ટેટ બ્રોકરનું રૂપિયા 19 લાખનું બાઇક હડપી લીધું

બીપ્રાકની કોન્સર્ટમાં પ્રેક્ષકો લૂંટાયા, આયોજકો કમાયા !

રાજકોટમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી વચ્ચે ગઇકાલે શહેરની ભાગોળે અવધ રોડ ઉપર આવેલ ખાનગી હોટેલમાં સિંગર બીપ્રાકની લાઇવ કોન્સર્ટ યોજાઇ હતી પરંતુ આ કોન્સર્ટમાં રૂા.3500 થી…

View More બીપ્રાકની કોન્સર્ટમાં પ્રેક્ષકો લૂંટાયા, આયોજકો કમાયા !

બાળકીની મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલવા પોલીસ ઉંધા માથે

સીસીટીવી ફૂટેજ ન મળતા પોલીસની મૂંઝવણ વધી,પાડોશીઓ અને પરિવારજનોના નિવેદનો પર મોટો મદાર: શંકાસ્પદ લોકોની સઘન પૂછપરછ અને પારિવારિક ઝઘડા સહિતના તમામ એન્ગલો પર તપાસ…

View More બાળકીની મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલવા પોલીસ ઉંધા માથે

ફ્લિપકાર્ટનો ડિલિવરી બોય 12.53 લાખના 94 કિંમતી પાર્સલ લઈને રફુચક્કર

રાજકોટ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મુંજકાગામ ખાતેથી એક ચોંકાવનારો અને મોટી આર્થિક ઉચાપતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં ઓનલાઈન શોપિંગ ક્ષેત્રે કાર્યરત જાણીતી કંપની ફ્લિપકાર્ટની…

View More ફ્લિપકાર્ટનો ડિલિવરી બોય 12.53 લાખના 94 કિંમતી પાર્સલ લઈને રફુચક્કર

નામચીન લખને લખણ ઝળકાવ્યા: દૂધસાગર રોડ પર યુવકને છરી મારી ₹1.70 લાખની લૂંટ

રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવી એક ગંભીર ઘટના સામે આવી છે. શહેરના દૂધસાગર મેઈન રોડ પર આવેલી ડાભી હોટલવાળી…

View More નામચીન લખને લખણ ઝળકાવ્યા: દૂધસાગર રોડ પર યુવકને છરી મારી ₹1.70 લાખની લૂંટ

આસ્થા ચોકડી પાસે જમીન-મકાનના દલાલની હત્યામાં બાળ આરોપી સહિત ત્રણની ધરપકડ

શહેરના 150 ફીટ રિંગ રોડ પર આવેલી આસ્થા ચોકડી નજીક ડીલક્સ પાન પાસે ગઈકાલે મધરાતે પરેશ ચૌહાણ નામના યુવાનની છરીના ઘા ઝીંકી થયેલી કરપીણ હત્યાના…

View More આસ્થા ચોકડી પાસે જમીન-મકાનના દલાલની હત્યામાં બાળ આરોપી સહિત ત્રણની ધરપકડ

લાખાજીરાજ માર્કેટના વેપારીઓની દીવાળી સુધરી, હાલ વેપારની છૂટ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની રાજવીકાળની ઐતિહાસિક લાખાજીરાજ શાક માર્કેટ જર્જરિત અને જોખમી બન્યા બાદ તેનું રિનોવેશ કરવા માટે શરૂૂ કરેલા પ્રયાસોમાં લાંબા સમયથી દરખાસ્ત થઇ…

View More લાખાજીરાજ માર્કેટના વેપારીઓની દીવાળી સુધરી, હાલ વેપારની છૂટ

RMCનો શરદોત્સવ : કંકણ ગ્રુપ, અમરેલીની તેમજ રાજકોટ કારડિયા સમાજ રાસમંડળ રમઝટ બોલાવશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ નવરાત્રી પર્વને અનુલક્ષીને શરદ પુર્ણિમા પર્વ તા. 25 ઓક્ટોબરે રેસકોર્સ સ્થિત રમેશભાઇ પારેખ રંગદર્શન ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.…

View More RMCનો શરદોત્સવ : કંકણ ગ્રુપ, અમરેલીની તેમજ રાજકોટ કારડિયા સમાજ રાસમંડળ રમઝટ બોલાવશે