રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ અને પ્રાંત અધિકારી રાજકોટ શહેર-1, શ્રી ચાંદની પરમાર, તથા મામલતદાર રાજકોટ શહેર (પૂર્વ),અજીતકુમાર જોષીની સૂચના મુજબ, આજે સત્યમ…
View More કલેક્ટર તંત્ર દ્વારા 4.91 લાખની લેણી રકમ માટે ડિફોલ્ટરની મિલકત જપ્ત કરાઇrajkot news
યુનિવર્સિટી-કોલેજોમાં ત્રીજા રાઉન્ડ બાદ 1.12 લાખ છાત્રોએ પ્રવેશ મેળવ્યો
તા.11 અને 12મીએ યોજાશે ચોથો રાઉન્ડ : 16મીએ દસ્તાવેજોની ચકાસણી કરાશે ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલના યુનિવર્સિટી અને કોલેજ પ્રવેશના ત્રીજા રાઉન્ડમાં 2,10,358 વિદ્યાર્થીઓએ…
View More યુનિવર્સિટી-કોલેજોમાં ત્રીજા રાઉન્ડ બાદ 1.12 લાખ છાત્રોએ પ્રવેશ મેળવ્યોકટારિયા ચોકડીએ 25 ગેરકાયદેસર મકાનોનું ડિમોલિશન
મોટામવા ટીપી સ્કીમ નં. 10 અંતિમ ખંડ નંબર 19-બી ઈન્ફ્રાસ્ટ્રક્ચર હેતુનો રૂપિયા 15 કરોડનો પ્લોટ મનપાએ ખુલ્લો કરાવ્યો મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ દ્વારા ટીપી રોડ ખુલ્લા…
View More કટારિયા ચોકડીએ 25 ગેરકાયદેસર મકાનોનું ડિમોલિશનકોરોના તો ખરેખર ડરાવી રહ્યો છે! રાજકોટમાં કોરોનાથી પહેલું મોત,રાજ્યમાં એક્ટીવ કેસોની સંખ્યા 1,000ને પર
રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે. દરરોજ મોટી સંખ્યામાં કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં કોરોના વાઇરસનો કહેર સતત…
View More કોરોના તો ખરેખર ડરાવી રહ્યો છે! રાજકોટમાં કોરોનાથી પહેલું મોત,રાજ્યમાં એક્ટીવ કેસોની સંખ્યા 1,000ને પરહાઈસ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી અને કલાર્ક રૂપિયા બે લાખની લાંચ લેતા ઝડપાયા
લોધિકાના પાળ ગામની ગાયત્રી હાઈસ્કૂલના નિવૃત્ત કર્મચારીના હક્ક-હિસ્સા ચુકવવા રૂા.3 લાખ માંગ્યા, બે લાખમાં પતાવટ કરતાં ફસાયા રાજકોટની વાણીયાવાડીમાં એસીબીની ટીમે લોધિકાના પાળ ગામની ગાયત્રી…
View More હાઈસ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી અને કલાર્ક રૂપિયા બે લાખની લાંચ લેતા ઝડપાયાબોઈલર ફાટતા કારખાનેદારનું મોત: ભાગીદાર સહિત ત્રણ દાઝયા
શાપર નજીક એલ્યુમિનિયમ કાસ્ટિંગના પ્લાન્ટમાં ઓઈલ લિકેજથી સળઘી ઉઠતા નાસભાગ રાજકોટ પંથકમાં આગની ઘટનાઓ છાશવારે સામે આવી રહી છે ત્યારે શાપર નજીક આવેલા એલ્યુમિનિયમ કાસ્ટીંગના…
View More બોઈલર ફાટતા કારખાનેદારનું મોત: ભાગીદાર સહિત ત્રણ દાઝયાઅમિત ખૂંટ આપઘાત કેસમાં નવો ટ્વિસ્ટ
પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ડીસીપી સહિતનાએ રીબડાના અનિરૂદ્ધ સિંહ, રાજદિપસિંહ જાડેજા સહિત છ લોકોના નામ આપવા દબાણ કર્યાનું કોર્ટમાં નિવેદન પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ, તેના…
View More અમિત ખૂંટ આપઘાત કેસમાં નવો ટ્વિસ્ટરાજકોટ અને જેતપુરના બે ચકચારી હત્યા કેસમાં હથિયાર સપ્લાય કરનાર 13 વર્ષે ઝડપાયો
રાજકોટના ચકચારી હરેન્દ્ર લોઢીયા હત્યા કાંડ અને જેતપુરના દેવ્યાની ડાઈંગ હત્યા કેસમાં હથિયાર સપ્લાય કરનાર ઉતર પ્રદેશના આઝમગઢના કુખ્યાત હથિયાર સપ્લાયરને રાજકોટ ગ્રામ્ય પેરોલ ફર્લો…
View More રાજકોટ અને જેતપુરના બે ચકચારી હત્યા કેસમાં હથિયાર સપ્લાય કરનાર 13 વર્ષે ઝડપાયોરાજ્યભરના લોકમેળાઓનો બહિષ્કાર કરવાની રાઇડ્સ સંચાલકોની ધમકી
સિમેન્ટ ફાઉન્ડેશન બનાવવા સહિતના કડક નિયમોમાં બાંધછોડ કરવામાં નહીં આવે તો લોકમેળાઓમાં ભાગ નહીં લેવાનો નિર્ણય રાઇડ્સ માટેના 10 નિયમો અને હંગામી લાઈસન્સ માટે 24…
View More રાજ્યભરના લોકમેળાઓનો બહિષ્કાર કરવાની રાઇડ્સ સંચાલકોની ધમકીકાળમુખો હાર્ટએટેક વધુ 6 લોકોને ભરખી ગયો
પ્રાદેશિક નગરનિયામક કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર, મારવાડી કોલેજના ડ્રાઈવર, નાગરિક બેંકના ચીફ મેનેજર અને રિક્ષાચાલક સહિતના છ લોકોના મોત રાજકોટમાં હદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય…
View More કાળમુખો હાર્ટએટેક વધુ 6 લોકોને ભરખી ગયો