હાઈ-વે ઉપર ઠેર ઠેર ઘનિષ્ટ ચેકીંગ, મુખ્ય માર્ગો ઉપર ચેક પોસ્ટો ઉભી કરાઈ ડિ્ંરક એન્ડ ડ્રાઈવના 14 કેસ, 210 કારના કાળા કાચ દૂર કરાયા, નંબર…
View More થર્ટી ફર્સ્ટ: પીધેલાઓ ખબરદાર… નશો ઉતારવા પોલીસ તૈયારrajkot police
થર્ટી ફર્સ્ટ પૂર્વે પોલીસનું ચેકિંગ; પીધેલા, છરી-દારૂ સાથે 50 ઝડપાયા
શહેરભરમાં પોલીસ એક્શન મોડમાં, દારૂ પી છાકટા વેળા કરનારની ખો ભૂલાવી દેવાશે, છેલ્લા બે દિવસ સઘન ચેકિંગ થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂર્વે રાજકોટ પોલીસ એક્શન મોડમાં…
View More થર્ટી ફર્સ્ટ પૂર્વે પોલીસનું ચેકિંગ; પીધેલા, છરી-દારૂ સાથે 50 ઝડપાયાજિલ્લામાં ફાર્મ હાઉસ અને કારખાનામાં દારૂની મહેફીલો ઉપર ડ્રોનથી નજર, આજથી ચેકિંગ શરૂ
રાજકોટ જીલ્લામાં થર્ટી ફર્સ્ટને અનુલક્ષીને પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે પત્રકાર પરિષદમાં જીલ્લામાં થર્ટી ફર્સ્ટને અનુલક્ષીને સુરક્ષા વ્યવસ્થા…
View More જિલ્લામાં ફાર્મ હાઉસ અને કારખાનામાં દારૂની મહેફીલો ઉપર ડ્રોનથી નજર, આજથી ચેકિંગ શરૂરાજકોટમાં 31 ડિસેમ્બરની ઉજવણી માટે પોલીસનું કડક જાહેરનામું; ફટાકડા ફોડવા અને સ્ટંટ કરવા પર પ્રતિબંધ
પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ, મોલ સહિતના ઉજવણીના સ્થળોએ નાઇટ વિઝન કેમેરા અને પોલીસની મંજૂરી ફરજિયાત નવા વર્ષ 2026ના આગમન અને 31 ડિસેમ્બરની ઉજવણીના આયોજનને લઈને…
View More રાજકોટમાં 31 ડિસેમ્બરની ઉજવણી માટે પોલીસનું કડક જાહેરનામું; ફટાકડા ફોડવા અને સ્ટંટ કરવા પર પ્રતિબંધ31-ડિસેમ્બર પૂર્વે પ્યાસીઓને ‘પોંખવા’ પોલીસનું સઘન ચેકીંગ
પાંચ મિનિટમાં જ ‘નશા’નો રિપોર્ટ, શહેરના મુખ્ય માર્ગો ઉપર એફ.એસ.એલ.ને સાથે રાખી સઘન તપાસ વર્ષ 2026 શરૂૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. રાજકોટમાં…
View More 31-ડિસેમ્બર પૂર્વે પ્યાસીઓને ‘પોંખવા’ પોલીસનું સઘન ચેકીંગપેલેસ રોડ પર જ્વેલર્સના શો રૂમમાંથી દાગીના ચોરનાર ગંજીવાડાની મહિલા ઝડપાઈ
પેલેસ રોડ પર જવેલર્સના શો રૂૂમમાંથી દાગીના ખરીદવાના બહાને 90 હજારના દાગીનાની ચોરી કરનાર ગંજીવાડાની મહિલાને એ ડિવિઝન પોલીસે ઝડપી લીધી છે. વધુ વિગતો મુજબ,અયોધ્યા…
View More પેલેસ રોડ પર જ્વેલર્સના શો રૂમમાંથી દાગીના ચોરનાર ગંજીવાડાની મહિલા ઝડપાઈથર્ટી ફર્સ્ટની પાર્ટીઓ ઉપર પોલીસની રહેશે બાજ નજર
રાત્રે 8 વાગ્યાથી જ શરૂ થશે ચેકિંગ, પાર્ટીઓમાં પોલીસ ઓચિંતા જ બનશેમ હેમાન મંજૂરી વગરના આયોજનો બંધ કરાવાશે, ફાર્મ હાઉસો ઉપર ડ્રોન કેમેરાથી વોચ વર્ષ…
View More થર્ટી ફર્સ્ટની પાર્ટીઓ ઉપર પોલીસની રહેશે બાજ નજરથર્ટી ફર્સ્ટ પૂર્વે રેલવે સ્ટેશન પર પોલીસનું સઘન ચેકીંગ
રેલવે પાર્કિંગ અને યાર્ડ વિસ્તારમાંથી 36 બોટલ સાથે બે શખ્સો ઝડપાયા થર્ટી ફર્સ્ટને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે પ્યાસીઓ તેમની પ્યાસ બુજાવવા માટે અધીરા…
View More થર્ટી ફર્સ્ટ પૂર્વે રેલવે સ્ટેશન પર પોલીસનું સઘન ચેકીંગરાજકોટ શહેર અને જિલ્લાના 2 સહિત રાજ્યના 119 પી.આઈ.ને ડીવાયએસપીની બઢતી અપાશે
આગામી દિવસોમાં ગુજરાત પોલીસમાં મોટા પોલીસ ઇન્સ્પેક્ટરને ડીવાયએસપીના પ્રમોશન અપાશે. આ માટે રાજકોટ શહેર અને જીલ્લાના 2 સહીત ગુજરાતના 119 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરોની યાદી કરીને…
View More રાજકોટ શહેર અને જિલ્લાના 2 સહિત રાજ્યના 119 પી.આઈ.ને ડીવાયએસપીની બઢતી અપાશેગાંજા અને ડ્રગ્સનું રેકેટ તોડી પાડો: પોલીસ કમિશનર
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની અધ્યક્ષતામાં રાજકોટ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ હતી. પોલીસ કમિશનરએ રાજકોટ પોલીસ વિભાગ દ્વારા તાજેતરમાં કરવામાં…
View More ગાંજા અને ડ્રગ્સનું રેકેટ તોડી પાડો: પોલીસ કમિશનર