રાજકોટના થોરાળા વિસ્તારમાં આવેલ દૂધસાગર રોડ હાઉસિંગ બોર્ડ હેદરીચોકમાં મોડી રાત્રે સર્વિસ સ્ટેશનમાં કામ કરી રહેલા સર્વિસ સ્ટેશનના મલિક કર્મચારી અને કર્મચારીના બનેવી લોખંડના થાંભલામાં…
View More સર્વિસ સ્ટેશનમાં કામ કરતા સંચાલક સહિત 3ને વીજ શોક લાગ્યો: એકનું મોતrajkot news
ગાંધીનગરના રૂપિયા 19 કરોડના ડિઝિટલ એરેસ્ટનું રાજકોટમાં પગેરૂ, બેંક ખાતા આપનાર બે શખ્સો ઝડપાયા
ગાંધીનગરના મહિલા ગાયનેકોલોજીસ્ટને ત્રણ મહિના સુધી ડિજિટલ અરેસ્ટ કરીને કમ્બોડિયાની ગેંગ દ્વારા 19.14 કરોડ પડાવી દેશનું સૌથી મોટું સાયબર ફ્રોડ આચાવાના ગુન્હામાં સ્ટેટ સાયબરની ટીમને…
View More ગાંધીનગરના રૂપિયા 19 કરોડના ડિઝિટલ એરેસ્ટનું રાજકોટમાં પગેરૂ, બેંક ખાતા આપનાર બે શખ્સો ઝડપાયાલોકમેળા માટે સ્ટોલ, મંડપ સર્વિસ અને મેદાન સમથળ કરવાની કામગીરીનો પ્રારંભ
જન્માષ્ટમી પર્વને અનુલક્ષીને રાજકોટમાં યોજાતા લોકમેળાની કામગીરી આખરે શરૂૂ કરી દેવામાં આવી છે. અનેકવાર વિવાદો અને અનિશ્ચિતતાઓનો સામનો કર્યા બાદ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે મેળાની તૈયારીઓ…
View More લોકમેળા માટે સ્ટોલ, મંડપ સર્વિસ અને મેદાન સમથળ કરવાની કામગીરીનો પ્રારંભવન ડે વન વોર્ડ વાહક નિયંત્રણ ઝુંબેશનો પ્રારંભ
વાહકજન્ય રોગોનો ફેલાવો ચોમાસાની ઋતુ દરમ્યાન તેમજ ચોમાસા પછીના મહિનાઓમાં થતો હોય છે. આ સમય દરમ્યાન મચ્છર ઉત્પત્તિસ્થાનોમાં વધારો થવાથી વાહકજન્ય રોગો જેવા કે, મેલેરિયા,…
View More વન ડે વન વોર્ડ વાહક નિયંત્રણ ઝુંબેશનો પ્રારંભસૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ રદ કરેલી Ph.D.ની પરીક્ષા લેવા NSUIએ આવેદનપત્ર પાઠવ્યું
છેલ્લા બે વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચડી એન્ટ્રેસ પરીક્ષા રદ કરવામાં આવી છે, જેના કારણે હજારો વિધાર્થીઓના ભવિષ્ય મુશ્કેલીમાં મુકાય ગયા છે સૌરાષ્ટ્ર…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ રદ કરેલી Ph.D.ની પરીક્ષા લેવા NSUIએ આવેદનપત્ર પાઠવ્યુંસાંઢિયા પુલમાં કોઇ ખામી નથી, તપાસ પૂર્ણ
શહેરના જામનગર રોડ પર રૂા.74.32 કરોડ રોડના ખર્ચે ફોરલેન પુલનુ કામ શરૂ કરવામાં આવ્યુ છે. સ્લેબ ભરવાની કામગીરી દરમિયાન ગઇકાલે માધાપર ચોકડી તરફના મેઇન સ્લેબ…
View More સાંઢિયા પુલમાં કોઇ ખામી નથી, તપાસ પૂર્ણપ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા 81 વેપારીઓને 2015નો કરાયો દંડ
મહાનગરપાલિકાના સોલીડવેસ્ટ વિભાગ દ્વારા ફરી વખત 20 માક્રોનથી નીચેનુ પ્લાસ્ટિક વાપરતા ધંધાથીઓ વિરૂદ્ધ ઝુંબેશ શરૂ કરી છે. જે અંતર્ગત આજે ત્રણેયઝોનમાં ચેકિંગ હાથ ધરતા 81…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા 81 વેપારીઓને 2015નો કરાયો દંડનાથદ્વારા સોસાયટી પાસેનાં ગાર્ડનની કામગીરી ઝડપી પૂર્ણ કરો : નાયબ કમિશનર ગુરવાની
રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનર મનીષ ગુરવાનીએ આજે તા.01-08-2025ના રોજ વોર્ડ નં.03માં વિવિધ વિસ્તારો અને રેસકોર્ષના ગાર્ડનની મુલાકાત કરી હતી. મુલાકાત દરમ્યાન નાયબ મ્યુનિસિપલ કમિશનર એ…
View More નાથદ્વારા સોસાયટી પાસેનાં ગાર્ડનની કામગીરી ઝડપી પૂર્ણ કરો : નાયબ કમિશનર ગુરવાનીજોખમી પ્રસુતી કરી પ્રસુતાને નવજીવન આપતી ઝનાનાની ટીમ
રાજકોટની ઝનાના હોસ્પિટલમાં ગોંડલની એક પ્રસુતાને પ્રસુતી માટે ખસેડવામાં આવી હોય જેને પ્રસુતીના સમયના ત્રણ દિવસ ઉપર સમય થઈ ગયો હોય ત્યારે આ ગંભીર અને…
View More જોખમી પ્રસુતી કરી પ્રસુતાને નવજીવન આપતી ઝનાનાની ટીમઅમરનાથ મંદિર વિવાદ: ખોટી ફરિયાદો કરનાર સામે કાર્યવાહી કરવા પી.ટી.જાડેજાની રજૂઆત
શહેરના સાઇ નગરમાં આવેલા અમરનાથ મહાદેવ મંદિરમાં પૂજા કરવા મામલે પી.ટી.જાડેજા અને અન્ય લોકો વચ્ચે વિવાદ સર્જાયો છે. જેમાં પી.ટી.જાડેજા દ્વારા પોલીસ કમિશનરને લેખીત રજૂઆત…
View More અમરનાથ મંદિર વિવાદ: ખોટી ફરિયાદો કરનાર સામે કાર્યવાહી કરવા પી.ટી.જાડેજાની રજૂઆત