સૌરાષ્ટ્ર ઝોનની ભાજપની બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્ર્વકર્માનું ધારદાર નિવેદન સંગઠન માટે કાળી મજૂરી અને પાથરણા પાથરવા સહિતના કામો કરનાર અદના કાર્યકરોને ટિકિટ આપવામાં અગ્રતા…
View More ટિકિટ માટે ભલામણ બિલકુલ નહીં ચાલે: જગદીશ વિશ્ર્વકર્માrajkot
રાજકોટમાં સરકારી બંદૂકમાંથી ફાયરિંગ થતાં PSI અને મહિલા મિત્ર ઘાયલ
યુનિવર્સિટી રોડ પર સમન્વય સુલભ એપાર્ટમેન્ટમાં મધરાત્રે બનેલી ભેદી ઘટના, વલસાડથી રાજકોટ રહેવા આવેલી મહિલા મિત્ર ફ્લેટમાં હતી ત્યારે બનેલા બનાવથી જાગેલી ચર્ચા રાજકોટના યુનિવર્સીટી…
View More રાજકોટમાં સરકારી બંદૂકમાંથી ફાયરિંગ થતાં PSI અને મહિલા મિત્ર ઘાયલરાજકોટને રૂા.175.19 કરોડના વિવિધ પ્રોજેક્ટોની ભેટ આપતા મુખ્યમંત્રી
1010 પરિવારોને ઘરનું ઘર, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને લેઉવા પટેલ બોર્ડિંગનાં નવનિર્મિત ભવન સહિતના લોકાર્પણ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે મનપાના 45 પ્રોજેક્ટો અને અન્ય પ્રકલ્પોનું…
View More રાજકોટને રૂા.175.19 કરોડના વિવિધ પ્રોજેક્ટોની ભેટ આપતા મુખ્યમંત્રીકાલે રાજકોટ સહિત 11 જિલ્લામાં ગાજવીજ-વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગ (IMD) અમદાવાદે ગુજરાતમાં આગામી દિવસોમાં હળવા વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. આજે જાહેર કરવામાં આવેલા નકશાઓ અનુસાર, 29 માર્ચથી 3 એપ્રિલ…
View More કાલે રાજકોટ સહિત 11 જિલ્લામાં ગાજવીજ-વરસાદની આગાહીહે રામ… રાષ્ટ્રીય શાળામાં 3 સગીરો ઉપર કુકર્મ આચરી વીડિયો બનાવ્યા
મહાત્મા ગાંધી સાથે જોડાયેલ સંસ્થાના પ્રાંગણમાં પાણીના પ્લાન્ટમાં આચરાયેલો પાપાચાર રાજકોટની પ્રખર ગાંધીવાદી સંસ્થાના પ્રાગણમાં જ સગીર વયના ત્રણ કિશોરો ઉપર બે શખ્સોએ અવારનલાર સૃષ્ટિ…
View More હે રામ… રાષ્ટ્રીય શાળામાં 3 સગીરો ઉપર કુકર્મ આચરી વીડિયો બનાવ્યાએક માત્ર દીકરી હોવા અંંગેનું પ્રમાણપત્ર 1લી એપ્રિલથી મળશે
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નબળા વર્ગના બાળકોના શિક્ષણ અર્થે શાળા પ્રવેશ અર્થેના રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ જુન 2025ના સત્રના પ્રથમ ધોરણના પ્રવેશ અર્થેની…
View More એક માત્ર દીકરી હોવા અંંગેનું પ્રમાણપત્ર 1લી એપ્રિલથી મળશેસિંધી સમાજના બે જૂથ વચ્ચે વિવાદ વકર્યો, સમાધાન માટે બોલાવી યુવાન પર હુમલો
રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં સિંધી સમાજના બે જૂથો વચ્ચે ચાલતી માથાકૂટ મારામારી સુધી પહોંચી છે.શહેરના ગાયકવાડી વિસ્તારમાં સાધુ વાસવાણી સ્કૂલ પાછળ આવેલા રવિ સાગર એપાર્ટમેન્ટમાં…
View More સિંધી સમાજના બે જૂથ વચ્ચે વિવાદ વકર્યો, સમાધાન માટે બોલાવી યુવાન પર હુમલોમહિકા નજીક ‘હીટ એન્ડ રન’ : અજાણ્યા વાહનની ઠોકરે બાઈક ચાલક યુવાનનું મોત
રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા મહિકાના પાટીયા પાસે ગત રાત્રે એક ભયાનક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં જૂનાગઢના વતની અને રાજકોટમાં મજૂરી…
View More મહિકા નજીક ‘હીટ એન્ડ રન’ : અજાણ્યા વાહનની ઠોકરે બાઈક ચાલક યુવાનનું મોતરાજકોટ ફેમિલી કોર્ટે ભરણપોષણની રકમ ન ચૂકવતાં પતિને 580 દિવસની સજા ફટકારી
રાજકોટની ફેમીલી કોર્ટે પત્નીને ભરણપોષણ ન ચુકવતા પોરબંદરના છાયા વિસ્તારમા રહેતા દિનેશ મનસુખભાઈ મોનાણીને નામદાર ફેમીલી કોર્ટે 580 દિવસની સાદી કેદની સજા ફરમાવેલ છે. રાજકોટના…
View More રાજકોટ ફેમિલી કોર્ટે ભરણપોષણની રકમ ન ચૂકવતાં પતિને 580 દિવસની સજા ફટકારીધોરાજી નજીક ટ્રાવેલ્સની બસ ત્રણ પલટી મારી ગઈ, 22ને ઈજા
એકસેલ ભાંગી જતાં અકસ્માત સર્જાયો, પૂર્વ ધારાસભ્ય અને પોલીસે દોડી જઈ મુસાફરોને હોસ્પિટલે ખસેડયા રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં આજે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. ધાંગધ્રાથી…
View More ધોરાજી નજીક ટ્રાવેલ્સની બસ ત્રણ પલટી મારી ગઈ, 22ને ઈજા