રજપૂતપરા શેરી નં. 5માં આવેલી શ્રી ખોડિયાર ટ્રાન્સપોર્ટ કંપનીની ઓફિસમાંથી રૂૂા. 2.25 લાખની કિંમતને ગન મેટલનો ભંગાર ચોરી થયાની એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ…
View More રાજપૂતપરામાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી મેટલની ચોરી કરનાર કર્મચારી સહિત બે પકડાયાrajkot news
વ્યાજખોરોનો ત્રાસ: એક કરોડના 10 કરોડની માંગણી કરતા રાજકોટનો યુવાન ચીઠ્ઠી લખી ગુમ થઇ ગયો
એક કરોડની સામે 55 લાખની રકમ આપી દીધી, 2.39 કરોડની માંગણી કરી 40 ટકા વ્યાજ લગાવી 10 કરોડની ઉઘરાણી કરતા યુવાનને રાજકોટ મૂકવું પડયું રાજકોટ…
View More વ્યાજખોરોનો ત્રાસ: એક કરોડના 10 કરોડની માંગણી કરતા રાજકોટનો યુવાન ચીઠ્ઠી લખી ગુમ થઇ ગયોરાજકોટના દૂધના વેપારી સાથે રોકાણની લાલચ આપી 60 લાખની ઠગાઇ
ઘરે તપાસ કરતા આરોપી ઘર મુકી ભાગી ગયો, તાલુકા પોલીસમાં ફરિયાદ શાપરમાં પ્લાસ્ટિકના દાણા બનાવવાનું મશીન છે તે ધંધામાં રોકાણ કરવાનું કહી ગઠિયો વેપારી પાસેથી…
View More રાજકોટના દૂધના વેપારી સાથે રોકાણની લાલચ આપી 60 લાખની ઠગાઇરાજકોટ જિલ્લા ભાજપના સંગઠન માટે પ્રદેશ નિરિક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા
રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગામી હોદ્દેદારો અને કારોબારી સભ્યોની પસંદગી માટેની સેન્સ પ્રક્રિયા આજે જિલ્લા ભાજપ ખાતે યોજાઈ હતી. પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત કરવામાં…
View More રાજકોટ જિલ્લા ભાજપના સંગઠન માટે પ્રદેશ નિરિક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયાઅમૂલ દૂધમાં કેમિકલ-જંતુનાશકો ભેળવાતા હોવાનો વીડિયો મૂકનાર રાજકોટના ડોકટર સામે ગુનો નોંધાયો
ડો.હિતેશ જાનીએ અમૂલ દૂધમાં ભેળસેળના અતિ ગંભીર આક્ષેપ કર્યા હતા, GCMMFL દ્વારા ચાંદખેડામાં ફરિયાદ નોંધાવાઇ એશિયાની સૌથી મોટી અને જાણીતી દૂધની ડેરી એવી ગુજરાત કો-ઓપરેટિવ…
View More અમૂલ દૂધમાં કેમિકલ-જંતુનાશકો ભેળવાતા હોવાનો વીડિયો મૂકનાર રાજકોટના ડોકટર સામે ગુનો નોંધાયોઇન્ડિગોનો પાયલોટ મોડો આવતા રાજકોટ-મુંબઇની ફ્લાઇટના મુસાફરો ત્રણ કલાક હેરાન થયા
મુંબઇથી રાજકોટ આવતી ઇન્ડિગોની ફલાઇટનો પાઇલોટ મોડો આવતા મુંબઇની ફલાઇટ ત્રણ કાલક મોડી પડી હતી. જેથી રાજકોટથી મુંબઇની ઉડાન ભરતી ફલાઇટ પણ મોડી થતા આ…
View More ઇન્ડિગોનો પાયલોટ મોડો આવતા રાજકોટ-મુંબઇની ફ્લાઇટના મુસાફરો ત્રણ કલાક હેરાન થયાવિજય પ્લોટમાં ઉછીના આપેલા 40 હજાર પરત માંગતા યુવાન પર મિત્ર સહિત ત્રણનો હુમલો
રાજકોટ શહેરના રેલનગરમાં રહેતા દિવ્યરાજસિંહ સિધ્ધરાજસિંહ જાડેજા(ઉ.વ.21) ગઈકાલે વિજય પ્લોટમાં હતો ત્યારે મિત્ર હાર્દિકસિંહ જાડેજાને ઉછીના આપેલા પૈસા પરત માંગતા મિત્ર હાર્દિકસિંહ તેમના સાગરીતો મેઘરાજસિંહ…
View More વિજય પ્લોટમાં ઉછીના આપેલા 40 હજાર પરત માંગતા યુવાન પર મિત્ર સહિત ત્રણનો હુમલોવિનાયક સોસાયટીનો યુવાન મિત્રો સાથે આજી ડેમ નાહવા જતા ડુબ્યો, મોત
રાજકોટ શહેરના મવડીમાં વિનાયક સોસાયટીમાં રહેતો મૂળ યુપીનો યુવાન ગઈકાલે આજીડેમમાં મિત્રો સાથે નાહવા જતા અચાનક ડૂબી જતાં તેમના મિત્રોએ ફાયર બ્રિગેડને જાણ કરતા યુવાનના…
View More વિનાયક સોસાયટીનો યુવાન મિત્રો સાથે આજી ડેમ નાહવા જતા ડુબ્યો, મોતરેલનગરમાં એક કિલો ગાંજા સાથે ત્રણ શખ્સો ઝડપાયા
શહેરના રેલનગરમાં લાલ બહાદુર ટાઉનશીપની બાજુમાંથી 1100 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ત્રણ શખ્સોને પ્ર. નગર પોલીસે પકડી પાડી કાર્યવાહી કરી હતી.ગોંડલનો શખ્સ સહિત ત્રણ શખ્સો…
View More રેલનગરમાં એક કિલો ગાંજા સાથે ત્રણ શખ્સો ઝડપાયાહેમુ ગઢવી હોલ નજીક બાઈક સ્લીપ થઈ બંધ કાર પાછળ અથડાતાં યુવાનનું મોત
હેમુ ગઢવી હોલ પાસે બાઇક સ્લીપ થઈ બંધ કાર પાછળ અથડાયું હતું.આ અકસ્માતની ઘટનામાં વિજય પ્લોટના યુવાનનું મોત નીપજ્યું હતું.યુવકના મોતથી પરિવારમાં શોક છવાયો હતો.…
View More હેમુ ગઢવી હોલ નજીક બાઈક સ્લીપ થઈ બંધ કાર પાછળ અથડાતાં યુવાનનું મોત