મજૂર પરિવારની દીકરી ઘરે એકલી હોવાનો લાભ ઉઠાવી નજીકના સંબંધીએ જ મોં કાળુ કર્યુ શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી અત્યંત ધૃણાસ્પદ અને હૃદયદ્રાવક ઘટના…
View More 7 વર્ષની માસૂમ બાળકી પર કૌટુંબિક કાકાનું દુષ્કર્મrajkot
રિસામણે બેઠેલી પરિણીતા પર પડોશીએ શંકા કરતા એસિડ પી લીધું
શહેરમાં રૈયા રોડ ઉપર આવેલા શિવપરામાં રિસામણે બેઠેલી પરિણીતાના ઘરે તેની સહેલીઓ અવારનવાર બેસવા માટે આવતી હતી જે અંગે પાડોશી દ્વારા ખોટી શંકા કરવામાં આવતા…
View More રિસામણે બેઠેલી પરિણીતા પર પડોશીએ શંકા કરતા એસિડ પી લીધુંપાડોશી પર જર્મન શેફર્ડ કૂતરૂં છૂટુ મુકી હુમલો
મવડીના પુનિતનગરમાં જૂની અદાવતમાં બનેલી ચોંકાવનારી ઘટના મવડી પ્લોટ ફાયરબ્રિગેડ સામે આવેલ અમરનગર શેરી નંબર 1 માં જૂની અદાવતનો ખાર રાખીને એક યુવક પર તેના…
View More પાડોશી પર જર્મન શેફર્ડ કૂતરૂં છૂટુ મુકી હુમલોરાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડિસમિસ
રાજકોટમાં આઝાદીકાળની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ(ડી.એચ.) સરકારી કોલેજના આચાર્ય પરેશ રાવલને રાજ્યના શિક્ષણ વિભાગે ડિસમિસ કરી નાખ્યા છે. તેઓ 2011થી 2018 એમ 7 વર્ષ દરમિયાન કચ્છના રાપરની…
View More રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડિસમિસશેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી રૂપિયા 4.12 કરોડની ઓનલાઈન ઠગાઈ
શહેરમાં સાયબર ફ્રોડ અને શેરબજારમાં રોકાણના નામે ઠગાઈનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા શીતલ પાર્ક પાસે હિંમતનગર…
View More શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી રૂપિયા 4.12 કરોડની ઓનલાઈન ઠગાઈઅંગુઠા છાપ બકાલી આર્થિક ખેંચ દૂર કરવા નકલી નોટો છાપવા માંડ્યો!
એમપીના દિપકનો ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક થયો, જાલીનોટ કેમ બનાવવી? તેની ટીપ્સ મેળવી 10 હજારની જાલીનોટ સામે ત્રણ હજાર અસલી નોટ આપશે તેવું દિપકે કહ્યું પરંતુ…
View More અંગુઠા છાપ બકાલી આર્થિક ખેંચ દૂર કરવા નકલી નોટો છાપવા માંડ્યો!11,149 કરોડની ડીપોઝીટ, 135 કરોડનો નફો, 15 ટકા ડીવીડન્ડ: જિલ્લા બેંકની સાધારણ સભામાં નમૂનેદાર વહીવટ રજૂ કરતા રાદડિયા
રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે આજે જિલ્લા કક્ષાની સાત મહત્વપૂર્ણ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા ભવ્ય માહોલમાં યોજાઈ હતી. આ સંયુક્ત સભામાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક…
View More 11,149 કરોડની ડીપોઝીટ, 135 કરોડનો નફો, 15 ટકા ડીવીડન્ડ: જિલ્લા બેંકની સાધારણ સભામાં નમૂનેદાર વહીવટ રજૂ કરતા રાદડિયારાજકોટ તાલુકા પંચાયતના ઉપપ્રમુખને ખોટા ગુનામાં ફિટ કરવાની ધમકી
મૂળ મહિકા ગામના વતની અને હાલ માવધ રેસીડેન્સી રાજકોટ ખાતે રહેતાં તાલુકા પંચાયતના મહિલા સભ્ય અને ઉપપ્રમુખને મહિકા ગામના શખ્સે ફોન કરી ભૂગર્ભ ગટરના કામ…
View More રાજકોટ તાલુકા પંચાયતના ઉપપ્રમુખને ખોટા ગુનામાં ફિટ કરવાની ધમકીબીડી સળગાવવા લાઈટર માંગવા બાબતે યુવકને પાઇપ ઝીંકી હાથ ભાંગી નાખ્યો
રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં આવેલ ટ્રેક્ટર ચોક નજીક મામૂલી બાબતમાં થયેલી તકરારે હિંસક રૂૂપ ધારણ કર્યું હતું. કુબલિયાપરા વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરતા 19 વર્ષીય…
View More બીડી સળગાવવા લાઈટર માંગવા બાબતે યુવકને પાઇપ ઝીંકી હાથ ભાંગી નાખ્યોપુરૂષોને હાર્ટ એટેક વધુ આવે છે પણ મૃત્યુદર મહિલાઓમાં વધુ
હૃદયરોગના હુમલાના કેસ પુરુષોમાં વધુ જોવા મળે છે, પરંતુ હોસ્પિટલમાં દાખલ થયા પછી મહિલાઓમાં મૃત્યુ અને અન્ય ગંભીર ગૂંચવણોનું જોખમ લગભગ બમણું છે. અમદાવાદની યુએન…
View More પુરૂષોને હાર્ટ એટેક વધુ આવે છે પણ મૃત્યુદર મહિલાઓમાં વધુ