રાષ્ટ્રીય ધોરીમાર્ગ સલામતી અન્વયે સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાના પાલનની તાત્કાલિક અમલવારી થાય તે માટે રાજકોટ જિલ્લા હાઇવે સેફટી ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે.…
View More રાજકોટ જિલ્લાના વિવિધ હાઇવે પરના દબાણો 60 દિવસમાં દૂર કરવા આદેશrajkot police
ગંગોત્રી પાર્ક રોડ પર સરાજાહેર ધમાલ કરનાર ચાર સગીર છાત્રો અને ત્રણ રેસ્ટોરન્ટ કર્મચારી પકડાયા
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાણે સાવ કથળી રહી હોય તેવા ભયાનક દ્રશ્યો ફરી એકવાર સામે આવ્યા છે. શહેરના અત્યંત પોશ અને ધમધમતા વિસ્તાર…
View More ગંગોત્રી પાર્ક રોડ પર સરાજાહેર ધમાલ કરનાર ચાર સગીર છાત્રો અને ત્રણ રેસ્ટોરન્ટ કર્મચારી પકડાયાબાળ સંરક્ષણ ગૃહમાંથી ભાગેલા 11માંથી 8 બાળ આરોપી ઝડપાયા, ત્રણની શોધખોળ
ગોંડલ રોડ પર આવેલા સરકારી બાળ સંરક્ષણ ગૃહ (ઓબ્ઝર્વેશન હોમ)માંથી કાયદાના સંઘર્ષમાં આવેલા 11 બાળ આરોપીઓ દીવાલ કૂદીને ફરાર થઈ જવાના મામલે પોલીસ તંત્રમાં ભારે…
View More બાળ સંરક્ષણ ગૃહમાંથી ભાગેલા 11માંથી 8 બાળ આરોપી ઝડપાયા, ત્રણની શોધખોળભક્તિનગર રેલવે સ્ટેશન પરથી મુસાફરનો રોકડ અને દાગીના ભરેલો થેલો ચોરી કરનાર ચોર ઝડપાયો
મહેસાણાના કડી તાલુકાના મંજુલાબેન ઈશ્વરજી ઠાકોર (ઉ.વ.50) નામના મહિલા સહિતના મુસાફરો દ્વારકા દર્શને જવા વિરમગામથી તારીખ 2 ના સાંજના ટ્રેનમાં નીકળ્યા હતા. તમામ ભક્તિનગર રેલ્વે…
View More ભક્તિનગર રેલવે સ્ટેશન પરથી મુસાફરનો રોકડ અને દાગીના ભરેલો થેલો ચોરી કરનાર ચોર ઝડપાયો‘તેરા તુજકો અર્પણ’: સાયબર ફ્રોડ-ગુમ મોબાઈલ સહિત રૂ.47 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપાયો
શહેરના થોરાળા, એ-ડિવિઝન, આજીડેમ અને માલવિયાનગર પોલીસ સ્ટેશનોની સરાહનીય કામગીરી રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે સાથે પ્રજાલક્ષી અભિગમ અપનાવીને રાજકોટ શહેર પોલીસ દ્વારા…
View More ‘તેરા તુજકો અર્પણ’: સાયબર ફ્રોડ-ગુમ મોબાઈલ સહિત રૂ.47 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપાયોરાજકોટ SPએ 23 પરિવારને વ્યાજખોરની ચૂંગાલમાંથી છોડાવ્યા
સોનાના ઘરેણા, વાહનો અને મકાનના દસ્તાવેજ સહિત 1 કરોડનો મુદ્દામાલ પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે પરિવારને પરત અપાવ્યો રાજકોટ જીલ્લાના સુલતાનપુર પોલીસ સ્ટેશન દ્વારા વ્યાજખોરીના દૂષણને…
View More રાજકોટ SPએ 23 પરિવારને વ્યાજખોરની ચૂંગાલમાંથી છોડાવ્યામેના પ્રથમ પખવાડિયામાં 2449 બોર્ડ-બેનર જપ્ત
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા 1 મેથી 15 મે દરમ્યાન રાજકોટ શહેરમાં જાહેર માર્ગો પર અસ્થાઈ દબાણ રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો તેમજ બોર્ડ-બેનરો વગેરે…
View More મેના પ્રથમ પખવાડિયામાં 2449 બોર્ડ-બેનર જપ્તરાજકોટ જિલ્લા પોલીસ દ્વારા અનેક ગુનાઓમા સંડોવાયેલ 3 ઇસમો તડીપાર
રાજકોટ જિલ્લાના ધોરાજી સબ ડિવિઝન હેઠળ આવેલા ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા પોલીસ તંત્ર દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.…
View More રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા અનેક ગુનાઓમા સંડોવાયેલ 3 ઇસમો તડીપારચૂંટણીના પગલે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, સઘન ચેકિંગ
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. DCP ઝોન-1 દ્વારા રૂૂબરૂૂ નિરીક્ષણ કરી…
View More ચૂંટણીના પગલે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, સઘન ચેકિંગચૂંટણી પૂર્વે ગુનેગારોને પોલીસ સ્ટેશને બોલાવાયા, મતદાનના દિવસે અટકચાળો કરવો નહીં
રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે રાજકોટ પોલીસે ખાસ ‘ઓપરેશન ક્લીન’ હેઠળ ટપોરીઓ અને લુખ્ખાઓને પોલીસ મથકે બોલાવી મતદાનના દિવસે કાયદામાં રહેવા કડક સુચના આપવામ આવી છે.…
View More ચૂંટણી પૂર્વે ગુનેગારોને પોલીસ સ્ટેશને બોલાવાયા, મતદાનના દિવસે અટકચાળો કરવો નહીં