રેલવેની સેફટીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના 2 કર્મચારીઓને રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીના દ્વારા ડીઆરએમ ઑફિસ, રાજકોટ ખાતેના કોન્ફરન્સ રૂૂમમાં પ્રશસ્તિ પત્ર…
View More ગુડ્સ ટ્રેનોના ભયંકર અકસ્માત અટકાવતા રાજકોટ ડિવિઝનના બે લોકો પાઇલોટનું સન્માનrajkot news
શાસ્ત્રી મેદાનમાં કચરાના ગંજ, તંત્રની આંખે અંધાપો
બે ગાર્ડ છતાંય બિલ્ડિંગ વેસ્ટ, કચરો ઠલવાય છે, જાગૃત નાગરિકે વીડિયો વાયરલ કરી દુર્દશા દર્શાવી રાજકોટ શહેરના મધ્યમાં આવેલું અને કલેક્ટર હસ્તક રહેલું શાસ્ત્રી મેદાન…
View More શાસ્ત્રી મેદાનમાં કચરાના ગંજ, તંત્રની આંખે અંધાપોત્રંબામાં ઢોર-સફાઈના પ્રશ્ર્ને ગ્રામસભામાં મહિલાઓની તડાફડી
આઠ દિવસમાં પ્રશ્ર્નનો નિકાલ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી: ચૂંટાયેલી બોડીનો ઉધડો લીધો ભાવનગર રોડ પર આવેલ ત્રંબા ગામમાં પ્રાથમીક સુવિધાના અભાવે વારંવાર વિરોધ…
View More ત્રંબામાં ઢોર-સફાઈના પ્રશ્ર્ને ગ્રામસભામાં મહિલાઓની તડાફડીરિયલ એસ્ટેટમાં મંદીની વાપસી : દસ્તાવેજ નોંધણી-સ્ટેમ્પ ડયૂટી આવકમાં 6 કરોડનું ગાબડું
જુલાઈ મહિનામાં તેજીના ટકોરા બાદ ફરીથી ઓગસ્ટમાં માર્કેટ બેસી ગયું; એક માસમાં 2128 દસ્તાવેજો ઓછા નોંધાયા રાજકોટ શહેર-જિલ્લામાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મંદીનો મોહોલ ફરી શરૂ…
View More રિયલ એસ્ટેટમાં મંદીની વાપસી : દસ્તાવેજ નોંધણી-સ્ટેમ્પ ડયૂટી આવકમાં 6 કરોડનું ગાબડુંશહેર અને ગ્રામ્યના 112ના 50 જનરક્ષક વાનનું પોલીસ અધિકારીઓ દ્વારા લોકાર્પણ
ગુજરાત સરકારની ડાયલ 112 ઈમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ લોન્ચ કર્યા બાદ ગુજરાત સરકારનાં નવા સ્માર્ટ પોલિસિંગ યુગની શરૂઆત થઈ છે ત્યારે ડાયલ 112 સેવા અંતર્ગત…
View More શહેર અને ગ્રામ્યના 112ના 50 જનરક્ષક વાનનું પોલીસ અધિકારીઓ દ્વારા લોકાર્પણકોર્ટમાં બોગસ વ્યક્તિને રજૂ કર્યાની વકીલ સહિતના સામેની ફરિયાદ રદ કરવા હાઇકોર્ટનો હુકમ
કરોડો રૂૂપીયાની કિંમતી જમીનમાં વારસાઈ હકક (પ્રોબેટ) મેળવવા રાજકોટ સિવીલ કોર્ટમાં ખોટા વ્યકિતઓને રજૂ કરી કોર્ટ સાથે બનાવટ કરાતા આરોપી હર્ષદ માણેક (વકીલ), મીનાબા રાજેન્દ્રસિંહ…
View More કોર્ટમાં બોગસ વ્યક્તિને રજૂ કર્યાની વકીલ સહિતના સામેની ફરિયાદ રદ કરવા હાઇકોર્ટનો હુકમબસપોર્ટમાં 12 ફૂટ ઊંચેથી વિશાળકાય પંખાની પાંખ તૂટીને ખાબકી
સદ્નશીબે જાનહાની ટળતા રાહત, મુસાફરોમાં આક્રોશ, તમામ પંખા રિપેર કરવા રજૂઆત રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર સમાન શહેર છે. અહીંના બસ સ્ટેશનમાંથી રાજ્યભરની બસોની ની અવરજવર…
View More બસપોર્ટમાં 12 ફૂટ ઊંચેથી વિશાળકાય પંખાની પાંખ તૂટીને ખાબકી7 વર્ષથી રિસામણે બેઠેલી પત્નીએ છૂટાછેડા માટે 10 લાખ માંગતા પતિનો આપઘાતનો પ્રયાસ
શહેરમાં નાનામવા રોડ પર આવેલા દેવનગરમાં રહેતા યુવકની પત્ની છેલ્લા 7 વર્ષથી રિસામણે બેઠે છે રિસામણે બેઠેલી પત્નીએ છુટાછેડા માટે 10 લાખની માંગણી કરતાં યુવાને…
View More 7 વર્ષથી રિસામણે બેઠેલી પત્નીએ છૂટાછેડા માટે 10 લાખ માંગતા પતિનો આપઘાતનો પ્રયાસરૂડા ટ્રાન્સપોર્ટનગરની કોસ્મેટીક કંપનીના વેપારી સાથે દંપતીની 2.10 લાખની ઠગાઇ
રાજકોટના રતનપરમાં વ્રજવાટિકામાં રહેતા ભાર્ગવભાઈ કાંતિલાલ લાઠીયા(ઉ.30)સાથે મારૂૂતી પેકેજીંગ ઇક્વીપમેન્ટ કંપનીના માલિક કે જેઓ બનાસકાંઠાના વડગામ તાલુકાના કોદરલીમાં રહેતા દિપ્તીબેન ભુપેન્દ્રભાઈ મેવાડા અને ભૂપેન્દ્રભાઈ ઉર્ફે…
View More રૂડા ટ્રાન્સપોર્ટનગરની કોસ્મેટીક કંપનીના વેપારી સાથે દંપતીની 2.10 લાખની ઠગાઇનવાગામ (આણંદપર)માં પરિણીતાને પાણી ઢોળવા મામલે પતિ, દિયર-દેરાણીએ ફટકારી
નવાગામ આણંદ પરમાં રહેતા બિંદુબેન નારણભાઇ બટુકભાઇ સોલંકી(ઉ.વ.40) એ પોતાની ફરિયાદમાં દિયર ભાવેશ બટુકભાઈ,દેરાણી હીનાબેન અને પતિ નારણભાઈ બટુકભાઈનું નામ આપતા તેમની સામે કુવાડવા રોડ…
View More નવાગામ (આણંદપર)માં પરિણીતાને પાણી ઢોળવા મામલે પતિ, દિયર-દેરાણીએ ફટકારી