રાજકોટને હાઇકોર્ટની બેંચ આપવા સાંસદ-ધારાસભ્યને રજૂઆત

રાજકોટ ખાતે ગુજરાત હાઇકોર્ટની સર્કિટ બેન્ચની સ્થાપના માટે રાજકોટ બાર એસોસિએશન તથા રાજકોટ રેવન્યુ બાર એસોસિએશન દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અનુસંધાને…

View More રાજકોટને હાઇકોર્ટની બેંચ આપવા સાંસદ-ધારાસભ્યને રજૂઆત

છોડ લેવા શહેરીજનોમાં ધસારો, વોર્ડ ઓફિસમાં બે કલાકમાં જ સ્ટોક ખાલી

રાજકોટ શહેરમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને હરિયાળી પ્રત્યેનો પ્રેમ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, જેનો આબેહૂબ અને આનંદદાયક નજારો આજે સમગ્ર શહેરમાં જોવા મળ્યો હતો. મહાનગરપાલિકા…

View More છોડ લેવા શહેરીજનોમાં ધસારો, વોર્ડ ઓફિસમાં બે કલાકમાં જ સ્ટોક ખાલી

ગોંડલ ચોકડી પાસેથી 2.22 લાખના દારૂ-બિયર ભરેલી કાર સાથે બે શખ્સોની ધરપકડ

શહેરમાં દારૂૂની હેરાફેરી કરતા તત્વો વિરુદ્ધ પીસીબી દ્વારા શરૂૂ કરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત ગોંડલ ચોકડી નજીકથી એક કારમાંથી રૂૂ.2.22 લાખના વિદેશી દારૂૂ અને બીયરનો જથ્થો…

View More ગોંડલ ચોકડી પાસેથી 2.22 લાખના દારૂ-બિયર ભરેલી કાર સાથે બે શખ્સોની ધરપકડ

લોકમેળામાં ખાણી-પીણીના પ્લોટસની હરાજીમાં ભાવમાં ત્રણ ગણો ઉછાળો

રાજકોટ લોકમેળાને લઈને લોક મેલા સમિતિ દ્રારા ત્યારીઓ શરુ કરી દેવામાં આવી છે. આ વર્ષે લોકમેળાના સ્ટોલ્સ અને પ્લોટની હરાજીની પ્રક્રિયાએ આશ્ચર્યજનક બોલીઓ બોલાય છે.,…

View More લોકમેળામાં ખાણી-પીણીના પ્લોટસની હરાજીમાં ભાવમાં ત્રણ ગણો ઉછાળો

સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી કોંગ્રેસે ‘કચરો’ કાઢયો

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સબ રજીસ્ટ્રાર કચેરી, રાજકોટ ઝોન-3 ખાતે સરકારી તંત્રની બેદરકારી સામે વિરોધ નોંધાવી કચેરી પરિસરમાં પડેલા કચરાના ઢગલાઓની સફાઈ કરવામાં…

View More સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી કોંગ્રેસે ‘કચરો’ કાઢયો

યાજ્ઞિક રોડ પર નશાખોર રિક્ષા ચાલકનો આતંક

રાજકોટ શહેરના વ્યસ્ત ગણાતા યાજ્ઞિક રોડ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, દારૂૂના નશામાં ધૂત એક…

View More યાજ્ઞિક રોડ પર નશાખોર રિક્ષા ચાલકનો આતંક

ચૌધરી હાઇસ્કૂલ રોડ પર મદ્રાસ કાફે સીલ, અન્ય 1 પેઢીને નોટિસ

રાજકોટ મનપાની ફુડ શાખાએ ખાણીપીણીની વધુ 41 પેઢીમાં ચેકીંગ હાથ ધર્યું હતું. એ દરમિયાન ચૌધરી હાઇસ્કુલથી રમ ટોકીઝ તથા વચ્ચે આવતા જયહિન્દ મદ્રાસ કાફેમાં તપાસ…

View More ચૌધરી હાઇસ્કૂલ રોડ પર મદ્રાસ કાફે સીલ, અન્ય 1 પેઢીને નોટિસ

રાજકોટમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ

રાજકોટમાં સ્પાના ઓઠા નીચે ધમધમતા કુટણખાનાઓ ઉપર થોડા સમય પહેલા પોલીસે ધૌંસ બોલાવી અનેક કેસો કર્યા હતા. આમ છતાં તેની કોઈ અસર થઈ ન હોય…

View More રાજકોટમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ

દશામાનાં વ્રત દરમિયાન ઢોંગી ભૂઇમાથી સાવધાન રહેવા જાથાની અપીલ

આપણા દેશમાં છેલ્લા કેટલાંક વર્ષોથી શ્રાવણ માસની એકમથી દસમ સુધી તથા આ વર્ષે તા. 13મી ઓગસ્ટથી 22મી ઓગસ્ટ સુધી આરાધ્ય દેવી દશામૉંના વ્રતનો પ્રારંભ, પૂજન,…

View More દશામાનાં વ્રત દરમિયાન ઢોંગી ભૂઇમાથી સાવધાન રહેવા જાથાની અપીલ

‘બંધન ફોર ભારત’ જવાનોને રાજકોટથી મોકલાશે 70 હજારથી વધુ રાખડીઓ

દેશના જવાનો મોટાભાગના સમયે સીમા પર રહીને સુરક્ષા કાર્ય કરતા હોય છે. તેઓ ખાસ દિવસો, લગ્નપ્રસંગો કે તહેવારો દરમિયાન ઉજવણી નહીં માત્ર સુરક્ષા પર જ…

View More ‘બંધન ફોર ભારત’ જવાનોને રાજકોટથી મોકલાશે 70 હજારથી વધુ રાખડીઓ