શાળા નં.11નું જર્જરિત બિલ્ડિંગ તોડી રૂા.4.40 કરોડના ખર્ચે તૈયાર થશે ન્યૂ ગાંધી સ્કૂલનું અદ્યતન બિલ્ડિંગ મહાનગરપાલિકા સંચાલિત શાળાઓ છેલ્લા ઘણા સમયથી ઉત્કૃષ્ટ દેખાવ કરી રહી…
View More રાષ્ટ્રીય શાળાની સામે બનશે ન્યૂ ગાંધી પ્રાઈમરી સ્કૂલrajkot
પીએમ સૂર્યઘર યોજનાનો વોર્ડવાઇઝ પ્રારંભ
સૌર ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે શરૂૂ કરવામાં આવેલી મહત્વાકાંક્ષી પી.એમ.- સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી અને આવકનો સ્ત્રોત ઉભો કરી શકાય છે. દર…
View More પીએમ સૂર્યઘર યોજનાનો વોર્ડવાઇઝ પ્રારંભપશ્ર્ચિમ ઝોનમાં દૈનિક 1 લાખ બેડ-રોલનો વપરાશ કરતા રેલવે યાત્રિકો
ભારતીય રેલવે મુસાફરોને સ્વચ્છતા અને સફાઈ ના ઉચ્ચતમ ધોરણો પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે, ખાસ કરીને જ્યારે વાત બેડરોલ અને ધાબળાની આવે છે. મુસાફરી દરમ્યાન…
View More પશ્ર્ચિમ ઝોનમાં દૈનિક 1 લાખ બેડ-રોલનો વપરાશ કરતા રેલવે યાત્રિકોસ્નેપચેટ મિત્રએ સગીરાને ફસાવી આચર્યુ દુષ્કર્મ
હાલ સોશ્યલ મીડિયામાં વાપરતા યુવાનો અને સગીરોને લઇ એક લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં જસદણ પંથકના ગામમાં રહેતા મહિલાએ આટકોટ પોલીસ મથકમાં આરોપી…
View More સ્નેપચેટ મિત્રએ સગીરાને ફસાવી આચર્યુ દુષ્કર્મ11 કિલો ગાંજા સાથે પકડાયેલ શખ્સ આરીસ્સાથી સુરત ડિલિવરી કરી રાજકોટ આવ્યાનું ખુલ્યું
શહેરના જુબેલી પાસેથી એસઓજીની ટીમે 11.950 કીલોગ્રામ ગાંજા સાથે રાજકોટના નહેરુનગરના શખ્સને ઝડપી લઇ રૂા.1.19 લાખનો મુદ્દામાલ કબ્જે ર્ક્યો હતો. ગાંજો લાવનાર શખ્સની પૂછપરછમાં 12…
View More 11 કિલો ગાંજા સાથે પકડાયેલ શખ્સ આરીસ્સાથી સુરત ડિલિવરી કરી રાજકોટ આવ્યાનું ખુલ્યુંSMCમાં મોટા ફેરફારો, 7 પીએસઆઇની બદલી, રાજકોટના ત્રણ સહિત 13ને પોસ્ટીંગ
રાજ્યભરમાં ચાલતી ગેરકાયેદસરની પ્રવૃતિને અંકુશમાં રાખવા જેના માથે મહત્વની જવાબદારી છે તે સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી)માં નવા બે પીઆઇ અને 13 પીએસઆઇને પોસ્ટીંગ આપવામાં આવી…
View More SMCમાં મોટા ફેરફારો, 7 પીએસઆઇની બદલી, રાજકોટના ત્રણ સહિત 13ને પોસ્ટીંગદારૂ ઢીંચી રસ્તામાં જે મળે તેને લૂંટી લેવા નીકળી પડયા
આર.ટી.ઓ. નજીક આતંક મચાવી ત્રણ લોકોને છરીના ઘા ઝીંકનાર 16થી 21 વર્ષના ચાર ટપોરી ઝડપાયા, પોલીસે કાયદાનુ ભાન કરાવી ભાંભરડા નખાવ્યા રાજકોટ શહેરમાં પોલીસની ધાક…
View More દારૂ ઢીંચી રસ્તામાં જે મળે તેને લૂંટી લેવા નીકળી પડયાયુનિ. રોડ પર સરકારી આવાસમાં રહેતા યુવાને અભ્યાસની ચિંતામાં ઊંઘનો ઓવરડોઝ લીધો
રાજકોટ શહેરના યુનિ. રોડ પર કેવલમ રેસીડેન્સીની સામે આવાસ યોજના ક્વાટર્સમાં રહેતો કોલેજીયન યુવાને અભ્યાસની ચિંતામાં ઉંઘની વધુ પડતી દવા પી જતાં તેમને સારવાર અર્થે…
View More યુનિ. રોડ પર સરકારી આવાસમાં રહેતા યુવાને અભ્યાસની ચિંતામાં ઊંઘનો ઓવરડોઝ લીધોબૂટલેગરો ઉપર PCB અને DCBનો ધોંસ 278 બોટલ વિદેશી દારૂ સાથે 4 ઝડપાયા
રાજકોટ શહેરમાં દારૂની હેરાફરી કરતા બુટલેગરો ઉપર તુટી પડવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના આદેશથી પીસીબી અને ડીસીબીએ અલગ અલગ ચાર દરોડા પાડયા હતા જેમાં…
View More બૂટલેગરો ઉપર PCB અને DCBનો ધોંસ 278 બોટલ વિદેશી દારૂ સાથે 4 ઝડપાયાબેડી ચોકડી પાસે મિત્રના ઝઘડામાં સમાધાન કરાવવા વચ્ચે પડેલા યુવાન પર ચાર શખ્સનો હુમલો
શહેરના મોરબી બાયપાસ રોડ પર બેડી ચોકડી પાસે ઈમીટેશનનું કામ આપવા જઈ રહેલા યુવાન પર જૂના ઝઘડાનો ખાર ચાર શખ્સોએ પાઈપ વડે હુમલો કર્યો હતો.…
View More બેડી ચોકડી પાસે મિત્રના ઝઘડામાં સમાધાન કરાવવા વચ્ચે પડેલા યુવાન પર ચાર શખ્સનો હુમલો